J&K Slides in Gujarati

Preview:

DESCRIPTION

A translation of some slides on Jammu & Kashmir, courtesy Naren Phanse

Citation preview

જ��ુજ��ુજ��ુજ��ુ અનેઅનેઅનેઅનેકામીરકામીરકામીરકામીર

પ�ા�પ�ા�પ�ા�પ�ા� તથાતથાતથાતથા ચચા�નીચચા�નીચચા�નીચચા�ની��ૃઠ�મુી��ૃઠ�મુી��ૃઠ�મુી��ૃઠ�મુીશાતં�ુશાતં�ુશાતં�ુશાતં�ુ ભાગવતભાગવતભાગવતભાગવત૩ માચ� ૨૦૧૧

http://Satyameva-Jayate.org/

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 2

ચચા�ની િવષય'ચૂી

• પ�ા� તથા સદંભ�• +મ અને સ,ય• હાલની અશાિંત , િવરોધ તથા 1હ2સાનાં �ળૂ• “4 -અ◌ૅ7ડ -ક9 ”નાં વ:ુ પડતા લાડ , પણ તેમાં

‘4 ’ એટલે જ��નુી ધરાર ઉપે?ા• @ુઠાણાં ઉઘાડા પાડB અસ,યભયા�Cચાર�ું ખડંન

• સમEયાનો 'Fુચત “ઉક9લ ”

• આ િવષયમાં આપ Hું કરB શકો છો ?

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 3

િવવાદની��ૃઠ�મુી તથા સદંભ�મહ,વની તારBખો અને કાલJમ• અ◌ૉLટોબર ૧૯૪૭: પા1કEતાની સેના ,અિનયQંીત સશR દળો અનેકબાયલીઓ�ું જ��ુ -કામીર પર આJમણ

• T7UઆુરB ૧૯૪૮: ભારતની Uુ .એન. પાસેપા1કEતાને કર9લા Wમુલા િવશેની ર@ુઆત .

• અ◌ૉગEટ ૧૯૪૮: Uુ .એન. ‘સઘંષ� ’ િવશે ઠરાવપસાર કર9 છે .

• T7UઆુરB ૧૯૫૦: Uુ .એન. ૧૯૪૮ના ઠરાવનાEથાને બીજો ઠરાવ પસાર કર9 છે .

• મે ૧૯૫૧:May 1951: કરણિસ2હ જ��ુ -કામીરની બધંારણ સભા�ું આયોજન કર9છે .

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 4

• જ��ુ અને કામીર�ું ભારતસાથે�ું જોડાણ અ:Yું રZુંહ[ ું .

• કામીરના ભારત સાથેનાજોડાણ િવશે જનમત લેવા \ગેઅપાયે]ું વચન હ^ પણપાળવામાં આ_Uું નથી .

+ામક મા7યતા અનેસ,ય

Source: Sh Arvind Lavakare: http://satyameva-jayate.org/2005/08/05/excellent-factual-background-to-the-kashmir-issue

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 5

• અ◌ૉLટોબર ૧૯૫૧: શેખ અ`aુbલા બધંારણ સિમિતનીપહ9લી સભાને સબંોધે છે , 4માં તે Qણ પયા�ય 'ચૂવેછે :

• ૧. ભારત સાથે િવલીનીકરણ ; ૨. પા1કEતાન સાથે િવલીની કરણ;૩. સ�ંણૂ� આઝાદB .

• ફ9eઆુરB ૧૯૫૪: બધંારણનો �સુfો તૈયાર કરનાર સિમિતતેનો 1રપોટ� નવી h ૂટંાયેલી િવધાનસભા પાસે ર@ુ કર9છે .

• આ 1રપોટ� સવા��મુતે EવીકારB તેને મ@ંુર કરવામાંઆ_યો . (૬૪ તરફ9ણમાં , jયાર9 ૧૧ સkયો ગેરહાજર રlા .)

• નવે�બર ૧૯૫૬: જ��ુ -કામીરના બધંારણનો કાયદોઘડાયો . બધંારણની કલમ ૩માં Tહ9ર કરાUું ક9 , “જ��ુ અનેકામીર�ું રાjય ભારતના સઘંરાjય�ું અિવભાjય\ગ છે , અને રહ9શે . “

• બધંારણની કલમ ૧૪૭ ઉપરોLત કલમ ૩માં - એટલે ક9 જ��ુ -કામીર ભારત�ું અિવભાjય \ગ છે તે હકBકતમાં કોઇ પણTતનો ફ9રફાર 'ચૂવતા કોઇ પણ િવધેયકને િ◌વધાનસભાના કોઇપણ સદનમાં ર@ુ કરવા પર Cિતબધં �કૂ9 છે .

Source: Sh Arvind Lavakare: http://satyameva-jayate.org/2005/08/05/excellent-factual-background-to-the-kashmir-issue

+ામક મા7યતા અનેસ,ય (૨)

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 6

• જ��ુ - કામીર�ું ભારતસાથે�ું િવFલનીકરણ અ:YુંરZું છે !

• જોડાણ \ગે જનમત લેવા િવશેઅપાયેલ વચન પાળવા�ું હ^ પણબાકB રZું છે .

+ામક મા7યતા અનેસ,ય (૩)

Source: Sh Arvind Lavakare: http://satyameva-jayate.org/2005/08/05/excellent-factual-background-to-the-kashmir-issue

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 7

• T7UઆુરB ૧૯૪૮માં U ુ .એન.ની ધારા ૩૫�જુબ ભારતે પા1કEતાન nારાઅ◌ૉLટોબર ૧૯૪૭માં કરવામાં આવેલાસશR આJમણ િવશે સUંLુત રા�oસઘંમાં ફ1રયાદ કરB હતી .

• અહp qયાનમાં લેવા 4વી બાબત એ છે ક94 બાબત ઉઠાવવામાં આવી હતી તેપા1કEતાન nારા ભારત પર કરવામાંઆવેલા આJમણ \ગે હતી , ન1હ ક9 જ��ુ -કામીરના ભારત સાથે�ું િ◌વFલનીકરણકાયદ9સર�ું છે ક9 ન1હ .

+ામક મા7યતા અનેસ,ય (૪)

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 8

• ઠરાવના ભાગ ૧ Cમાણે શRિવરામ કરવામાં આવે .

• ભાગ ૨ �જુબ શR સિંધનો કરારકરવામાં આવે , 4ની \તગ�તપા1કEતાન તેની સેના , કબાઇલીતથા અનિધrૃતરBતે જ��ુ -કામીરમાં sસુી આવેલા તેનાનાગ1રકોની Fબનશરતી પીછેહઠ કર9

• ભાગ ૨ વ:મુાં મા7ય કર9 છે ક9 ભારતમાટ9 જYરB છે ક9 રાjયમાં કાયદો અને_યવEથા Tળવવા જ��ુ -કામીરમાંપોતાની સેના રાખે .

Uનુાઇટ9ડ નેશ7સનોઅ◌ૉગEટ ૧૯૪૮નો ઠરાવ

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 9

• ભાગ ૩ માં જણાવાUું છે ક9• “ભારત સરકાર તથા પા1કEતાનની સરકાર કામીરરાjયની રાજકBય tEથિત \ગે તેમની ઇuછા પરફરBથી ભાર�વૂ�ક ��ુટB કર9 છે ક9 કામીરરાjય�ું ભાિવ ,યાનંી CTની ઇuછા CમાણેનvB કરવામાં આવે , અને તે સાqય કરવા , ભાગ ૨�જુબના Uwુિવરામ અમલમાં લાવવામાં આવતાંબxે દ9શોની સરકાર Uનુાઇટ9ડ નેશ7સના કમીશન(UNCIP) સાથે િવચારિવમશ� કરB , એવી સહમિત સાધે4થી ,યાનંી CT 7યાય�ણૂ� અને સમાનતાભરBપ1રtEથિતમાં પોતાની ઇuછા _યLત કરB શક9 .”

Uનુાઇટ9ડ નેશ7સનો૧૯૪૮નો ઠરાવ

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 10

• આ ઠરાવ અ◌ૉગEટ ૧૯૪૮ના ઠરાવને બદલાવી નીચેનીTહ9રાત કર9 છે ક9

• જ��ુ અને કામીર રાjયના ભારત સાથેના અથવાપા1કEતાન સાથેના િવલીનીકરણનો સવાલ લોકશાહB પwિતઅ�સુાર EવતQં અને િન�પ? રBતે યોTયેલા જનમતnારા ઉક9લવામાં આવે .

• અગાઉ વણ�વેલા ભાગ ૧ તથા ૨ અને કમીશનના ઠરાવ નબંર ૧૩�જુબ Uwુિવરામ અને Uwુશાિંત Cવતy છે તેનીખાતરB કરB , તે \ગેની �રૂB તૈયારB થઇ છે તેની ખાતરBકયા� બાદ િનધા�રBત જનમત લેવામાં આવે .

• અહp યાદ રાખવા 4વી વાત એ છે ક9 Uનુાઇટ9ડનેશ7સના ઠરાવમાં “QીT પયા�ય ” - એટલે ક9‘આઝાદB ’�ું zાયં નામોિનશાન નથી .

Uનુાઇટ9ડ નેશ7સનોT7UઆુરB ૧૯૫૦નો ઠરાવ

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 11

Agenda

• Background and context

• Myths vs. Reality

• The roots of current unrest, protests and violence

• The "pampering" of J&K• ..and the forgotten “J” in J&K

• Nailing the Lies and countering propaganda

• A proposed "solution”

• What can you do?

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 12

1હ2સા અનેઆતકંવાદની શYઆત ...• ૧૯૮૭: Eથાિનક રાજકBય પ?ોએ ફ1રયાદ કરB ક9

h ૂટંણીમાં મોટા પાયે ગોટાળા કરવામાં આ_યા છે .

• ૧૯૮૯: પા1કEતાનની આિથ{ક તથા હિથયારોની સહાયતાથીઆતકંવાદB C|િૃ}ની શYઆત .

• ૧૯૯૦�ું દશક: ઉ~તાવાદB ઇEલામી આતકંવાદB @ુથોનીEથાપના . તેમના �દોલને હવે �bુલ�્ �bુલાધાિમ{ક EવYપ પકડ�ું .

• ઇEલામી �દોલને જોર પકડવા�ું �શીક કારણ એ હ[ ું ક9૧૯૮૦માં અફઘાનીEતાનમાં રિશયનો સામે લડનારા 4હાદBલડવૈયા કામીરની ખીણમાં પહ�ચી ગયા .

• ..અને પા1કEતાનમાં નવા h ૂટંાયેલા વડાCધાન બેનઝીર��ુોએ તેમને આપેલ ટ9કો .

• ~ T7UઆુરB ૧૯૯૦: કામીરની ખીણમાથંી પ1ંડતોની1હજરતની શYઆત .

• http://satyameva-jayate.org/2008/08/13/this-was-the-beginning/

Source: BBC: http://news.bbc.co.uk/hi/english/static/in_depth/south_asia/2002/india_pakistan/timeline/1989.stm

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 13

• હાલમાં ચાલી રહ9લ 1હ2સા એક રાજનીિતકસઘંષ�ની અFભ_યLત છે , 4 :

• આગેવાન પQકાર Cવીણ Eવામીના માનવાCમાણે “..@ુના YઢBhEુત ધિનક વગ�નાનાગ1રકો અને નવા �ીમતં થયેલા કૉ7oાLટરતથા _યાપારBઓ વuચેના સઘંષ�ને કારણેઉ�વી છે .

• �ટા છવાયા અને ક9ટલાક િન�ીતલ}ાઓમાં જ ક97�ીત થયેલી1હ2સા .

• ૨૦૧૦ના વષ�ના પહ9લા છ મ1હનામાં સમ~કામીરમાં થયેલી 1હ2સાના ૪૫% ટકા 4ટલી1હ2સા ક9વળ �ીનગરમાં થઇ હતી .

Source: “The Stone Throwers” by Praveen Swami published in Outlook, July 12, 2010

સન ૨૦૦૦ના દશકના\િતમ વષ�માં ..

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 14

સન ૨૦૦૦ના દશકના\િતમ વષ�માં ..• સન ૨૦૧૦ના વષ�માં આખા કામીરમાં થયેલી ઘાતક

1હ2સામાથંી ૭૦%

1હ2સા �ીનગર , બારા�bુલા અને સોપોર િવEતારમાંથઇ હતી .

• ૨૦૦૯ના વષ�માં થયેલ ઘાતક 1હ2સાનો આ જ અ�પુાત હતોઅને તેનો ચીલો આગામી વષ�માં પડ�ો .

• સન ૨૦૧૦ના વષ�ના Cથમ છ માસમાં 4ટલા નાગ1રકોમાયા� ગયા તેમાનંા અધા�થી વ:ુ �,ૃUુ પામેલાનાગ1રકો , ૪૦% ઘાયલ તથા એક [િૃતયાશં ઘાયલ પોલીસકમ�ચારB �ીનગરમાં થયેલા તોફાનોમાં થયા હતા

• જ��ુ -કામીરના �તૂ�વૂ� ગવન�ર લે�ટન7ટ જનરલએસ.ક9 . િસ7હા�ું કહ9| ું છે ક9 જ��ુ -કામીરમાંછેbલા દશકમાં ચાલી રહ9લા 1હ2સક તોફાનોમાંરાjયના ૨૨ ^bલાઓમાથંી ૧૫ ^bલાઓમાં આવી1હ2સા,મક ઘટનાઓ થઇ નહોતી

Source: “The Stone Throwers” by Praveen Swami published in Outlook, July 12, 2010

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 15

�ખ સામે�ું પહાડ 4વ�ુંસ,ય નજર\દાજનો ઢ�ગકરવાથી �પાય ખYં ?• એક અT�Uું ઘટક (4ને �તૂ� પ1રમાણ આપ|ું

�ુક9લ છે ): ઇEલામીયત .

• કામીર ખીણમાં ઉ~વાદB ઇEલામ�ું�નુ�ુ,થાન કરવામાં ગીલાની અ~ેસર રlા છે .

• સન ૨૦૦૮માં તેમણે આપેલા ઇ7ટર_Uમૂાં તેમણેહાકલ કરB હતી ક9 કામીરમાં ઇEલામી રાjય”િનઝામીયત ”ની Eથાપના કરવામાં આવે 4માં

“ Fબનસા�Cદાયીકતા અને સમાજવાદનો ધમ�અમારા ^વનને Eપશ� પણ ન કર9 તથા અમે - એટલેસમ~ જ��ુ કામીરની જનતા - ક9વળ rુરાન તથા'xુતના કા�નૂને જ આિધન રહ9 .”

• જ��ુ અને કામીરમાં શાિંત Eથાપવાનામાગ�માં ^લાની એક માQ અને અ,યતં હઠBલારોડા સમાન છે .

• http://satyameva-jayate.org/2010/09/07/geelani-roadblock/Source: “The Stone Throwers” by Praveen Swami published in Outlook, July 12, 2010

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 16

Agenda

• Background and context

• Myths vs. Reality

• The roots of current unrest, protests and violence

• The "pampering" of J&K• ..and the forgotten “J” in J&K

• Nailing the Lies and countering propaganda

• A proposed "solution”

• What can you do?

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 17

કામીર C,યે લાડ -�યારનો અિતર9ક• રાjયના rુલ ખચ�ના ૬૦%થી ૭૦% ક97� સરકાર તરફથી

આપવામાં આવતી ~ા7ટમાથંી ભોગવવામાં આવે છે .

• આનાથી િવપરBત અ7ય રાjયોની સરખામણીમાં જ��ુ -

કામીરને ૯૦% રકમ ~ા7ટ તરBક9 અને બાકBની કરજ તરBક9આપવામાં આવે છે .

• આની સરખામણીમાં ભારતના અ7ય રાjયોને ક9વળ ૩૦% રકમ~ા7ટ તરBક9 મળે છે .

• ક97� સરકાર તરફથી અપાતી rુલ ~ા7ટમાથંી જ��ુ -

કામીરને ૧૦%થી ૧૨% મળતી આવી છે , jયાર9 તેની વસિતભારતની rુલ CTના ફLત ૧% 4ટલી જ છે .

• ભારત સરકાર તરફથી અપાતી ‘ઉદાર ’ મદદને કારણેકામીરની CTના ક9વળ ૩.૭% લોકો ગરBબી ર9ખાનીનીચે ^વે છે , jયાર9 ભારતના અ7ય રાjયોમાં ૨૬%

CT ગરBબી ર9ખાની નીચે ^વે છે .

Source: http://satyameva-jayate.org/2010/09/05/jk-finances/ and Lt Gen S K SInha quoted at FINS Seminar, 26th Oct ’10 Mumbai

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 18

‘4 અ◌ૅ7ડ ક9 ’માથંી�લુાયેલો “4 ” - જ��ુ !

જ��ુ કામીર

િવEતાર ૨૬૨૯૩ ચો .

1કમી .

૧૫૯૪૮ ચો . 1કમી

rુલ મહ9'લુી આવક ૭૫% ૨૦%

િવધાનસભાની બેઠકો ૩૭ ૪૬

િવધાનસભા બેઠક દBઠ િવEતાર ૭૧૦.૬ ચો .

1કમી .

૩૪૬.૬ ચો . 1કમી .

લોકસભાની બેઠકો ૨ ૩

સર9રાશ ^bલા�ું ?ેQફળ ૨૬૨૯ ચો . 1કમી . ૧૫૯૪ ચો . 1કમી .

બેરોજગારB ૬૯.૭૦ % ૨૯.૩૦%

સરકારB નોકરBયાતો ૧.૨ લાખ ૩ લાખ

~ા�યિવEતાર�ું િવજળBકરણ ૭૦%થી ઓ�ં ૧૦૦%

•http://satyameva-jayate.org/2008/08/24/jammu-kashmir-comparison/

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 19

Agenda

• Background and context

• Myths vs. Reality

• The roots of current unrest, protests and violence

• The "pampering" of J&K• ..and the forgotten “J” in J&K

• Nailing the Lies and countering propaganda

• A proposed "solution”

• What can you do?

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 20

@ુઠાણાનંો પદા�ફાશ

• ત�ય અને સ,ય આપણા સૌથી મોટા સાથી છે .

• સમEયાની નબળB ર@ુઆત તથા લાગણીના આવેશ�ુંCદશ�ન આપણાં સૌથી મોટા શ�ુ છે .

• આનાં બે તાT ઉદાહરણ :

• નોઅ◌ૅમ ચોમEકBનો લેખ “ભારતે કામીર પર આJમણકUુ� છે ” (Noam Chomsky’s “India invaded Kashmir”)

• http://satyameva-jayate.org/2010/01/10/chomsky-kashmir/

• લેખ : અમરનાથ (Amarnath)

• http://satyameva-jayate.org/2008/07/07/lies-about-amarnath/

• …and the lies about land transfer and changing demographics

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 21

@ુઠાણાનંો પદા�ફાશ(૨)

Source: http://en.wikipedia.org/wiki/File:Jammu,_Kashmir_and_Ladakh.JPG and http://commons.wikimedia.org/wiki/File:Kashmir_map.svg

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 22

@ુઠાણાનંો પદા�ફાશ• ૯૦થી વ:ુ લેખ , ત�ય , ઇ7ટરનેટની Fલ2ક તથાઅ7ય સામ~ી માટ9 @ુઓ http://satyameva-

jayate.org/category/jammu-kashmir-related/

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 23

Agenda

• Background and context

• Myths vs. Reality

• The roots of current unrest, protests and violence

• The "pampering" of J&K• ..and the forgotten “J” in J&K

• Nailing the Lies and countering propaganda

• A proposed "solution”

• What can you do?

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 24

CE[તુ “ઉક9લ ”

એકએકએકએક દ9શદ9શદ9શદ9શ , એકએકએકએક કાયદોકાયદોકાયદોકાયદો : આનીઆનીઆનીઆની શYઆતશYઆતશYઆતશYઆત જ��ુજ��ુજ��ુજ��ુ અનેઅનેઅનેઅને કામીરથીકામીરથીકામીરથીકામીરથી થાયથાયથાયથાય .

• ભારતીય બધંારણની કલમ ૩૭૦ને રદબાતલ કરવી .

• જ��ુ અને કામીર રાjય (તથા તેના નાગ1રકો )ને ભારતનાસઘંરાjય�ું અિવભાjય \ગ બનાવવા માટ9 સકારા,મક તથાC,ય? દ9ખાય તેવા પગલાં લેવા .

• કામીરB પ1ંડતો રાjયમાં પાછા આવી ફરB વસવાટ કર9 તે માટ9તેમને Cો,સાહન આપતી સવલતો (4માં કર�tુLત અનેFબનશરતી નાણ◌ંાકBય સહાય સામેલ કરવમાં આવે ) આપવી

• સરકારB તQં તથા કમ�ચારBઓના વેતન તથા વહBવટB?ેQમાં િશEતબw તથા સયંમભય� ખચ� કરવામાં આવે .

• કામીરની ખીણ તથા રાjયના અ7ય િવEતારો વuચેCવત� રહ9લ અસમાનતાને ન�ટ કરવી .

• રાjય બહારના ઉ�ોગ તથા _યાપારને જ��ુ -કામીરમાંઔ�ોગીક એકમ Eથપવા માટ9 ઉ}ેજન આપ|ું . આમાટ9 તેમનેCો,સાહન આપવા કર�tુLત 4વી સવલતો આપવી .

• રાjયમાં Cિત�ઠBત ગણાતી ઉuચ િશ?ણની સEંથાઓનીEથાપના કરવી .

• \તમાં પા1કEતાને ગેરકાયદ9સર રBતે કબજો કરB રાખેલાFગbગીટ , બાbટBEતાન તથા ‘◌ાઝાદ કામીર ’4|ું +ામક નામઆપેલા િવEતાર ભારતને પાછા સ�પવા માટ9 પા1કEતાન પર�તરરા�oBય દબાણ લાવવા aૃઢ િન�ય�વૂ�ક Cય,ન કરવો .

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 25

Agenda

• Background and context

• Myths vs. Reality

• The roots of current unrest, protests and violence

• The "pampering" of J&K• ..and the forgotten “J” in J&K

• Nailing the Lies and countering propaganda

• A proposed "solution”

• What can you do?

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 26

આપ Hું કરB શકો છો ?

• આપ�ું આ િવષય પર�ું વાચન િવE[તૃ કરB શકો .

• અહp CE[તુ કર9લ Cેઝ7ટ9શનને આપના િમQોતથા પ1રFચત _યtLતઓને ઇ-મેઇલ nારા મોકલશો

• આ લેખ તથા અહp Cદિશ{ત કર9લી Eલાઇડ�ુંિવતરણ કરશો

• આ િવષય પર દર પદંર 1દવસે ક9 મ1હનામાં એકાદ વારઆપની અ�rુળૂતા Cમાણે ‘અ◌ૉનલાઇન ’ ક9 ‘અ◌ૉફલાઇન ’ચચા� િવચારણા કરશો

• નીચેના ત�ય પર જYર ભાર �કૂશો :

• જનમત (Plebiscite), આઝાદB વગેર9 વ@ુદ વગરના �fુા છે• સમ~ C�ના ઉક9લમાં સૌથી મોટો અવરોધ ધારા૩૭૦ છે .

• એક દ9શ , એક કા�નૂ સવ�મા7ય િસwાતં પર આ~હરાખવો• આવાત પર વારંવાર ભાર �કૂવો ...

Not to be distributed without prior consent © Shantanu Bhagwat

Satyameva-Jayate.org 2727

જયજયજયજય 1હ2દ1હ2દ1હ2દ1હ2દ , જયજયજયજય ભારતભારતભારતભારતShantanu @ Satyameva-Jayate.org

આપના C� ,Cિતભાવ .......