29
ઝાડના પારખા ફળ પરથી ેણી ૩ લોકભારતી કાશન – સણોસરા કેડી અને ચઢાણ – મોહન દાડીકર

કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

  • Upload
    others

  • View
    1

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

ઝાડનાા પારખાા ફળ પરથી શરણી ૩

લોકભારતી પરકાશન – સણોસરા

કડી અન ચઢાણ – મોહન દાાડીકર

Page 2: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 2

ઝાડનાા પારખાા ફળ પરથી : શરણી : ૩

કડી અન ચઢાણ

– મોહન દાાડીકર

**********

લોકભારતી પરકાશન

સણોસરા – ૩૬૪ ૨૩૦ તા. શશહોર (જિ. ભાવનગર)

***************

પરકાશક :

શનયામકશરી, લોકભારતી, સણોસરા.

આવશિ પહલી : માચચ ૧૯૮૩

ઇ–બક આવશિ : ૨૦૧૫–’૧૬

સાકલન : જગલકકશોર

૧૨, સતયનારાયણ સોસાયટી – ૧, અમદાવાદ – ૫૧. ફોન : ૯૪૨૮૮૦૨૪૮૨ / ઇ–મઇલ : [email protected]

અનકરમ

Page 3: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 3

ઉપહાર ..................................................................................................................................................... 4

લોકભારતીની જીવનલકષી કળવણીના ઉતતમ દસતાવજો ઇનટરનટ પર ! ..................................................... 5

વતન અન કટાબ ...................................................................................................................................... 7

વયવસાય ................................................................................................................................................. 9

ગરામસવક તરીક જીવન શર .................................................................................................................... 12

લોકભારતીમાા ! ...................................................................................................................................... 14

માલપરામાા જોડાયો ................................................................................................................................ 15

વવવવધ વશકષણસાસથાઓમાા ....................................................................................................................... 16

ખારવણના સફળ પરયોગો ....................................................................................................................... 18

અગરજીના ભાષામલય................................................................................................................................ 27

મારા ા પસતકો પરગટ થયાા......................................................................................................................... 28

Page 4: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 4

ઉપહાર

રસોઈની પરીકષા ખાઈન થાય છ, તના આકાર-પરકારથી નહી. તવી જ રીત

વશકષણસાસથાઓની કસોટી તના વવદયાથીઓએ બહાર ગયા પછી કટલો અન કવી રીત સાસારનાા

અધારાા-અજવાળાામાા રસતો કાઢયો ત છ.

નાનાભાઈના સોમા જનમદદવસના વનવમતત જ વવવવધ કામગીરી થઈ, તમાાની આ એક

કામગીરી છ. ગરામદકષકષણામવતિ અન લોકભારતીના ગરામપરદશ અન પછાત સમાજની પનરરચના

સાથ સાકળાયલાા કટલાાક ભાઈઓ–બહનોની આ અનભવકથાઓ છ. આમાાનાા કટલાાક ખતી,

સહકાર, પાચાયત, વશકષણ, ગોપાલન સાથ સાકળાયલાા છ, સરકારી અમલદારો છ, ધારાસભયો છ,

જલ સપદરનટનડનટ પણ છ.

વાચકો આ વવવવધ કષતરોમાા કામ કરી રહલાાના ઓછી ક વધ સઘડતાવાળા અહવાલોમાા सतर

मणिगिा इव એમણ લીધલ વશકષણનો દોર જોઈ શકશ. પવર અન દકષકષણ ગજરાતના આદદવાસી

વવસતારમાા, કચછ ક ઝાલાવાડમાા વશકષણ ક ગરામવવકાસકાયરમાા પરોવાયલાના આવા બીજા

ડઝનબાધ અહવાલો પરાપત થઈ શક. પણ હાલ તો આટલો ઉપહાર જ ગજરાત પાસ ધરીએ

છીએ.તમાા અમારા સામરથયરની કોઈ વશકાઈ નથી; પણ જ મહાતમાએ આ ગજરાતમાા ખણ ખણ તજ

પાથયાા તમના તપનો એ પરભાવ છ.

સદ ગરાથોના માધયમથી સદગણો ખીલવવા અન જનસવાનાા કાયો કરનારાઓન પરરક બની રહ તવ ા સાદહતય પરકાવશત કરાવનાર સામાજજક અન સહકાર કષતરના અગરણી શરી વવઠઠલભાઈ અમીન શરી વવ.પી. અમીન ફાઉનડશન તરફથી આ કાયર માટ આવથિક સહયોગ આપયો છ. એ માટ તમનો આભાર. – મનભાઈ પાચોળી (લોકભારતી-સણોસરા તા.૧૬-૩-૮૩)

Page 5: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 5

લોકભારતીની જીવનલકષી કળવણીના ઉિમ દસતાવિો ઇનટરનટ પર !

લોકભારતી એ કોઈ સથળ વસત નથી. લોકભારતી તો એક વવચાર છ. આ સાસથા

લોકાકષભમખ–ગરામાકષભમખ કળવણી–જગતના સતય છ. અન એટલ જ એના સથાપક ઋવષવયર

નાનાભાઈ કહતા ક, “લોકભારતીના વવચારો જ સમજ અન જીવનમાા આચર તની છ આ

લોકભારતી.” ગાાધીજીએ પોતાના જીવનમાા પોતાના ઉપર કરલા પરયોગોમાાથી જ પરયોગો સફળ

રહયા તન સામાજજક સવરપ આપા તમ નાનાભાઈએ તમની તરણ સાસથાઓમાા કરલા વશકષણ–

પરયોગોન પોતાના અભયાસ અન અનભવથી ઘડીઘડીન જ પરયોગો સફળ થયા તન સમાજ સમકષ

તના વયાપક અમલ માટ મકયા. સવાભાવવક રીત જ તના વાહકો આ તરણ સાસથાના ઉતસાહી અન

સમવપિત એવા વવદયાથીઓ રહયા છ.

નઈતાલીમના, લોકભારતીતવના વવશવબજારમાા આજ માકદટિગ થવા અવનવાયર છ. કારણ ક

વવકાસ નામની ઉધઈ આપણી પરકવત અન સાસકવતન સાવ ખોખલી કરી મક ત પહલાા જાગી જવા

બહ જરરી છ. આના જ સાદભ, લોકભારતીના કટલાક વવશષ સફળ થયલા વવદયાથીઓનાા કાયો–

અનભવોની નોધ “ઝાડનાા પારખાા ફળ પરથી” એ શીષરકથી લોકભારતીએ પરગટ કરલી ૨૬

પસસતકાઓમાા રજ થઈ છ, જણ સમાજન જીવનલકષી વશકષણના ઉતતમ દસતાવજો પરા પાડયા છ.

નઈતાલીમનો સાસકારાયલો વવદયાથી શા શા કરી શક છ તની નકકર વાતો તમાા રજ થઈ છ. તમાા

બહ સહજ રીત લોકભારતીતવ ઉજાગર થા છ.

છપાઈન હજારો વાચકો સધી પહોચલા આ બહ મલયવાન અનભવોન આધવનક સમયમાા

ઉપલબધ એવી ઇનટરનટ સવવધાઓનો લાભ આપીન વવશવભરમાા પહોચાડવાની વાત, લોકભારતી દવારા સનમાવનત અમારા પવર વવદયાથી અન ‘કોદડા’ના સહતાતરી શરી જગલકકશોરભાઈ દવારા રજ થઈ,

એટલા જ નહી પણ એ બધી જ પસસતકાઓના પરફરીદડિગકાયર સાભાળી લીધ ા સાથ સાથ ગરાદફકન

Page 6: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 6

લગતાા તથા પરકાશનનાા કાયોમાા માબઈના શરી તષાર મહતા ની દકિમતી મદદ લઈન તમણ આ કાયર

પાર પાડવાની તયારી બતાવી, તયાર સહજ રીત જ એ વવચારન ઉતસાહભર વધાવી લવામાા

આવયો.

ઇનટરનટ પર ઈ–બકરપ હજારો પસતકો પરગટ થવા લાગયાા છ તયાર એ ટકનોલૉજીન આ સફળ થયલાા કાયો માટ પણ પરયોજવાના નકકી કરવામાા આવા. આના માટના જરરી ભાડોળ સાર ઇનટરનટ પર એક નાનકડી અપીલ કરી તો તરત જ જ પરોતસાહક પરવાહ વહયો તમાા જરરી બજટ કરતાા પણ વધ મદદ હતી ! સવરશરી ગોપાલભાઈ પારખ (નવસારી), કષચરાગ પટલ (એસએ), અશોક મોઢવાદડયા (જનાગઢ) તથા રમશ પટલ (કકષલફોવનિયા)ના તતકાલીન પરવતભાવોએ અમન પરોતસાદહત કયાર.

આમાાના શરી રમશભાઈ પટલ –‘આકાશદીપ’ ની મદદથી (કનયા કળવણીના આગરહી, તમનાા સવ. માતશરી કાશીબહન ઝ . પટલ તથા સાદહતયપરમી પતની શરીમતી સવવતાબહનના સૌજનય) તથા શરી ચચરાગભાઈ પટલ ની મદદથી આ બધી પસસતકાઓના પરકાશન થશ. આ સૌ સહયોગીઓના આપણ ખબ આભારી છીએ.

આવનારા સમયમાા વશકષણજગતન મલયવાન દદશા પરાપત કરાવનારાા આ પરકાશનોન વવશવક

ગજરાતી વાચકો સધી નઈતાલીમના આ નીવડલા નકકર અન ચમતકાદરક અનભવો પહોચાડવાના

અમારા કાયર સાથરક થશ તવી આશા સાથ –

– અરણભાઈ દવ. (મનજિિગ ટરસટી, લોકભારતી સણોસરા.)

Page 7: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 7

વતન અન કટાબ પરવસદધ રામાયણી શરી. મોરારીબાપ એક સરસ વાત કહ છ. રામાયણનાા બ પાતરો એવાા છ –

અહલયા અન શબરી – જમન રામની પાસ જવા પડા નથી. રામ એમની પાસ જવા પડા છ. ન

તરીજ ા પાતર કવટ. ત ા મન ભરત કરતાા પણ વધ વપરય. એક ભીલન ભગવાન આટલો મહાન બનાવી

દીધો. જઓ સમાજથી તરછોડાયલાા હતાા, દીનહીન હતાા તમનો રામ ઉદધાર કયો.

મારા ગામ દાાડી. ગાાધીએ ચપટી મીઠા ઉપાડીન દવનયાના એક ચમરબાધીની તમરી ઉતારલી

ત ગામ નવસારીથી ૧૦ માઇલ દર, દદરયાકાાઠ, જયાા પીવાન ા પાણી પણ ન મળ. કાદવકીચડમાા જ

ચાલવા પડ. દદરયાનાા પાણી ગામની ચાર બાજ ફરી વળ. એ ગામમાા મા’તમા ગાાધી આવયા.

૧૯૩૦માા-ન ગામ પાવન થઈ ગા; પલાા અહલયા, શબરી અન કવટની જમ. ગાાધીન પગલ પગલ

ગામની વસકલ બદલાઈ ગઈ. ગામનો ઇવતહાસ બદલાઈ ગયો. ગામની ભાગોળ પણ બદલાઈ ગઈ.

એટલ ગાાધી અમારા કલગર.

અમારા વવશ આજ પણ જાતજાતની વાયકા. કાાઠાના લોકો એટલ માથાભાર, વમજાજી, તોરી,

જીભના આખા, સાહવસક, ખડતલ, વટન ખાતર જીવ આપનારા-લનારા વગર વગર. મોટ ભાગ

ખતી કર, કારખાનાાઓમાા ક ફકટરીઓમાા કામ કર, વહાણવટા કર ક કાા સફરીઓ.

આવા એક કટાબમાા ૧૯૩૩માા મારો જનમ થયલો. મારા વપતા ગાાડાભાઈ ગોવવિદજી પટલ.

માતાના નામ નાદીબહન. એક બન છ – શાનતા. મારાથી નાની. હાલ ઝાાકષબયા છ.

મારા મોસાળ સામાપર. મારા બાળપણ અન મારી દકશોર અવસથા મ આ જ ગામમાા

વવતાવલાા એટલ સામાપર સાથ આતમીયતાની એક રશમી ગાાઠ બાધાઈ ગઈ છ. બસમાા બસીન

આજ પણ પસાર થાઉ તયાર કોક ટહકો કર એટલ તરત ઊતરી જાઉ. ઘર જાઉ. ઘર કોઈ નથી

માતર તાળા છ. પણ તાળા જોઈ આવા. ઘરન ચકકર મારી આવા. ફકષળયામાા બધાાન મળી આવા. બચાર

કપ ચા પી આવા તયાર જ ધરવ થાય.

Page 8: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 8

સામાપર અન દાાડી વચચ માઇલકના અતર. વયવહાર ન ચોપડ બાન ગામ અલગ, પણ બાન

ગામનાા છોકરા-છોકરીઓ, લોકો, આગવાનો વચચ સરસ મળ. એકમક માટ આદર. અચાનક એવી

કોઈ આફત આવી પડ તયાર લોકો ખભખભા વમલાવીન ઊભા રહ.

મારા વપતા જમશદપર ટાટાના લોખાડના કારખાનામાા કામ કરતા એટલ અમ કયારક તયાા

પણ જતાા. અમારા તરફના ઘણા લોકો કારખાનામાા કામ કરતાા. તથી તયાા પણ મજા આવતી. મારા

વપતા બહ ભણલા નદહ. પણ આપસઝથી એક સારા કારીગર તરીક નામના મળવલી. સરસ

સવભાવ. વનવતત થયા તયાર એમના સાથીદારોએ એમન ઘણી ભટો આપલી.

અમારા માટ ખબ લાગણી. કારખાનામાાથી કામ કરીન આવ તયાર દટદફનમાા કાઈ ન કાઈ

લાવ જ. પગારન દદવસ તો મીઠાઈ લાવ. મારી બન શાનતાન આવતાાની સાથ જ દટદફન આપ.

કયારક કયારક રસગલલા પણ લાવ. રસગલલા અન ગલાબજાાબ અમન ખબ ભાવ.

અમ મોસાળમાા જ રહતાા. મારા આજા ભાણાભાઈ ભગવાનજી પટલ. આજાન અમ મમાતા

કહતાા. મમાતા પાાચ હાથ પરા. ઘરમાા આવ તયાર વાાકા વળીન આવતા. બસરા, દારસલામ ફરલા.

શરીર અલમસત. કયારય મ એમન માાદા પડલા જોયા નથી. અવસાન વખત સાઇઠકના હતા.

ગામમાા પીવાના પાણીની ખબ તકલીફ. એટલ ગામલોકો ભગાા થઈન કવો ખોદતાા હતાા. મમાતા

તયાા કામ કરતા. કામ કરતાા કરતાા દખાવો ઊપડયો. ઘર આવીન સતા. બસ, સતા ત સતા.

મમાઈ-મમાતાન અમારા માટ અપાર હત. અમન બનન ભાઈબહનન એમણ જ સાચવયાા છ,

એમણ જ કાઈ કા છ, તની યાદ આવતાા આખ ભીની થઈ જાય છ. એમાાય મારી મમાઈની મીઠપ કાઈ ઓર જ હતી. ફકષળયાનાા બધાા માટ એવી મીઠપ. તથી મારી ભાાકમાઈન આજ પણ બધાા

સાભાર. ઘણીવાર મારાા બા અમન વઢ તયાર અમ ભાાકમાઈન ફદરયાદ કરીએ. ભાાકમાઈ તરત બાન

ધમકાવ. લડ પણ ખરાા. મમાતા પણ એવા જ. લોકો એમન આદરથી જોતાા. ગામના કોઈ પણ

કામ માટ એમની સલાહ લવાતી. એય તરત પહોચી જતા.

Page 9: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 9

વયવસાય અમારા વડવાઓ વષો પહલાા વહાણવટા કરતા. વહાણ લઈન માબઈ, મલબાર, કોચીન

સધી જતા. કોઈ કોઈ તો સટીમરોમાા દશદશાવર પણ જતા. આદિકા, ઇગલનડ ક નઝીલનડ એ રીત

જ ગયલા.

સામાપરમાા વહાણો ખબ. દદરયાનાા ખારાા પાણીન કારણ જમીન તો ધોવાઈ ગયલી. ખતી

તો હતી નદહ. જીવવા માટ બીજો કોઈ આધાર હતો નદહ. તથી લોકો વહાણમાા ખલાસી તરીક જતા.

કાા ખાડીવડી કરતા. મોટા ભાગના આ જ કરતા. કટલાક નોકરીધાધા અથ દશના જદા જદા

ભાગોમાા, કારખાનાાઓમાા ક ફકટરીઓમાા, કારીગર તરીક, રીગર તરીક, વલડર તરીક, પાઇપદફટર

તરીક ક ફોરમન તરીક કામ કરતા. ગામમાા આજ પણ એવા વડીલો છ જઓ કહશ - વસઈનો

પલ તો અમ બાાધલો. આ નમરદાના પલના કામ તો અમ કરતા. બીજો કોઈ વવકલપ નહોતો તથી

લોકો જયાા જયાા કનસરકશનનાા કામો ચાલ તયાા પહોચી જતા. જમશદપર, ઘાટશીલા, આસનસોલ,

સોદરી, ધનબાદ એ રીત ગયલા. કોઠાસઝન કારણ અહીના કારીગરો યાાવતરક કામોમાા ઊચામાા ઊચાા

બાાધકામોમાા પાવરધા. આરબ દશોમાા આજ પણ આ અભણ ઇજનરોની બોલબાલા.

એક વહાણમાા અમારો પણ ભાગ હતો. એટલ વહાણના કામમાા મદદ કરવી પડતી. વહાણ

આવ તયાર દર સધી લવા જવા, પાઘણ ખચીન લાવવા, વહાણ ધોવા, રાગવા, સઢ ધોવા, એમ

જાતજાતનાા કામો ચાલ. મમાતા સાથ હ ા પણ આ કામોમાા જોડાતો. એમન મદદ કરતો.

હા ન મારીબહન મમાઈન દરક કામમાા મદદ કરતાા. મન બરોબર યાદ છ. ચોમાસામાા અમ

કાાઠ મગ કરતાા. ખાડી તરીન જવા પડત ા. જતો. ઢોર ચારવા, છાણ પાજવા, ઈધણાા કરવા પણ જતો.

ઘર પાટી વણતાા. તરણચાર રવપયા મળતા. ખરચ જોગા મળી રહત ા. મમાતા સાથ જવાર સાચવવા

જતો. ચોમાસામાા દદરય મોટી રલ આવતી તયાર લાકડાા કાઢવા પણ જતો. દદરયો ગમ તટલો

તોફાની હોય, પણ લાકડા દખાા નદહ ક ઝાપલાવા નદહ. અથાણા ન રોટલો કાા કા ાદો ન રોટલો

ખાઈન આખો દહાડો લાકડાા કાઢયાા કરતો. કલાકો સધી દદરયામાા પડી રહતો. કયારક કયારક તો

મછવો લઈન દદરયામાા ફરવા જતા. વાાસી જતા. ઉભરાટ જતા. મજા આવતી. ઘર આવીન લખોટા

Page 10: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 10

રમતા. ભમરડા રમતા. રણકા રમતા. ઘદરયા રમતા. ઝદરા કદતા. આજની જમ રદડયો, ટી.વી. ક

ટપરોકોડરર નહોતાા એટલ જીવન આમાાથી મળત ા.

મારા મામા વષોથી દારસલામ ગયલા. પણ મારા વપતરાઈ મામાઓ પણ મન પોતાના

ભાણજની જમ જ સાચવતા. એકનો એક ભાણજ એટલ માનથી રાખતા. આન કારણ સામાપર સાથ

આતમીયતા બાધાઈ ગયલી. આજ પણ સામાપર અચક જાઉ. જ ચોરમલા (રખડા) પાસ મ મારી

દકશોર અવસથા વવતાવલી તન મનોમન વાદન કરા. આ ચોરમલો અમારો ભાઈબાધ. અમારો ભર.

અમારી તમામ વવતત —પરવવતતઓના પરરણાસથાન. ગામના છોકરાઓ અહી ભગા થાય ન રાત ૧૦-

૧૧-૧૨-૧ વાગયા સધી જમાવ. અહી કથાકીતરન થાય, અહી સપતાહ બસ, અહી ઉજાણી થાય, અહી

માતાજીના ગરબા ગવાય. બતાલીસમાા આ ચોરમલાએ જ ગામના રખોપા કરલા. હવ તો અમારા

પછીની પઢીએ એનો ચારજ સાભાળી લીધો છ. પણ હજી સામાપર જાઉ તયાર આ ચોરમલાનાા દશરન

કરીન ધનયતા અનભવા.

અમાર તયાા એવો દરવાજ છ. તહવાર હોય તયાર મામીઓ ભાણજન પસા આપી વહાલ કર.

આજ મન ૫૦ થવા આવયાા. તો પણ મારી મામીઓ મન રવપયો આપ જ. આજ તો હ ા ના પાડા. કહા

ક મારાા બાળકોન આપો છો એ જ બસ. પણ કહ, ત ા અમારો ભાણજ તો ખરો જ ન. હોશ હોશ આપ.

હોશ હોશ ખવડાવ.

સામાપરમાા પાાચ ધોરણ સધીની શાળા. પાાચમા પરાકરા તયાા તો ’૪૨ની લડત આવી.

રોજરોજ પરભાતફરીઓ નીકળવા લાગી. સરઘસો નીકળવા લાગયાા. નવા નવા નતાઓ આવવા

લાગયા. નવા નવા કાયરકરમો અપાવા લાગયા. ગામ ગામ સકલોનો બદહષકાર થવા લાગયો. અમાર

તયાા તો દારતાડીનાા પીઠાા ચાલતાા. પીઠાાઓ પર વપકદટિગ થવા લાગા. બધાાની સાથ હ ા પણ

સરઘસમાા જતો. ‘અમ ડરતા નથી હવ કોઈથી ર’, ‘નદહ નમશ, નદહ નમશ, વનશાન ભવમ ભારતના.’

એવાા ગીતો ગવડાવતો.

એ દદવસોમાા કા ાતણપરવવતત ખબ ચાલતી. ભાગય જ કોઈ ઘર એવા હશ જમાા કોઈ ન કાાતત ા

હોય. કોઈ ખાદી ન પહરત ા હોય. ગાાધીજયાતી પર તો ગામગામ કાાતણયજઞો ચાલતા. હરીફાઈઓ

Page 11: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 11

યોજાતી. કાાતયા પછી સતર આપવા કરાડી જતા. દીવાનજીભાઈન તયાા. વચચ પોલીસચોકી આવતી.

પોલીસો જોઈ જાય તો મારીમારીન ટીપી નાખ; એટલ અમ વહલી સવાર ૪-૫ વાગ બીજ રસતથી

જતા. પાશર સતરના માાડ ૭-૮ આના મળતા. પણ થત ા ક આ ગાાધીન ા કામ છ. સવરાજયના કામ

છ. એટલ ગમત ા. મન યાદ છ – પરદશથી અમારાા કોઈ સગાાસાબાધી આવતાા તયાર અમ ખાદીનાા

કપડાા લઈન માબઈ જતા. દશમાા ખાદીનાા કપડાા જ પહરાય એવો ભાવ. ખાદી જ પહરતા. એમાા

ગૌરવ માનતા. ઘણા વખત સધી વનશાળો બાધ જ રહી. ફરી ખલી તયાર અમ પાાચમામાા જ. એટલ

બદરકારી વધી. ઘર કોઈ પછવાવાળા તો હત ા નદહ. રખડવા લાગયા. કોચલા લઈન વનશાળ.

વનશાળથી કાાઠ ઢોર ચારવા ભાગી જતા. કોચલા વાડમાા સાતાડી જતા. વશકષક પછ તયાર જઠા બોલતા

એટલ બાવળની સોટીથી ફટકારતા. ખબ મારતા. ઘણીવાર તો વશકષક ગામમાા શોધવા નીકળતા.

પછી મારતા મારતા વનશાળ લઈ જતા. ભણાવતા સરસ. આજ પણ કટલાક યાદ.

’૪૨ની લડત પરી થઈ. વનશાળો ફરી શર થઈ. પણ ગમ નદહ. એટલ વપતાજીએ મન

જમશદપર બોલાવયો. પણ ગમ નદહ. તયાા નરભરામ હાસરાજ ગજરાતી સકલમાા સાતમા ધોરણમાા

દાખલ થયો. આ શાળામાા એક આદશર વશકષક-ચનીભાઈ પારખ. એમના જવા સાજતવક પરષો

વશકષણકષતર મ બહ ઓછા જોયા છ. આ શાળામાા અમ ‘બાલસાઘ’ ચલાવતા, હસતકષલકષખત સામવયક

કાઢતા, પરવાસપયરટન કરતા, રમત-ગમત હરીફાઈઓ ગોઠવતા, સાાસકવતક કાયરકરમો આપતા, તના

એ માગરદશરક. એમણ મારામાા અગત રસ લીધો તથી હ ા શાળાાત પાસ થયો.

શાળાાત પાસ થઈ હાઈસકલમાા ગયો. આઠમા નવમા તયાા ભણયો. નવમામાા નાપાસ થયો.

મરબબી ચનીભાઈએ આ જાણા તયાર દ:ખી થયા.

થોડા દદવસ પછી એમણ મન ‘હદરજનબાધ’નો એક અક આપયો. ગાાધીજી એના તાતરી હતા.

એમાા એક જાહરાત હતી. ગરામસવક વવદયાલય-વડછીમાા ગરામસવકો જોઈએ છ. સવરાજય આશરમ

વડછી વવશ હ ા કાઈ જાણા નદહ. પણ ગરામસવક થવાના મળશ એવો હરખ. એમણ વડછી પતર લખયો.

શરી. ચીમનભાઈ ભટટનો તરત જવાબ આવી ગયો. આવી જાઓ. વપતાજીન વાત કરી. એમન ગમા

નદહ પણ હા તો પાછો વતનમાા આવતો રહયો.

Page 12: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 12

ગરામસવક તરીક જીવન શર

જનમાા (૧૯૫૦) વડછીના ગરામસવક વવદયાલયમાા દાખલ થયો. વડછી આવતાા પહલાા મન

બીડી–વસગારટની, તાડી પીવાની, પતતાા રમવાની ટવ હતી. પણ આશરમના પવવતર વાતાવરણ તમ

જ જગતરામભાઈ અન ચીમનભાઈ જવા તપસવીઓના સાસગ મારા બધા મલ ધોઈ નાખયા.

આશરમના સતત પરવવતતમય અન તયાગમય જીવન મન અસર કરી ગા. વડછી આશરમ મારો

ધરવતારક બનયો. એક વરસનો અભયાસ પરો કયો, પછી પ. જગતરામભાઈન મ વાત કરી. માર

પણ આવા કામ કરવા છ. જગતરામભાઈ સરત જજલલા સવોદય યોજનાના સાચાલક હતા. એમણ

મન માાડવી તાલકાના દવગઢ ગામમાા ૧૯૫૧માા ગરામસવક તરીક મકયો. અહીથી મ મારા કામની

શરઆત કરી. જીવનની શરઆત કરી.

આ ગામ માાડવીથી ૧૨-૧૫ માઈલ ચાલીન જ જવાના. બસની સગવડ તયાર નદહ. વદય –

ડૉકટર તો હોય જ શના ? આ ગામ વવશ એક કહવત છ :

માલઘા લીમઘા મોટી પાલ

નકહ મર તો દવગઢ ચાલ

દવગઢ જાય એ મર જ એવી માનયતા. તયાા જનાર બધા જ અભાવમાા જીવવાના. આવા ગામમાા પ.

જગતરામભાઈએ મન ગરામસવક તરીક મોકલયો. મારી સાથ વડછીના મારા સહાધયાયી

ગોરધનભાઈ ભાવસાર પણ હતા. અમ તયાા બાલવાડી ચલાવતા, પરોઢ વશકષણવગો ચલાવતા,

ગરામસફાઈ કરતા, નાનકડા દવાખાના ચલાવતા. નવા વનશાકષળયા હતા, પણ મજા આવતી.

મકનજીબાબા અમારા ઉપસાચાલક. મકનજીબાબા આદદવાસીઓના દરોણગર, જમણ જીવન

સમપરણ કરલા ગાાધીના કામન. એ સતત અમન હાફ આપતા. જગતરામભાઈ ૧૫-૨૦ દદવસ આવ,

તરણચાર દદવસ રહ, સાથ કામ કરવા લાગ. આશરમની ચારબાજ ગીચ ઝાડી હતી. જગતરામભાઈ

કહાડી, ધાદરા ક દાતરડા લઈન માડી પડ. અમ પણ જોડાઈએ. આ રીત આશરમની ચાર બાજની

ઝાડી અમ સાફ કરલી. ગામ ખબ ગરીબ. ગરીબાઈ કોન કહવાય એ મ અહી જોા-જાણા. અહીના

આદદવાસી બહનો એક કપડા ગોઠણથી ઉપર વીટાળ. પરષો લાગોટીભર જ રહ. ઘરમાા મઠી અનાજ

ભાગય જ મળ. કાદમળ ખાય. કાદમળ કાચાા ન કાચાા ન ખવાય. ઝર ન લાગ તથી બાફ. બાફીન

Page 13: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 13

વહતાા પાણીમાા ટોપલો મકી રાખ. પછી ખાય. એય ન મળ તો ભાજીપાલો ખાય. ઓઢવાપાથરવાના

તો હોય જ શના ? રામની આપલી ભોય, ન રામના આપલા આકાશ, એ જ માયાપ ાજી. વશયાળો હોય

ક વશયાળાનો બાપ હોય, એમ જ કાઢ. છાપરીમાા તાપણા કર. એક લાકડા મકી રાખ. સળગયા કર

રાતદહાડો. જજિદગી આમ જ કાઢ. માદવાડ આવ તો જ ાગલમાા જઈન જડીબટટી શોધી લાવ.

જડીબટટીનો પાકો જાણભદ ભલભલો વદ એની આગળ પાણી ભર. જ ાગલનો રાજા. આવા વવસતારમાા

એક વરસ કામ કા. કામ કરતાા કરતાા થા ક હજ ભણવા જોઈએ. મારા કાકાના દીકરા હતા,

ગજરાત વવદયાપીઠમાા – મ. ના. પટલ. એમન લખા. એમણ મન તયાા બોલાવયો.

અહીથી મારા વવદયાથીજીવન પન: શર થા. પરથમ તો હ ા દહનદી કાયારલયમાા કલાકર તરીક

જોડાયો. કષગદરરાજજી સાથ કામ કરતાા કરતાા વવદયાપીઠની ‘વવનીત’ની પરીકષા આપી. પાસ થયો.

ખબ મહનત કરતો. રોજ તરણ વાગ ઊઠતો. તરણથી છ-સાડા છ વાાચતો. પછી વનતયકમર વગરથી

પરવારી લાઇબરરીમાા જતો. કલાકક તયાા સવાધયાય કરતો. પછી ૧૦થી ૫ ઓદફસ. સાાજ આઠથી

અકષગયાર-બાર વાાચતો. સતત છ-સાત મદહના આ રીત મહનત કરી ન પાસ થઈ મહાવવદયાલયમાા

જોડાયો. પરથમ વષર પાસ પણ થયો. પણ ફાવા નદહ. હવ ? નરનદરભાઈ અજાદરયાન મ વાત કરી.

નરનદરભાઈ અમારા દહનદી કાયારલયના વડા. મારા મરબબી. એમણ લોકભારતી વવશ મન વાત કરી.

વડછી હતો તયાર એકવાર (૧૯૫૧) નાનાભાઈ આવલા. તયારથી એમના આકષરણ.

વવદયાપીઠમાા ફરી એમન સાાભળયા. ગરામવવદયાપીઠ વવશ વાતો કરી. તયારથી ઝાખના હતી

લોકભારતીની. નરનદરભાઈએ લોકભારતી પતર લખયો.

૧૯૫૪ના જનમાા હ ા પરથમ વષરમાા જોડાયો. શરઆતમાા મન ગમા નદહ. પરદશ જદો,

વાતાવરણ જદા. પછી વડછી આશરમના મારા બ વમતરો, ભાઈ મનજી અન બાબર આવયા એટલ

ગમા.

Page 14: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 14

લોકભારતીમાા ! અહીના છાતરાલયજીવન મન ગમી ગા. છાતરાલયજીવન અમારા માટ નવા નહોત ા. વડછીના

છાતરાલયજીવન આ કરતાા આકરા હત ા. કઠણ હત ા. અહી તો રસોડામાા બધી જ છટ. મન ફાવ ત

રસોઈ બનાવતા. ગહપવતન પછતા નદહ તમ કોઈ ના પણ ન પાડત ા. વડછીમાા જવારના રોટલા

પર પળી પળી તલ આપતા એટલ વધારમાા વધાર તલ કમ લવાય તની કળા અજમાવતા. અહી

પરણપોળીમાા ઘી રડીન ખાતા. ઘી રડીન ખવાય એ અહી જાણા. પરણપોળી અહી જ જોઈ. દહી-

છાસ જોઈએ તટલાા લવાનાા. માપ નદહ. છાસ પણ કવી ? મઠો જ. મકનદ વતરવદી અમારો જજગરી.

આખા બોઘરણા જમયા પછી પણ ગટગટાવી જતો. નોનસટોપ. કયારક રોટલો ન માખણ પણ

ઝાપટીએ. આવી મજા અમ ઘર પણ કરલી નદહ. આખા વરસનો ખચર માતર ૩૦૦ રવપયા. ટયશન

ફી, લાઇબરરી ફી, વશકષણ ફી, બધા આમાા આવી જાય.

આ બધાાન કારણ આખી સાસથા સાથ ઘરોબો બાધાતો. છાતરાલય, રસોડા, ખતી, ગૌશાળા બધા

આપણા જ છ એવો ભાવ બાધાતો. બધાા એક જ પદરવારનાા છ એવો ભાવ. કાયરકરો પણ આવો જ

ભાવ રાખતા.. અહી આપણા કોઈ નથી એવા લાગત ા જ નદહ. નાનભાઈ, મનભાઈ, મળશાકરભાઈ

વડીલો છ એવા લાગત ા. બીક ન લાગતી. નાનાભાઈ સાસથામાા હોય તયાર ગમત ા. મનભાઈ આબલા

હોય, સણોસરા આવી શક તમ ન હોય, તયાર અમ છ માઈલ ચાલીન આબલા જતા. મોડી રાત

સધી એમન પજવતા. એમની સાથ સાાઢીડા મહાદવ ધરામાા ધબાકા મારતા. રાત બબબ વાગયા

સધી દાાદડયારાસ રમીરમીન મળશાકરભાઈન ઊઘવા ન દતા. આટલી વનભરયતા, સવતાતરતા. એન

લીધ મમતાની એક ગાાઠ બાધાતી.

મનોવવજઞાનનો એક વનયમ છ. એક માણસ આપણન ગમ એટલ એનાા વાણી-વવચાર-વતરન

ગમ. એનાા કામો ગમ. આદશો ગમ. એન અનસરવાના ગમ. લોકભારતીના વશકષકો વવશ આવા થત ા.

ભાવ આપોઆપ બાધાતો. શરઆતમાા તરણ છાપરાા વસવાય કાઈ હત ા નદહ. પાણી પણ માથ માટલાા

મકીન લાવતા તો પણ ગમત ા. તરણ વરસ કયાા પસાર થઈ ગયાા તની ખબર જ ન પડી.

Page 15: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 15

માલપરામાા િોડાયો ૧૯૫૭માા હ ા સનાતક થયો. સનાતક થયા પછી શા કરવા ત પરશન ઊભો થયો. મળશાકરભાઈએ

મન માલપરા જવા સચવા. પાચાવન રવપયાના પગારથી હ ા લોકશાળામાા જોડાયો. માલપરાની

લોકશાળા સૌરાષરની બીજી લોકશાળાઓ કરતાા આવથિક રીત નબળી હતી. રસોડામાા જમવા બસીએ

તયાર ખબર પડ ક આજ તો તીખારી ન રોટલો જ છ. કયારક તો મરચા બાજમાાથી માાગીન લાવીએ.

રોટલો ન મરચા જ તલ સાથ દાબીએ. બાબભાઈ જાદવાણી અમારા ગહપવત. એમનો સવભાવ બધી

ખોટ પરી કર. અભાવનો પણ આનાદ માણીએ. લોકશાળાની અમારી ટીમ સારી. માટકષલયાભાઈ,

મહશભાઈ વોરા, લાલજીકાકા, મગનભાઈ જોશી, બાબભાઈ ન હ ા ભણાવવાની મજા આવતી.

ત વખતના અમારા વવદયાથીઓમાાથી ભાઈ પીષ માટકષલયા, અવનલ પટલ,

એમ.બી.બી.એસ. થયા. કષચતતરાજન વોરા પી.એચ.ડી. થયા. એનો ભાઈ રાજીવ મસહરીમાા સાપણર

કરાાવતની ધણી ધખાવીન પડયો છ. કવવ મનોહર વતરવદી ‘ફલની નૌકા લઈન’ આવયા છ. ભાઈ

પરસોતતમ વપરસનસપાલ થયો છ. અવનલ અમદરકા ગયો છ. આ બધો માલપરાનો ફાલ. આવા બીજા

પણ ઘણા છ.

આ બધાન યાદ કરા છા તયાર વવચાર આવ છ – આવથિક રીત ડગમગ થતી એક સામાનય

લોકશાળાના ફાલમાાથી આ શકય કઈ રીત બના ?

આ બધા પોતપોતાનાા કષતરોમાા આગળ વધલા છ. એમના વવકાસમાા એમનો જ પરષાથર

વવશષ છ. ત દદવસ અગરજી પણ અમ આઠમાથી ભણાવતા. તય પાધરા નદહ. અગરજી તો એમણ

કૉલજમાા જઈન તયાર કા હશ. છતાા એ લોકો આટલા કરી શકયા. જ સાસથા પાસ પરો પગાર

આપવાની તરવડ નહોતી, જમતી વખત મરચા પણ માગીન લાવતા, ત લોકશાળાના વવદયાથીઓ

એમ. એ., એમ.બી.બી.એસ, અન પી.એચ.ડી. પણ થઈ શકયા. જ.બી. વૉટસન આ જ કહતો હતો.

વાતાવરણ માણસન ઘાટ આપ છ. ખડ, ખાતર ન પાણીનો કયારક એવો મળ જામી જાય છ ક

મબલખ પાક ઊતર છ. એવા જ વશકષણમાા પણ થત ા હશ ?

Page 16: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 16

શવશવધ શશકષણસાસથાઓમાા ૧૯૫૩માા લોકભારતીની શરઆત થયલી. ૧૯૫૬માા પરથમ ટકડી બહાર પડી. અમ બીજીમાા.

૧૯૫૭ સધી કોઈ વનવવસિટીએ માનયતા નહોતી આપી. ૧૯૫૮માા દવદવભાષી એડ (દડપલોમા ઇન

બકષઝક એજકશન) માટ. ડી.બી. એડ. માટ તયાર એક જ કૉલજ. રાજપીપળા. ૧૯૫૮ના જનમાા

લોકભારતીના પરથમ વવદયાથી તરીક તયાા દાખલ થયો. ૧૯૫૯માા ડી.બી.એડ. થયો.

અમારા પરીકષક તરીક મ. ચીમનભાઈ ભટટ હતા. એમણ વડછી આવવા સચન કા.

૧૯૫૯ના જનથી હ ા અધયાપન માદદરમાા જોડાયો. વડછી પછી વાપી, જામનગર, સાવરકાડલા અન

બોરખડીનાા બહનોનાા અધયાપન માદદરોમાા કામ કા. બરાબર ૧૦ વરસ. ૧૯૬૯ના જનથી ઉતતર

બવનયાદી વવદયાલય – ખરવાણમાા આચાયર તરીક જોડાયો. ૧૯૭૬ સધી અહી કામ કા.

ઉતતર બવનયાદી વવદયાલયના સાચાલન મહવા તાલકા ગરામ સવા સમાજ કરતો હતો.

છગનભાઈ કદાદરયા એના પરમખ હતા, જઓ પાલારમનટના સભય પણ હતા. એમની ઉપર પ.

જગતરામભાઈએ ભલામણપતર લખલો એટલ છગનભાઈન એમ ક જગતરામભાઈ જમની ભલામણ

કર એન સાસથાન ા સાચાલન સોપવામાા વાાધો નદહ. એટલ મારા જવા એક અજાણયા વશકષકન એમણ

બધી જવાબદારી સોપી. અતયાર સધી મ એક વશકષક તરીક કામ કરલા હત ા. હવ સાચાલક તરીક

કામ કરવાના હત ા. અનભવ નહોતો પણ વશકષણની દષષટએ ગમત ા હત ા. આદદવાસી વવસતારમાા કામ

કરવાની ઝાખના પણ હતી.

ખરવાણ મહવા તાલકામાા છ. બએક હજારની વસતી. ૯૫ ટકા આદદવાસીઓ. બધા જ

ઘોદડયા. સરત જજલલામાા મખયતવ ઘોદડયા, ચૌધરી, ગામીત, વસાવા, કકાણા અન કોટવાકષળયાઓ

વધાર. સૌથી સખી અન પરગવતશીલ ધોદડયા. આમનામાા ભણતરના પરમાણ વધાર. વકીલો, ડૉકટરો,

પરોફસરો આ કોમમાા ઘણા. સૌથી ગરીબમાા ગરીબ કકણા અન કોટવાકષળયા.

૧૯૫૧-૫૨માા મન દવગઢમાા કામ કરવાની તક મળલી. તયાર મારી છાપ એવી બાધાયલી

ક આદદવાસીઓ પરમાણમાા ભલા-ભોળા-વવશવાસ, કામચોર નદહ. મોટા ભાગની પરજા આજ પણ આવી

જ. પણ હવ જ અનભવો થતા જાય છ ત જદા છ.

Page 17: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 17

આપણા સમાજજીવન, આવથિક જીવન, જમ જમ કરવટ બદલત ા જાય તમ તમ માણસ પણ

બદલાતો જવો જોઈએ. હતો તના કરતાા વધાર પરામાકષણક બન, વધાર જવાબદારીપવરક વત,

સમાજન વધાર ઉપયોગી થાય, ભણયા પછી તો ખાસ ઉપયોગી થાય, તમ થવા જોઈએ. પણ બન

છ એનાથી ઊલટા જ. આવા કમ ?

આના કારણ આપણા વશકષણનો ઢાાચો છ. આપણા વશકષણ એ લનારન સમાજાકષભમખ

બનાવવાન બદલ વધારન વધાર સમાજવવમખ બનાવ છ. વશકષણ લીધા પછી બીજાના ખભા ઉપર

બસવાની કળા એ શીખવ છ, પોત વવશષ છ તમ માન છ. વવશાળ સમાજની પછી એ કષચિતા નથી

કરતો.

આપણી ગરકળ પરાપરામાા રાજાનો દીકરો પણ ગરન તયાા વશકષા-દીકષા લઈન સમાજપરીતયથ

બધા સમપરણ કરતો. આ સમપરણભાવ એ જ એના જીવનના લકષય રહત ા.

લોકભારતી પાસથી હ ા આ શીખયો છા. જ ધરતી-મોતીએ તારા પોષણ કર, જ સમાજ તારા

સાવધરન કા, જણ જણ તારા યોગકષમમાા યજતકિકષચત ફાળો આપયો, તન ા ઋણ તાર ચકવવાના છ. આ

દષષટ નજર સામ રાખીન અતયાર સધીનો મારો વયવહાર મ ગોઠવયો છ.

લોકભારતીની બીજી વવશષતા ત એની પદરવાર ભાવના. સૌ એક પદરવારની જમ જીવ,

વત, રહ. વશકષકો અન વવદયાથીઓ વચચના સાબાધો આ પદરવારભાવનાના પાયા પર જ રચાવા

જોઈએ. વશકષણ લનાર અન દનાર વચચ જટલી આતમીયતા તટલી એની સાથરકતા. એના અભાવમાા

એક મા બાળકન ઉછર અન એક નસર બાળકન ઉછર, એમાા જટલો ફર તટલો ફર. આતમીયતા

અમત છ.

Page 18: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 18

ખારવણના સફળ પરયોગો ખરવાણમાા આ વસત નજર સામ રાખીન મ મારી કામગીરી શર કરી. ખરવાણમાા આવતા

વવદયાથીઓ આદદવાસી. મળ અઊઘડ. જમવા બસ તયાર ઊભડક બસ. હાથમાા થાળી લઈન બસ.

પરમાણભાન ન રાખ. વાતવાતમાા ગાળ બોલ. આવાઓની વચચ મ મારી કામગીરી શર કરી.

મારા મનમાા પહલથી ગણતરી હતી, અભયાસના વાતાવરણ સરસ જમાવવા. શરઆતમાા

ઘણી મશકલી પડી. વવદયાથીઓ ગરીબ, નબળા. પરાા પસતકો નદહ, છાતરાલયમાા પરી સગવડો નદહ,

એક જ પરોમકષ સળગાવીન તની આજબાજ બધા બસ. અમ બધા પણ કષબનઅનભવી. પણ બધાએ

બરાબર મહનત કરી. વવદયાથીઓ પણ જદા જદા સતરના હોવા છતાા મહનત કરતા. આ બધાન

કારણ પાાચ વરસમાા અમ આટલા પદરણામ લાવી શકયા.

૧૯૭૧ – ૩૪.૫ ટકા ૧૯૭૪ – ૮૩.૩ ટકા

૧૯૭૨ – ૪૬.૭ ટકા ૧૯૭૫ – ૭૨.૮ ટકા

૧૯૭૩ – ૬૨.૫ ટકા

૧૯૭૬માા હ ા છટો થયો. ૧૯૭૭માા શાળાનો એક વવદયાથી એસ. એસ. સી. બોડરમાા ચોથ નાબર

આવયો. આ વસત આમ એટલી નોધપાતર ન ગણાય. કયારક આવા બન પણ ખરા. પણ બધી જ

જાતના અભાવમાા કામ કરતી ઉતતર બવનયાદી શાળાનો એક આદદવાસી વવદયાથી આ વસદવદધ મળવ

એનો અથર એ થયો ક આ શકય છ.

અમારી બાજના જ ાગલવવસતારમાા, ખાસ કરીન આહવા, ડાાગ, સોનગઢ, વયારા, માાડવી,

મહવા તાલકામાા આદદવાસી છોકરા માટ માતભાષા ગજરાતી પણ બીજી ભાષા જવી જ. આ

બધાની અસલ બોલી નોખી નોખી, મરાઠીની અસરવાળી. એટલ તો પહલા, બીજા, તરીજા ધોરણોમાા

ગજરાતી વાચનમાળા આજ પણ એમની બોલીમાા સમજાવવી પડ. દહિદી, સાસકત અન અગરજી

એમન માટ કવી કવી મસીબતો સજ છ એ તો અનભવ જ સમજાય. તવા વવસતારમાા આવા કામ

થાય એ સારા ગણાય.

Page 19: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 19

પણ અમારા લકષય માતર એસ. એસ. સી.ના દરઝલટ નહોત ા. અમ તો નઈ તાલીમના કામન

વરલા હતા. અભયાસની સાથોસાથ વવદયાથીઓમાા કટલાાક કોશલયો ખીલ, કટલીક ટવો, વલણો,

વવતતઓ, અકષભરકષચઓ કળવાય ત અમારા લકષય હત ા. આ બાબતમાા અમ ઝાઝા કરી શકયા નથી. પણ

કટલાક અનભવો સરસ થયા :

અમારી પહલી ટકડીમાા શાકર નામ વવદયાથી હતો. ગોવાકષળયો હતો. પછી ભણવા આવયો.

શાળામાા કપડાા, નોટ, પસતકો તો જોઈએ જ. શાકર રજામાા મજરીએ જાય, ઘાસ કાપવા જાય, ન

પસા ભગા કર. એસ. એસ. સી.ની પરીકષા માટ બારડોલી જવાના હત ા. શાકર પાસ કપડાા નદહ.

હાથખચી પણ જોઈએ. મ ાઝાય. ત દદવસોમાા ખરવાણની સડક બાધાતી. મન કહ, હા મજરીએ જાઉ.

સાાજ આવી જઈશ. એમ એ જતો. રાત મોડ સધી વાાચતો. એસ. એસ. સીમાા ૫૫ ટકા માકરસ

મળવી અગરજી સાથ પાસ થયો. પછી વડછીના અધયાપનમાદદરમાા તાલીમ લીધી. આજ એ

સોનગઢનાા જ ાગલોમાા વશકષક છ.

બહન કાનતાબહન મહારીભાઈ. આ છોકરી પણ ખબ જ ગરીબ. શાળાએ આવ તયાર એકના

એક ફાટલા બલાઉઝ પહરીન આવ. અકષર મોતીના દાણા જવા. હોવશયાર. એણ પણ સાદડી ગ ાથી

ગ ાથીન ખરચનો જોગ કયો. રાત સાદડી ગ ાથ, સવાર શાળાએ આવ. એય સારા માક પાસ થઈ. મ

પછા -હવ શા કરવા છ ? કહ, ભણવા છ. શા ભણવા છ ? કહ-કૉલજમાા જવા છ. એની સસથવત તો

એવી ક એ કયાાય જઈ શક નદહ. પણ અમ વશકષકોએ નકકી કર. આન કૉલજમાા મોકલીએ. અમ

એન ગજરાત વવદયાપીઠમાા મોકલી. સનાવતકા થઈ. તયાા જ બી.એડ. થઈ. આજ એ આહવાની

હાઇસકલમાા વશકષકષકા છ.

આવાા અનક ભાઈબહનો મજરી કરી કરીન ભણયાા. પોતપોતાના કામધાધ જોડાયાા. વશકષક-

વશકષકષકા થયાા. કટલાક કૉલજમાા છ. તરણ બહનો બી.કોમ. થઈ. આમાાથી કટલાાય એવાા હતાા જમણ

બારડોલી ગયાા તયાર જ પહલવહલી રન જોઈ. સટશન આવા હોય એમ તયાર જ જાણા. રન ક

સટશનની સાકલપના જ નદહ. ત દદવસ અવકાશયાતરી નીલ આમરસટોગની વતરપટી અવકાશનો તાગ

મળવીન આવી ગઈ હતી. એ આ જમાનો હતો !

Page 20: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 20

ઉતતર બવનયાદી વવદયાલયમાા મખય ઉદયોગ ખતી. ખતીકામનો મન અનભવ નદહ. રસ પણ

નદહ. ભવવષયમાા આવા કામ માર કરવાના આવશ એવોખયાલ પણ નદહ. લોકભારતીમાા તરણ વરસ

ભણયો તયાર પણ ખાસ ખયાલ રાખલો નદહ.

ઉતતર બવનયાદી વવદયાલયની પાસ ૨૫ વવઘાા જમીન. સરકારી ગોચર. સાવનકામી-

ખાડાટકરાવાળી જમીન. કટલીક જગયાએ તો ખાર ઊભરાતો. ગલ પડતા, ભલથી પગ પડી જાય

તો અદર આખા ન આખા ઊતરી જવાય એવી જમીન. પણ થોડીક જમીન સારી હતી.

મ જયાર શરઆત કરી તયાર માતર ચાર કયારીમાા ભાત (ડાાગર) થત ા. પાણીની સગવડનદહ.

વરસાદ પર આધાર રાખવો પડતો. પહલ વષ અમ સાતક મણ ભાત પકવલો.

ધીમ ધીમ અમ કયારીઓ સરખી કરી. પડતર જમીનન મજરોથી અન બલડોઝરથી સમતલ

કરાવી. આમ ૧૨-૧૫ કયારીઓ તયાર કરી. પાણી માટ કાયમી વયવસથા થાય તવો પરબાધ કયો.

તાલકા પાચાયત પાસથી આવથિક સહાય મળવી. નહરમાાથી પાઈપલાઈન લઈ આવયા. મોટા

ભાગની જમીનન બાર મદહના પાણી મળયા કર તવી વયવસથા ગોઠવી. બધી જ મજરી

વવદયાથીઓએ અન વશકષકોએ કરી.

મોટાભાગની જમીન કસ વવનાની હતી. અમ નકકી કા, આના પોત સધારવા. ત વવના બધા

નકામા. લોકભારતીનો મન ખયાલ હતો. શરમાા અમ ઉદયોગકામમાા પથરા વીણતા. એવી જમીન

હતી. પછી ધીમ ધીમ સારી થઈ. અહી પણ અમ નકકી કર, આ જમીનમાા દશી ખાતરો જ

વાપરવાા. આવી જમીનમાા સષનદરય ખાતરો જટલાા વધાર તટલા સારા, જથી જમીનન જોઈતો ખોરાક

મળ અન પોત પણ સધર. આ દષષટ નજર સામ રાખીન અમ છાકષણા ખાતર, લીલો પડવાસ,

કમપોસટ ખાતર, બકરાની લીડી, ઢીકણ, પાાદડાા વગર ખાતરો આપતા. રાસાયકષણક ખાતરો કયારક

જ, ખપ પરતાા જ આપતા. પદરણામ સારા આવા. જ જમીનમાા પહલ વષ પાાચસાત મણ ભાત

પકવલો ત જમીનમાા તરીજ ચોથ વષ એકર ૭૦-૭૫ મણ ભાત થયો. પછી કયારીઓ વધી. એટલ

૨૦૦-૨૫૦ મણ ભાત પકવતા થયા. શરડી સરસ થઈ. ઘઉ, મગ, કાાદા પણ કરતા. લીલાા

શાકભાજી વનયવમત કરતા. પછી નકકી કા, છાતરાલયમાા શાકભાજી વચાતાા ન લાવવાા. જાત જ

Page 21: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 21

ઉગાડવાા. નકકી કરીન આયોજન કા. વાડોકષલયાા તયાર કયાા. વવદયાથીઓન વહચી દીધાા. મોટા

ભાગના વશકષકો સાસથામાા જ રહતા હતા. તમણ પોતપોતાની રકષચ મજબ કામો વહચી લીધાા.

પદરણામ સરસ આવા. તાજાા શાકભાજી વનયવમત મળવા લાગયાા. શાકભાજીમાા વસઝન પરમાણ

રીગણાા, બટટા, કૉબી, ફલાવર, ટામટાા, પાપડી, ચોળા, દધી, તવર, મરચાા વગર કરતા. રીગણાા

ટમટાા તો કયારક હાટવાડામાા વચવા પડતાા એટલાા થતાા. છાતરાલયનો મોટા ભાગનો ખચર અમ આ

રીત ખતીમાાથી મળવતા. અમારા છાતરાલય આમ તો સરસકારમાનય છાતરાલય, એટલ ગરાનટ

મળતી, પણ દસ ટકા રકમ સાસથાએ જોડવાની હોય. ત અમ આ રીત મળવી લતા. કયારક વધાર

મળવતા. કયારક પાાચ-સાત હજાર તો કયારક દસ-બાર હજાર રવપયા અમ મળવતા.

તાલકા પાચાયત પાઈપલાઈન માટ અમન મદદ કરલી. અમારી સાસથાએ અમન જમીન

લવલ કરાવી આપલી. ત વસવાયની કોઈ મદદ અમન મળી નથી. તમ અમ કયાાય હાથ લાબાવયો

નથી. થાય તટલા કરતા. અમારા પરમખ મન કહતા – થાય તટલા કરવા. આન કારણ વધાર ન

વધાર મહનત કરવાની ચાનક રહતી. લોકો પણ અમારા કામ જોઈન રાજી થતાા.

વવદયાથીઓના ચાદરતરયઘડતરની દષષટએ આ વસત મહતતવની છ. વવદયાથીઓન એવી ખાતરી

થાય છ ક આ સાસથા અમારી જ છ, એના વવકાસ માટ અમાર પણ કાઈ કરવાના છ, તયાર તમનો

પરષાથર અનકગણો વધી જાય છ. તમનો ઉતસાહ-આનાદ બમણો થઈ જાય છ.

નહરનાા પાણી સવાર બાધ થઈ જવાનાા હોય તયાર રાત બાર-બ વાગયા સધી જાગીન અમ

ઘઉન પાણી પાતા. શરડીન પાણી પાતા. રોપણી વખત દદવસો સધી પલળીન છોકરા-છોકરીઓ

રોપણી પરી કરતાા. કાપણી વખત દદવસો સધી કામ કરતા પણ થાક નદહ. કામ પરા કર જ. વશકષકો

પણ સથવારો કરાવ. કોઈ મકાદમની જરર નદહ.

લોકભારતીમાા શરઆતમાા અમ આવો અનભવ કરલો. ગૌશાળાની સફાઈ કરતાા કરતાા

છાણમતરમાા હાથ ગાધાતા. તો પણ કાટાળો નો’તો આવતો. કષણપરાવાળા ખતર શરડી કપાતી

તયાર રાતદહાડો તયાા જ પડી રહતા. મકાદ ગૌશાળામાા પડી રહતો. ભાઈ પરભભાઈ રકટર ફરવયા

કરતા. મોહન-જીવરાજન ભણવા કરતાા ખતી વધાર વહાલી. કટલાકન રસોડા જ વધાર ફાવત ા.

Page 22: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 22

કાયમ ચા મળ એટલ બળવાતરાય કાયમ દવાખાના સાચવતા. પણ આ બધામાાથી અમારાપણાની

એક ભાત ઊપસતી. રવપયાઆનાપાઈની દષષટએ આના મલય ઓછા હોય તો પણ વશકષણની દષષટએ

આના મલય જરાય ઓછા નથી.

ખરવાણમાા અમ આ પરાપરા ઊભી કરલી.

આ બધામાા મારી સાથના મારા વશકષક વમતરોએ મન ખબ મદદ કરી છ. ભાઈ મહરવાનભાઈ

પટલ અન અમરવસિહ ચૌધરી તો લોકભારતીના જ સનાતકો. એ તો આવા વાતાવરણમાા જ

ઊછરલા. પણ જઓ વનવવસિટીના ગરજએટો હતા, તવા કાસનતભાઈ મસદરયા, પરસોતતમભાઈ,

મગનભાઈ ટાડલ, ભાનભાઈ અન છગનભાઈ પટલ-વગરએ પણ મન ખબ મદદ કરી છ. એટલ જ

કામ સારા થઈ શકા.

અભયાસની સાથોસાથ ઇતતરપરવવતતઓ તરફ પણ અમ પરત ા લકષ આપતા. એકવાર અમારી

બહનોન ા દટપપણી નતય જજલલામાા પરથમ આવા. બારડોલી મકામ યોજાયલ રાજયકકષાના વક

મહોતસવમાા બીજ ા સથાન મળા. બાબભાઈ પટલ નામનો એક વવદયાથી જનાગઢ મકામ યોજાયલ

રાજયકકષાની કબડડીની ટીમમાા રમયો. ૧૯૭૧માા દકષકષણ ગજરાતનાા ઉતતર બવનયાદી વવદયાલયોનો

એક ‘સાદહતય વશકષબર’ અમ ખારવાણમાા યોજયો, જમાા ૧૭૦૦ વવદયાથીઓએ ભાગ લીધો. સવરશરી

મનભાઈ પાચોળી, ઈશવર પટલીકર અન રામનારાયણ ના. પાઠક જવા ગજરાતના ખયાતનામ

સાદહતયકારો તરણ દદવસ સધી અમારી વચચ જ ાગલમાા રહયા. અનક અગવડો વઠી. શરી ઈશવર

પટલીકર ‘વનરીકષક’માા આની સરસ નોધ લીધી. આદદવાસી પરજામાા આવલ જાગવતથી તઓ ઘણા

પરભાવવત થયા. જગતરામભાઈ, ચીમનભાઈ અન બબલભાઈ જવા આતમીયજનોના માગરદશરનથી

અમ આવા મોટા સામલન વનવવિઘન પાર પાડી શકયા. વવદયાથીઓએ અન વશકષકોએ સતત એક મદહના

સધી લીધલી મહનત ફળી. નાનાા નાનાા કામના પણ કવા સ ાદર પદરણામ આવ તનો અમ અનભવ

કયો.

અમારી કરચકષલયાની આશરમશાળા અન એના આચાયર મોતીભાઈ પણ અમારા તમામ

કામમાા ભાગીદારો.

Page 23: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 23

ખતીમાા હ ા કાઈ સમજ ા નદહ, કયો પાક કયાર લવો તની ગતાગમ નદહ. તયાર આશરમશાળાએ

અન મોતીભાઈએ મન સતત મદદ કરી છ, માગરદશરન આપા છ.

આશરમશાળા પાસ માતર ૧૦ વીઘાા જમીન. ૪થી ૭નાા ૧૨૦ બાળકો. નાનાા નાનાા બાળકો

છતાા એની ખતી એટલી બધી સરસ ક લોકો ખાસ જોવા આવ. ભાત, ઘઉ, શરડી, કળ, પપયા

કાયમ કર. ભાતની નવી નવી જાતોનાા અખતરા કર.

અભયાસ પણ સરસ. શાળાનતરના પદરણામ ૭૦-૮૦-૯૦ ટકા સધી આવ. વવદયાથીઓ

સકોલરશીપ પરીકષામાા પણ બસ. સકોલરશીપ પણ મળવ. આટલાા નાનાા નાનાા છોકરાા આટલી

સરસ ખતી કર અન આટલા સરસ પદરણામ પણ લાવ એ મ નજરોનજર ન જોા હોત તો માનત

પણ નદહ. એકવાર ૧૮ હજારના ભાત થયલા.

આ આશરમશાળાએ મન દષષટ આપી છ. કામ કરતાા કરતાા અમ એટલો વવશવાસ કળવી શકયા

ક અભયાસની સાથોસાથ આવી ભાગાર જમીનમાાથી પણ ૧૫-૧૭ હજાર રવપયા તો રમતાા રમતાા

મળવી શકાય.

૧૯૭૬માા જ અમન હાયરસકાડરીની માજરી મળી. ગરાનટ પણ મળી. પણ ખતી, છાતરાલય

અન ગૌશાળા શકષકષણક હત બર આવ ત રીત ગોઠવવાા જોઈએ. ત માટ સગવડ જોઈએ. ત નો’તી.

તથી હાયરસકાડરી શર ન કરી શકયા. પણ શરઆતમાા પરાયોકષગક ધોરણ જ ૨૦૦ શાળાઓ પસાદ

થયલી તમાા અમારી ગણતરી પણ હતી ત વાત હ ા ફલાયા કરતો હતો.

પણ અમારી કસોટી થવાની હજ બાકી હતી.

માધયવમક વશકષણધારો આવતાા પહલાા હાઇસકલોમાા અનરઈનડ વશકષકોન રાખી શકાતા હતા.

તથી અમ મદદનીશ ઉદયોગવશકષક તરીક આવા એક ભાઈન રાખલા. ૧૯૭૩માા સરકાર સો ટકા

ગરાનટની નીવત અપનાવી એટલ અનરઈનડ વશકષકોના પરશનો ઊભા થયા. આ વશકષકનો બ વરસનો

પગાર, રવપયા તર હજાર અમાનય થયો. અમ મ ાઝાયા. વશકષકન વાત કરી. પદરસસથવત સમજાવી.

પણ એમન ધારાન ા રકષણ હત ા. મામલો દરબનલમાા ગયો. દરબનલમાા સમાધાનના પરયાસો કરી

Page 24: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 24

જોયા. વશકષકન રાખી પણ શકાય અન પગાર પણ અમાનય ન થાય તવી જોગવાઈ ધારા પાસ

નહોતી. અમ હારી ગયા. કઠણાઈ હવ શર થઈ. ન અમ છટા કરી શકીએ, ન અમ બોજો સહન કરી

શકીએ. પલા વશકષકન ફરી સમજાવયા, પણ એ મમત ચઢલા હતા.

નવવનમારણ આદોલન પછી રચનાતમક સાસથાઓમાા રાજકારણ પરવશ કયો હતો. અમારા

પરમખ છગનભાઈ કદાદરયા સાસથા કૉગરસના પાયાના માણસ હતા. એમન ઝપટમાા લવાય તવી તક

એમના વવરોધીઓ શોધ જ. એટલ સથાવનક રાજકારણીઓએ આમાા રસ લવા માાડયો. અમારા વશકષક

અન અમારા વવદયાથીઓ પણ જાળમાા ફસાયા. જ ગામમાા અમન આટલો સહકાર મળતો હતો ત જ

ગામમાા મારા રાજીનામાની માગણી થવા લાગી. જાતજાતના આકષપો થવા લાગયા. આવા

વાતાવરણ મ જોયલા નદહ. અનભવલા નદહ. ખબ મ ાઝાઉ. મન પણ ધારાન ા રકષણ તો હત ા, પણ

કોની સામ લડા ? હજ પલો તર હજારનો ખાડો પરવાનો તો બાકી જ હતો.

આ અગ પ. જગતરામભાઈન અન ચીમનભાઈન જાણ કરી. એમની સલાહ મળી ક ધીરજ

રાખવી. ધીમ ધીમ બધા થાળ પડી જશ. થાળ પડા પણ ખરા. સૌન ખયાલ પણ આવયો, આ ખોટા

થા.

પણ મારા મન અહીથી ઊઠી ગા હત ા. મન થા આટલાા વરસની મહનત પછી પદરણામ આ

જ આવવાના હોય તો કોન માટ આ કરવા ?

ત અરસામાા ધીરભાઈ દસાઈ મઢી આવલા. મ. ચીમનભાઈએ એમન માર વવશ વાત કરી.

એમણ મન એમની અગાસીની સાસથામાા જોડાવા કહા. હા અકળાતો જ હતો એટલ અગાસી ઊપડી

ગયો.

આ સાસથાની શરઆત પણ ૧૯૬૯માા થયલી. ચીખલી તાલકાની આ એક નમનદાર સાસથા

હતી. લોકોમાા એની સવાસ સારી હતી. વશકષકો પણ વનષઠાવાળા હતા. પણ છલલાા આઠદસ વરસથી

મકતતાથી, મોકળાશથી, કામ કરવા હ ા ટવાયલો હતો તના કરતાા અહીની પદરપાટી જદી હતી. અહી

મન મજા ન આવી. એટલ વરસ પછી અહીથી પણ છટો થયો ન સાવરકાડલા જોડાયો.

Page 25: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 25

દશ વરસ પહલાા હ ા સાવરકાડલાના મદહલા અધયાપન માદદરમાા કામ કરતો હતો. અમારા

પરમખ મ. લલલભાઈ શઠ હતા. અમ બધા અદર અદર ઝઘડતા હતા. કયારક કયારક તો સવાર

ચારચાર વાગયા સધી અમારી ટપાટપી ચાલ. લલલભાઈ શાાવતથી બસીન અમન સાાભળ. સહન કર,

માપ, માણ. પછી અમન છટા કરલા. આજ દશ વરસ પછી એના એ લલલભાઈ હસતા હસતા ખભા

પર હાથ મકીન આવકાર આપતાા કહ – ‘‘ કમ, પાછા આવી ગયા ન ?’’

આવા માણસના ખોળામાા મરવાના પણ ગમ.

કાડલા આવતાા વતનમાા આવતો હોઉ એવા લાગા. પણ અતયાર સધી હ ા આચાયર હતો. હવ હ ા

આચાયર મટી પાછો વશકષક થયો.

જગતરામભાઈના એક ગીત છ :

અનભવ જીવનના નવનીત,

અમસત ા નદહ મળ ર.

જ મથશ તન મળશ,

અનભવ જીવનના નવનીત,

અમસત ા નદહ મળ ર.

આ બધાાની પાછળ પણ એક અનભવ છ. એક ઇવતહાસ છ. એક વદના છ. એક એવા

વશકષકની વદના, જણ નઈ તાલીમના વવચારન જીવનના એક વમશન તરીક સવીકારલો હતો.

સરત-વલસાડ જજલલામાા કામ કરનારા મોટા ભાગના ઉતતર બવનયાદી વવદયાલયના વશકષકો

માતર ૧૧થી ૫ ના કમરચારીઓ નથી. તમાાના મોટા ભાગના તો વશકષણના કામન વરલા છ. વષોથી

એમાા ખ ાપી ગયલા છ. સમગર દકષકષણ ગજરાતમાા ઉતતર બવનયાદી વવદયાલયોની એક સરસ પટનર

ઊભી થયલી છ. આન કારણ બધી જ રચનાતમક સાસથાઓ એક પદરવારની જમ કામ કરતી હતી.

જદા જદા વવષયો પર ભરાતા વવદયાથીવશકષબરો, વશકષકવશકષબરો, શરમવશકષબરો, ગાાધીમળાઓ, સામલનો,

નશાબાધીનાા કામો, રલરાહતનાા કામો, દષકાળનાા કામો, આ બધી પરવવતતઓ સરસ ચાલતી. આથી

બાન જજલલામાા રચનાતમક કામની એક સવાસ હતી. ગાાધીના કામન વરલા દષષટવાળા કાયરકરોન ા

એક સરસ જથ હત ા. સમાજન બદલવાની એક ઠાડી તાકાત હતી. પણ વયસકતના જીવનમાા શા ક

Page 26: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 26

સમાજના જીવનમાા શા, ધણીવાર એવી પળો આવ ક જમાા વયસકત ક સમાજના ચાદરતરયની કસોટી

થતી હોય છ. ૧૯૬૯ના કોગરસના વવભાજનન કારણ રાજકીય કષતર તો જ કાઈ પરાપત થત ા હોય ત,

પણ ગાાધીપદરવારની કરોડરજજ સમાન રચનાતમક સાસથાઓન તો એણ વછનનકષભનન કરી જ નાખી છ.

અરીસામાા જમ વતરાડ પડ તમ રચનાતમક કાયરકરોના દદલમાા વતરાડ તો પડી જ છ. આન લીધ

વશકષણના કામન વધારમાા વધાર સહન કરવાના આવા. પરવઠાની હરોળ જ કપાઈ ગઈ. આ સારા

ન થા. ઇવતહાસ આપણન માફ નદહ કર. આનાા માઠાા પદરણામો વષો સધી ભોગવયા કરવાા પડશ.

ગાાધીએ ભાગલા વખત કમન સામવત આપીન જ પસતાવો કરલો, લગભગ તવી આ ભલ છ.

સધારતાા વખત લાગશ. આજની અકળામણનાા, અરાજકતાનાા અતાતરતાનાા મળ એમાા છ.

૧૯૬૪માા મ એમ. એડ. કરવાનો વવચા કયો. ત વખત સૌરાષરમાા એમ. એડ. માટ એક જ

કૉલજ હતી. આર. જી. ટી. કૉલજ-પોરબાદર. અમારા પહલાા ભાઈ પરવીણભાઈ શાહ અન ભાઈ

જયાતીભાઈ અધાદરયા પરથમ વષરમાા હતા. ઇનટરવ વખત અમન કહવામાા આવા ક લોકભારતીના

વવદયાથીઓ પાસ અગરજી નથી એટલ એડવમશન નદહ આપીએ. અમ મ ાઝાયા. થા ક ચાલોન

માથાકટ તો કરીએ. અમ પછા – ‘‘તમ ભણાવવાનાા અગરજીમાા ક ગજરાતીમાા ?’’ કહ –

‘‘ગજરાતીમાા’’. ‘‘તમ પરીકષા અગરજીમાા લવાના ક ગજરાતીમાા ?’’ કહ-‘‘ગજરાતીમાા’’. એટલ અમ

કહા – ‘‘જો તમ ભણાવવાના ગજરાતીમાા જ હો, પરીકષા પણ ગજરાતીમાા જ લવાના હો, તો પછી

અમન મહનત કરવાની તક તો આપો. અમ મહનત કરશા.’’આમાા કોઈ તકર નહોતો. ગાભીરતા પણ

નહોતી. દલીલ કરવા ખાતર અમ દલીલ કરતા હતા. ઇનટરવમાા તયાાના વપરસનસપાલ મહશભાઈ

વષણવ અન બી. . પારખ બઠા હતા.એમન અમારી વાત ગળ ઊતરી હોય તવા લાગા.

તયાા મહશભાઈ કહ – ‘‘તમારી વાત તો સાચી, પણ રફરનસ બકો બધી અગરજીમાા જ હોય

છ. એનો લાભ તમ ન લઈ શકો ન ?’’ મહશભાઈએ ખરા ગતકડા કાઢા ! વાત તો મદદાની હતી.

પસતકો મોટ ભાગ અગરજીમાા જ હતાા. છતાા અમ પછા – ‘‘દહનદીમાા પણ હશ ન ?’’ એમણ કહા –

‘‘ છ તો ખરાા, પણ ઓછાા છ.’’

‘‘બસ તયાર. દહનદી અમન ફાવ છ.’’આટલી માથાકટ પછી અમન એડવમશન આપવામાા

આવા.

Page 27: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 27

અગરજીના ભાષામલય અભયાસમાા અમ ખબ મહનત કરતા. અમારા પરોફસરો પણ અમારા માટ અગત રસ લતા.

મ. મહશભાઈ, મા પારખસાહબ, મકષણયાર સાહબ, તરણએ ખબ મહનત લીધી. ઘણીવાર તો રાત

૧૨-૧૨ વાગયા સધી ઘર બોલાવીન અમન નોધ લખાવ. સવાધયાય કરાવ. આ વાાચો, ત વાાચો,

એમ જાતજાતનાા સચનો કર. કયારક પતરો પણ લખ. રાત ૧૨ વાગય થાકીએ તયાર પારખસાહબ ક

મકષણયારસાહબ જાત જ ચા મક. ચા પાઈન પછી જ જવા દ. વનવવસિટી કકષાએ એમ. એડના

વવદયાવથિઓની આટલી કાળજી રાખનારા પરોફસરો પણ હોય છ એવો ખયાલ પહલી જ વાર આવયો.

એ બ વરસ જજિદગીના એક સાભારણા બની ગયાા. અમારામાાથી ભાઈ પરવીણભાઈ શાહ ગજરાત

વનવવસિટીમાા ફસટર કલાસ ફસટર આવયા અન મનન સવણરચાદરક પણ મળવયો.

લોકભારતીમાા સવાધયાય કરવાની જ વવતત કળવાયલી ત અહી ખબ ખપ લાગી.

એક ભાષા તરીક અગરજી ભાષા અમારી પાસ નથી. અધકચરી છ, તનો વસવસો પરીકષા

પરતો તો ન રહયો; પણ એમ થત ા ખરા ક અગરજી ભાષા હોત તો અસલ પસતકો વાાચયાા હોત. ભાષા

એક હવથયાર છ. જયાા જનો જવો ખપ. અગરજીમાા જ ઉતતમ છ તનો લાભ ન લઈ શકયા. અનવાદ

મારફત લવો પડયો. આ જવી તવી ખોટ નથી. પણ સાથોસાથ એમ પણ કહવ ા છ ક કોઈ પણ

વયવસથા એવી પણ ન હોવી જોઈએ ક અગરજી વવના વવદયાથીનાા બારણાા જ બાધ થઈ જાય.

મ આનો લાભ બીજી રીત લીધો. મનોવવજઞાનમાા મન લોકભારતીમાા હતો તયારથી રસ. એમ.

એડ.માા મનોવવજઞાન અન દફલસફી બાન મારા મખય વવષયો. એટલ શરઆતથી જ મ રસ લવા

માાડયો. અગરજી ન હોવાન કારણ અમન કાઢી મકલા ત મન સતત ડાખયા કરત ા હત ા. એટલ અમારી

કૉલજમાા દહનદીમાા જટલાા જટલાા પસતકો હતાા ત ભગાા કયાા. કટલાાક ખરીદી પણ લીધાા.

પછીઅભયાસકરમ પરમાણ એક નોધ તયાર કરી. આ નોધ અમારા પરોફસરોન, મારા સહાધયાયીઓન

ખબ ઉપયોગી લાગી. પરીકષા વખત અમ એનો જ આધાર લીધો.

Page 28: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 28

મારાા પસતકો પરગટ થયાા પછી મ અનડા પરકાશનવાળા છોટભાઈન એ નોધ બતાવીન કહા ક આ ગમ તો છાપજો.

એમણ ગજરાત વનવવસિટીના મનોવવજઞાનના અધયાપક ઉજમશી કાપદડયાન એ નોધ અકષભપરાય

માટ આપી. એમન ગમી. અન આમ મારા પરથમ પસતક ‘‘શકષકષણક મનોવવજઞાન’’ ૧૯૬૮માા છપાા.

એ જ વષ બીજ ા પસતક ‘‘સાદહતયસરજન’’ પણ છપાા. બ જ બરસમાા એની બીજી આવવતત પણ

છાપવી પડી. તરીજ ા પસતક ‘‘દહનદી વયાકરણ પરવશ’’ છપાા.

મારી આ લખનપરવવતતમાા વધારમાા વધાર રસ મ. ઈશવરભાઈ પટલીકર લીધો છ. ઈશવરભાઈ

સાથ માર પદરચય નદહ, પણ લોકભારતી હતો તયાર એમણ ‘‘સાસાર’’માા મારો ‘‘બ પરસાગો’’ નામનો

લખ છાપલો. તયારથી પદરચય. પછી તો વાતારના અનવાદો મોકલતો. એકએક અનવાદ તઓ

છાપતા. પછી તો એ ‘સાદશ’માા જોડાયા એટલ ‘આરામ’માા પીતાાબરભાઈ સાથ પદરચય કરાવયો.

એમન મારા અનવાદો ખબ ગમતા. એ તો સામથી મન લખતા. ખાસ વાતાર માગાવતા. સૌથી

વધાર વાતારઓ ‘આરામ’માા છપાઈ છ. ‘વાચસપવત’એ એન માટ ખબ સારી નોધો લખી છ. આમ

ઈશવરભાઈએ મન આ રવાડ ચડાવયો. મારો વાાસો થાબડયો, એક મોટાભાઈની જમ.

મારી ચાર પસસતકાઓ ગજરાત રાજય સમાજ વશકષણ સવમવત તરફથી પણ છપાઈ.

‘આદદવાસીઓ અન આશરમશાળા’, ‘જયપરકાશ નારાયણ ભાગ પહલો’, ‘જયપરકાશ નારાયણ ભાગ

બીજો’ અન ‘દાાડીની વાતો’. ‘ગામડાાન બઠા ા કરીએ’ અન ‘જવાબ આપવો પડશ’ આ બ પસસતકાઓ

માજર થઈ છ. આ પસસતકાઓ લખવામાા ઈશવરભાઈએ તો મદદ કરી જ, પણ મરબબી યશવાતભાઈ

શકલ આવી પસસતકા કમ લખાય તની બરાબર તાલીમ આપી. દષષટ આપી.

૧૯૮૧માા ગજરાત રાજય પાઠયપસતક માડળ ધોરણ નવમાના દહનદી પસતકના સાપાદન

કરવાની જવાબદારી મન સોપી. મ ત સાપાદન કા. આવા એક ઉમદા સતકાયર કરવાના સદદભાગય

મન પરાપત થા તનો મન આનાદ તો છ જ, ગૌરવ પણ છ.

આ ઉપરાાત મારા અનવાદદત પસતક ‘‘જયપરકાશની જીવનજયોત’’ વવશવમાનવ રસટ-વડોદરા

તરફથી મ. ભોગીભાઈ ગાાધીએ છાપા. બીજ ા પસતક ‘‘મનટોની શરષઠ વાતારઓ’’ પણ અમદાવાદની

Page 29: કેડી અને ચઢાણ – મોહન દાાંડીકરપ થય ત મન તપન એ પ રભ વ છ . સદ ગ રથ ન મ ધ યમથ સદગણ

કડી અન ચઢાણ

અનકરમ લોકભારતી પરકાશન 29

આદશર પરકાશન સાસથા તરફથી છપાા. હાસયલખક વવનાદ ભટટ ‘સાદશ’માા અન રઘવીર ચૌધરીએ

‘વતલક કર રઘવીર’ કૉલમમાા ‘જનમભવમ’માા એની સરસ નોધ પણ લખી છ.

આમ મારાા બાર પસતકો છપાયાા જમાા મારા અનક મરબબીઓએ અગત રસ લઈ મન

તાલીમ આપી છ. પણ સાથોસાથ માર એમ પણ કહવ ા જોઈએ ક લોકભારતીમાા સવાધયાય કરવાની

જ તાલીમ મળલી ત મન આમાા અનક રીત ઉપયોગી થઈ છ. મારા અનભવન આધાર હ ા એવા

ચોકકસ માના છા ક વવદયાથી વધાર ન વધાર સવાધયાય કરતો થાય, અભયાસ કરતો થાય ત તરફ

વધાર ન વધાર લકષ અપાવા જોઈએ. લોકભારતીમાા આ થત ા, એ જ એની વવશષતા હતી.

વનવવસિટી કકષાએ આ જરરી છ. પોતાના રસના વવષયોમાા વવદયાથી વધાર ન વધાર ઊડો ઊતરતો

જાય, અભયાસરત બનતો જાય, ત માટ પણ આ જરરી છ. આનાથી એની અદરના સતતવ કૉળી ઊઠ

છ. નદહતર મારા જવો એક સામાનય વવદયાથી, જન કટક કટક ભણવાના મળા છ, ઓછામાા ઓછી

તકો મળી છ, તન લોકભારતી જવી સાસથા ન મળી હોત, નાનાભાઈ અન મનભાઈ અન

મળશાકરભાઈ જવા સાતતતતવક વવદયાપરષો ન મળયા હોત તો હ ા જ કાઈ કરી શકયો છા ત ન કરી

શકયો હોત, એમ સતત લાગયા કા છ. લોકભારતીએ મન એવા કાઈક આપા છ જના ઋણ હા કયારય

ચકવી શકીશ નદહ.

--------------------------------------------------------------------------