રજા એ.. મજા | May 2011 | અક્રમ એક્સપ્રેસ

Preview:

DESCRIPTION

"દ્બવેકેશન એટલે બસ ખાવાનું, પીવાનું અને રમવાનું. પણ આવા તપતા ઊનાળામાં બહાર રમવા જવા તો નહીં મળતું હોય ને? અને જો રમવાનું ન મળે તો વેકેશનની મજા જ મરી જાય, ખરું ને ? માટે જ ઘરે બેઠાં તમે વેકેશનની મજા માણી શકો તેને ધ્યાનમાં રાખીને સરસ મજાની વાર્તાઓ આ અંકમાં મૂકવામાં આવી છે. અને હા, સાથે સાથે નવી નવી જાણવા જેવી વાતો અને મગજને કસરત મળે એવી રમતો પણ છે. દ્બતો ચાલો, સારા બોધપાઠ મળે એવી વાર્તાઓ વાંચીએ, નવું નવું જાણીએ, રમતો રમીએ અને ખૂબ મજા કરીએ. હવે તો ખુશ ને? "

Citation preview

Recommended