79
અઅઅઅઅઅઅઅઅઅઅઅ . અઅઅ અઅઅ અઅઅ અઅઅઅ અઅઅઅઅઅઅ અઅઅ...............3 . અઅઅઅ અઅઅઅ અઅઅ અઅ અઅ.......................4 . અઅ અઅ અઅઅઅઅઅઅ અઅઅ અઅ અઅઅઅઅ અઅઅઅઅ............5 . અઅઅઅ અઅઅઅ અઅઅઅઅઅઅઅઅ અઅઅ....................6 . અઅઅઅઅઅ અઅઅ અઅઅ અઅઅઅ.......................7 . અઅ અઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅઅ અઅઅ અઅ................8 . અઅઅઅઅઅઅઅ અઅઅઅ અઅઅઅઅ.......................9 . અઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅઅઅ.......................10 . અઅઅઅ અઅઅઅઅ અઅઅઅ અઅ અઅઅ ...................11 ૧૦. અઅઅઅ અઅ અઅઅઅઅઅ અઅ ......................12 ૧૧. અઅઅઅઅઅ અઅઅ............................. 13 ૧૩. અઅઅઅઅઅઅ અઅઅ અઅઅ અઅઅ અઅ...................16 ૧૪. અઅઅઅઅઅ અઅઅઅઅઅઅઅ અઅ......................17 ૧૫. અઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅઅઅઅ અઅઅઅઅ...............18 ૧૬. અઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅઅઅઅઅ અઅ..................19 ૧૭. અઅઅઅઅ અઅ અઅઅઅ અઅઅ અઅઅઅઅ અઅ ..............20 ૧૮. અઅઅઅઅ અઅઅઅ અઅઅઅ અઅઅઅ.....................21 ૧૯. અઅઅઅઅઅઅઅ અઅ અઅઅઅઅઅઅઅ અઅઅઅઅ અઅઅઅઅઅ અઅ......22 ૨૦. અઅઅઅઅઅઅઅ અઅ અઅઅઅઅઅ અઅ અઅઅઅઅ અઅઅઅ .........23 ૨૧. અઅ અઅઅ અઅ અઅઅઅઅઅઅઅ .....................24 Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 1

dhrangirajesh.files.wordpress.com€¦ · Web view૩. આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર5. ૪. કોયલ બેઠી આંબલિયાની

  • Upload
    others

  • View
    2

  • Download
    0

Embed Size (px)

Citation preview

અનંુક્રમણિ�કા

૧. હવે નહિહ જાઉ વીડી વાઢવાને લોલ.........................................................3

૨. અચકો મચકો કાં રે લી.......................................................................4૩. આજ રે સપનામાં મંે તો ડોલતો ડંુગર.....................................................5

૪. કોયલ બેઠી આંબલિલયાની ડાળ............................................................6

૫. ગુલાબી કેમ કરી જાશો.....................................................................7૬. એક ગોકુળ મથુરા મારંુ ગામ છે...........................................................8

૭. રાધાજીના ઊંચા મંદિ4ર.......................................................................9

૮. ચાં4ો ઊગ્યો ચોકમાં........................................................................10

૯. મારે ટોડલે બેઠો રે મોર ..................................................................11

૧૦. રૂડી ને રંગીલી રે ........................................................................12

૧૧. સરવ�ની કથા............................................................................13

૧૩. પાં4ડંુ ઊડી ઊડી જાય રે.................................................................16

૧૪. કાનુડે કવરાવ્યા રે.........................................................................17

૧૫. પાટ�થી પટોળાં મોંઘાં લાવજેા........................................................18

૧૬. બેડાં મારાં નં4વા�ાં રે....................................................................19

૧૭. મોરલી તે ચાલી રંગ રૂસ�ે રે ........................................................20

૧૮. રૂમાલ મારો લેતા જાજેા..................................................................21

૧૯. લીંપ્યંુ ને ગંૂપ્યંુ મારંુ આંગણંુ રે..........................................................22

૨૦. જેાબહિનયંુ આજ આવ્યંુ ને કાલ્ય જાશે ...............................................23

૨૧. ધમ ધમક ધમ સાંબેલંુ .................................................................24

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 1

૨૨. લવિવંગ કેરી લાકદિડયે......................................................................25

૨૩. વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે ......................................................26

૨૪. હંુ તો લહેદિરયંુ ઓઢી......................................................................28

૨૫. હંુ તો કાગલિળયાં ........................................................................29

૨૬. સૈયર મંે4ી લેશંુ રે .......................................................................30

૨૭. સાહ્યબા સડક્યું બંધાવ ...............................................................31

૨૯. ઉત્તર જાજેા, 4ખ્ખ� જાજેા.............................................................33

૩૦. ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?.....................................................34

૩૧. 4ેર મારી અંગૂઠડીનો ચોર...............................................................35

૩૨. વા4લડી વરસી રે ......................................................................36

૩૩. રે મૂવા છેતરીને લાવ્યો..................................................................37

૩૪. પાપ તારંુ પરકાશ જાડેજા.............................................................39

૩૫. હળવે હાંકોને સતી ઘોડલાં જી રે.......................................................40

૩૬. હાજી કાસમ તારી વીજળી રે .........................................................42

૩૭. માથે મટુકી મહીની ગોળી...............................................................44

૩૮. ક્યાં રમી આવ્યા રાસ ..................................................................45

૩૯. રામના બા� વાગ્યા ...................................................................46

૪૦. લીલી લીંબડી રે ........................................................................47

૪૧. ઘડૂલો ચડાવને ગિગરધારી...............................................................48

૪૨. મારા સાસદિરયે જઇ.......................................................................49

૪૩. આપ�ા મલકમાં માયાળંુ.............................................................50

૪૪. મણિ�યારો..................................................................................51

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 2

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 3

૧ . હવે નહિહ જાઉ વીડી વાઢવાને લોલ .. સવા બશેરનંુ મારંુ દાતરડંુ લોલ,ઘડંુ્ય ઓલા લાલિલયા લુહારે મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

સાવ રે સોનાનંુ મારંુ દાતરડંુ લોલ,હીરનો બાંધ્યો છે એનો હાથ,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂલિ(યા રે લોલ,મંે રે વાઢ્યા છે દશ-વીશ,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

પરણ્યાનો ભારો મંે ચડાવીયો રે લોલ,હંુ રે ઊભી’તી વનવાટ,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ,વીરા મુને ભારો ચડાવ્ય રે,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ,મારે આવેલ માણંુ ઘઉં,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

પરણ્યે ભયુ4 છે એનંુ પેટડંુ રે લોલ,મંે રે જમાડ્યો મારો વીરો,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

સાવ રે સોનાનંુ મારંુ દાતરડંુ લોલ,Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 4

હીરનો બાંધ્યો છે એનો હાથ,મંુજા વાલમજી લોલ, હવે નહિહ જાઉં વીડી વાઢવા રે લોલ.

૨. અચકો મચકો કાં રે લીતમે હિકયા તે ગામનાં ગોરી રાજ,

અચકો મચકો કાં રે લી.અમે નવાનગરના ગોરી રાજ

અચકો મચકો કાં રે લી.અચકો મચકો કાં રે લી.તમે કેટલી તે બેન કંુવારી રાજ,

અચકો મચકો કાં રે લી.અમે સાતે બેન કંુવારી રાજ,

અચકો મચકો કાં રે લી.તમે કેટલા ભાઇ કંુવારા રાજ,

અચકો મચકો કાં રે લી.અમે સાતે ભાઇ કંુવારા રાજ,

અચકો મચકો કાં રે લી.તમને કઇ કન્યા ગમશે રાજ,

અચકો મચકો કાં રે લી.અમને શામ(ી કન્યા ગમશે રાજ,

અચકો મચકો કાં રે લી.

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 5

એ કા(ીને શંુ કરશો રાજ,અચકો મચકો કાં રે લી.

એ કા(ી ને કામણગારી રાજ,અચકો મચકો કાં રે લી.

અમે નવાનગરની છોરી રાજ,અચકો મચકો કાં રે લી.

૩. આજ રે સપનામાં મંે તો ડોલતો ડંુગરઆજ રે સપનામાં મંે તો ડોલતો ડંુગર દીઠો જેા,ખ(ખ(તી નદિદયંુ રે, સાહેલી, મારા સપનામાં રે.આજ રે સપનામાં મંે તો ઘમ્મર વલોણંુ દીઠંુ જેા,

દહીં-દૂધના વાટકા રે, સાહેલીલ, મારા સપનામાં રે. આજ રે સપનામાં મંે તો લવિવંગ લાકડી દીઠી જેા,ઢીંગલાં ને પોહિતયાં રે, સાહેલી, મારા સપનામાં રે.આજ રે સપનામાં મંે તો જટા(ો જેાગી દીઠો જેા,

સોનાની થા(ી રે, સાહેલી, મારા સપનામાં રે.આજ રે સપનામાં મંે તો પારસપીપ(ો દીઠો જેા,તુ(સીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે.આજ રે સપનામાં મંે તો ગુલાબી ગોટો દીઠો જેા,ફૂલદિડયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે.

ડોલતો ડંુગર ઇ તો અમારો સસરો જેા,ખ(ખ(તી નદીએ રે સાસુજી મારાં નાતાં’તાં રે.

ઘમ્મર વલોણંુ ઇ તો અમારો જેઠ જેા,

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 6

દહીં-દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.લવિવંગ-લાકડી ઇ તો અમારો દેર જેા,

ઢીંગલે ને પોહિતયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.જટા(ો જેાગી ઇ તો અમારો નણદોઇ જેા,

સોનાની થા(ીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.પારસ પીપ(ો ઇ તો અમારો ગોર જેા,

તુ(સીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જેા,

ફૂલદિડયાંની ફોરમ, સાહેલી, મારી ચંૂદડીમાં રે.આજ રે સપનામાં મંે તો ડોલતો ડંુગર દીઠો જેા,ખ(ખ(તી નદિદયંુ રે, સાહેલી, મારા સપનામાં રે.

૪. કોયલ બેઠી આંબલિલયાની ડાળ

કોયલ બેઠી આંબલિલયાની ડા( મોરલિલયો બેઠો રે ગઢને કાંગરે,હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશકોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ.

કોયલ માંગે કડલાંની જેાડ,મોરલિલયો માંગે રે લાડણ લાડલી,કોયલને ઉડાડો આપણે દેશ,મોરલિલયો માંગે રે લાડણ લાડલી,

કોયલ માંગે ચૂડલાની જેાડ,

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 7

મોરલિલયો માંગે રે લાડણ લાડલી,કોયલ માંગે ઝૂમખાની જેાડ,મોરલિલયો માંગે રે લાડણ લાડલી.

કોયલ માંગે નથડીની જેાડ,મોરલિલયો માંગે રે લાડણ લાડલી,કોયલ માંગે હારલાની જેાડ,મોરલિલયો માંગે રે લાડણ લાડલી.

કોયલ બેઠી આંબલિલયાની ડા( મોરલિલયો બેઠો રે ગઢને કાંગરે,હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશકોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ.

૫. ગુલાબી કેમ કરી જાશો

આભમાં ઝીણી ઝબૂકે વીજ(ી રે, ઝીણા ઝરમર વરસે મેહ,ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે.

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,ભીંજાય હાથીને બેસતલ સૂબો,

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 8

ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે.

ભીંજાય મેડી ને ભીંજાય માલિ(યાં રે, ભીંજાય મેડીની બેસતલ રાણી,ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે.

તમને વહાલી તમારી ચાકરી,અમને વહાલો તમારો જીવ,ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે.

આભમાં ઝીણી ઝબૂકે વીજ(ી રે, ઝીણા ઝરમર વરસે મેહ,ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે.

૬. એક ગોકુળ મથુરા મારંુ ગામ છેએક ગોકુ( મથુરા મારંુ ગામ છે રે લોલ,નાની વણઝારી મારંુ નામ છે રે લોલ,હંુ તો લટકે ચાલંુ ગોકુ( ગામમાં રે લોલ,એ ચાલીને દેખાડંુ મારા નાથને રે લોલ.

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 9

એ મંે તો લાખના કડલાં ઘડાહિવયાં રે લોલ,હીરલાં જડાવ્યાં સવા લાખના રે લોલ,હંુ તો પહેરી દેખાડંુ મારા નાથને રે લોલ,હંુ તો લટકે ચાલંુ ગોકુ( ગામમાં રે લોલ,

એ મંે તો લાખના ચુડલાં ઘડાહિવયાં રે લોલ,હીરલાં જડાવ્યાં સવા લાખનાં રે લોલ,હંુ તો પહેરી દેખાડંુ મારા નાથને રે લોલ,હંુ તો લટકે ચાલંુ ગોકુ( ગામમાં રે લોલ,

એ મંે તો નવરંગ ચંુદડી રંગાવી રે લોલ,ટીલડી જડાવી સવા લાખની રે લોલ,હંુ તો પહેરી દેખાડંુ મારા નાથને રે લોલ,હંુ તો લટકે ચાલંુ ગોકુ( ગામમાં રે લોલ,

એક ગોકુ( મથુરા મારંુ ગામ છે રે લોલ,નાની વણઝારી મારંુ નામ છે રે લોલ,હંુ તો લટકે ચાલંુ ગોકુ( ગામમાં રે લોલ,એ ચાલીને દેખાડંુ મારા નાથને રે લોલ.

૭. રાધાજીના ઊંચા મંદિ4ર

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 10

માતાજીના ઊંચા મંદિદર નીચા મોલ, ઝરૂખડે દીવા બ(ે રે લોલ !

રાધાગોરી ગરબે રમવા હાલો, સાહેલી સહુ ટો(ે વ(ી રે લોલ !

ક્યાં છે મારા રામસીંગભાઇના ગોરીમુખલડે અમી ઝરે રે લોલ !

ક્યાં છે મારા વીરસંગભાઇના ગોરી હાથલડે હીરા જડ્યા રે લોલ !

ક્યાં છે મારા રૂ૫સીંગભાઇના ગોરી ૫ગલડે ૫દમ જડ્યા રે લોલ !

માતાજીના ઊંચા મંદિદર નીચા મોલ, ઝરૂખડે દીવા બ(ે રે લોલ !

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 11

૮. ચાં4ો ઊગ્યો ચોકમાં ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

હે લ્હેરીડા, હરણ્યંુ આથમી રે હાલાર દેશમાં અરજણીયા,ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ઝાંપે તારી ઝંૂપડી ઘાયલ, ઝાંપે તારી ઝંૂ૫ડીઝાંપે તારી ઝંૂપડી ઘાયલ, ઝાંપે તારી ઝંૂ૫ડી

હે લ્હેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણીયાચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ગાયંુ તારી ગોંદરે ઘાયલ, ગાયંુ તારી ગોંદરેગાયંુ તારી ગોંદરે ઘાયલ, ગાયંુ તારી ગોંદરે

હે લ્હેરીડા, વાછરંુ વહિઢયારમાં ઝોલાં ખાય રે અરજણીયાચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ભંેસંુ તારી ભાલમાં ઘાયલ, ભંેસંુ તારી ભાલમાંભંેસંુ તારી ભાલમાં ઘાયલ, ભંેસંુ તારી ભાલમાં

હે લ્હેરીડા, પાડરંુ પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણીયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

પાવો રે વગાડમા ઘાયલ, પાવો રે વગાડમાપાવો રે વગાડમા ઘાયલ, પાવો રે વગાડમા

હે લ્હેરીડા, પાવો સાંભ(ીને પ્રાણ વિવંધાય રે અરજણીયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 12

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છેહે લ્હેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવજે અરજણીયાચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

૯. મારે ટોડલે બેઠો રે મોર ...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારાં હૈડાં હારોહાર,મારાં દલડાં લેરાલેર

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલેમારી ચંુદડી લેરાલેર

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલેમારી કાંબીયંુ લેરાલેર

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારે હારલે બેઠો રે, મોર ક્યાં બોલેમારાં હૈડાં હારોહારમારાં દલડાં લેરાલેર

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 13

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલેમારાં હૈડાં હારોહાર,મારાં દલડાં લેરાલેર

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

૧૦. રૂડી ને રંગીલી રે ...રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

વાંસલડી (૨) મારે મંદિદદિરયે સંભ(ાય જેાપાણીડાની મશે રે જીવણ જેાવા હિનસયાM રે લોલ રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

બેડાં મેલ્યાં (૨) માન સરોવર પા( જેાઇંઢોણી વ(ગાડી રે આંબલિલયાની ડા(ીએ રે લોલ

રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

ગોપી હાલ્યાં (૨) વનરા તે વનની મોજાર રેક્હાનવર કોડીલા રે મારગ મારો રોકી ઊભા રે લોલ

રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

કેડો મેલો (૨) પાતલિ(યા ભગવાન જેા સાસુડી હઠીલી રે નણદલ મ્હેણાં મારશે રે લોલ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 14

રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

વાંસલડી (૨) મારે મંદિદદિરયે સંભરાય જેાપાણીડાની મશે રે જીવણ જેાવા હિનસયાM રે લોલરૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

વાગે તારા (૨) ઝાંઝરનો ઝણકાર જેાહ(વા હ(વા હાલો રે રાણી તમે રાધીકા રે લોલરૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

જીવલડો મારો (૨) આકુ(-વ્યાકુ( થાય જેાઅહીંયાં તો દીઠો રે કામણગારા ક્હાનને રે લોલરૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસ(ી રે લોલ

૧૧. સરવ�ની કથામાછલી હિવયાણી કાંઇ દદિરયાને બેટ

સરવણ દિરયો એની માને રે પેટકા(ી પછેડી ને ભમદિરયા(ી ભાત

સરવણ જનમ્યો માઝમ રાત.

અડી કડી વાવ ને નવઘણ કૂવોત્યાં સરવણનો જનમ હુઓલાંબી પીપ( ને ટંૂકાં પાન

સરવણ ધાવે એની માને થાન.

સાત વરસનો સરવણ થીયો

લઇ પાટીને ભણવા ગીયોભણી ગણી બાજંદો થીયો નેસુખણી નારને પરણી ગીયો.

સુખણી નાર મારાં વચન સુણો રે મારાં આંધ(ાં માબાપની સેવા કરો.

આંધ(ાં માબાપને કૂવામાં નાખમને મારે મહિહયર વ(ાવ.

મૉર સરવણ ને વાંહે એની નાર સરવણ આવ્યો એના સસરાને દ્વાર

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 15

સસરાજીરે મારા વચન સુણોતમારી દીકરીને ઘરમાં પૂરો.

રો’ રો’ જમાઇરાજ જમતા રે જાવ દીકરીના અવગુણ કહેતા રે જાવઇ અભાગણીનંુ મોં કોણ જુએ

મારાં માબાપને નાખે કૂવે.

ત્યાંથી તે સરવણ ચાલતો થયો ને સરવણ આવ્યો સુતારીને દ્વારભાઇ રે સુતારી મારા વચન સુણો

મારાં આંધ(ાં માબાપની કાવડ ઘડો .

કાવડ ઘડજેા ઘાટ સઘાટસોહ્યલાં બેસે મારાં મા ને બાપ ત્યાંથી તે સરવણ ચાલતો થયો ને સરવણ આવ્યો દરજીને દ્વાર.

ભાઇ રે દરજીડા મારાં વચન સુણો

મારાં આંધ(ાં માબાપનાં લૂગડાં સીવોલૂગડાં સીવજેા માપ સમાપસોહ્યાં પેરે મારાં મા ને બાપ.

ત્યાંથી તે સરવણ ચાલતો થયો ને સરવણ આવ્યો મોચીડાને દ્વારભાઇ રે મોચીડા મારાં વચન સુણો આંધ(ાં માબાપની મોજડી સીવો.

મોજડી સીવજેા ઘાટ સઘાટ સોહ્યલી પેરે મારાં મા ને બાપ ખભે કાવડ ને હાથમાં નીર

સરવણ આવ્યો જમનાને તીર.

નાહ્યાં જમનાનાં પાવન નીર ત્યાંથી હાલ્યાં સરયુને તીરડગલે ડગલે પંથ કપાય

પણ ત્યાં માબાપ તરસ્યા થાય.

દશરથ બેઠા સરવર પા(અંધારે હરણાંનો કરવા લિશકાર

ભરીયા લોટા ને ખ(ભળ્યાં નીર ને સરવણ વીંધાયો પેલે જ તીર.

મરતાં તે લીધાં રામનાં નામદશરથ આવીને ઊભા તે ઠામ

મરતાં મરતાં બોલી ગીયોGbhai Prajapati 9427909038 Go To Home Page Page 16

મારાં આંધ(ાં માબાપને પાણી દીયો.

દશરથ આવ્યા પાણી લઇ બોલ્યા માબાપની પાસે જઇ માવતર તમે પાણી પીઓ

સરવણ તો પેલે ગામ જ ગીયો.

આંધ(ાની લાકડી તૂટી આજ સરવણ હિવના કેમ રે લિજવાય ?આંધ(ા માબાપે સાંભ(ી વાત

દશરથ રાજાને દીધો શ્રાપ.

અમારો આજે જીવડો જાય તેવંુ તમ થજેા દશરથ રાયદશરથ રાજા ઘણાં ૫સ્તાય

અંતે રામ હિવયોગે જીવડો જાય.

૧૨. મંે4ી રંગ લાગ્યો મંેદી તે વાવી મા(વે ને , એનો રંગ ગયો ગુજરાત રે

મંેદી રંગ લાગ્યો નાનો દિદયદિરયો લાડકો જે, લાવ્યો મંેદીનો છોડ રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 17

મંેદી રંગ લાગ્યો વાટી ઘંૂટીને ભયોM વાટકોને, ભાભી રંગો તમારા હાથ રે

મંેદી રંગ લાગ્યો હાથ રંગીને વીરા શંુ રે કરંુ ? એનો જેાનારો પરદેશ રે

મંેદી રંગ લાગ્યો લાખ ટકા આલંુ રોકડા રે, કોઇ જાવ જેા દદિરયા પાર રે

મંેદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઇ એટલંુ કેજેા તારી બેની પરણ્યે ઘેર આવ્ય રે

મંેદી રંગ લાગ્યો બેની પરણે તો ભલે પરણે એની ઝાઝા દી રોકજેા જાન રે

મંેદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઇ એટલંુ કેજેા તારો વીરો પરણ્યે ઘેર આવ્ય રે

મંેદી રંગ લાગ્યો વીરો પરણે તો ભલે પરણે એની જાડેરી જેાડજેા જાન રે

મંેદી રંગ લાગ્યો શોક્યના સાહ્યબાને જઇ એટલંુ કેજેા તારી માડી મરે ઘેર આવ્ય રે

મંેદી રંગ લાગ્યો માડી મરે તો ભલે મરે એને બા(જેા બોરડી હેઠ રે

મંેદી રંગ લાગ્યોશોક્યના સાહ્યબાને જઇ એટલંુ કેજેા કે તારી માનેતીની ઊઠી આંખ રે

મંેદી રંગ લાગ્યો હાલો લિસપાઇઓ, હાલો બંધડા, હવે હલકે બાંધો હથિથયાર રે

મંેદી રંગ લાગ્યોમંેદી તે વાવી મા(વે ને , એનો રંગ ગયો ગુજરાત રે

મંેદી રંગ લાગ્યો

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 18

૧૩. પાં4ડંુ ઊડી ઊડી જાય રે પાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ પાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

પાંદડાની માયા મુને લાગી રે, પરદેશી લાલ પાંદડંુપાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

ઓ માડી મારો સસરો આણે આવ્યો માડી હંુ તો સસરા ભે(ી નહિહ જાઉં રે

સાસુજી મેણાં મારે, પરદેશી લાલ પાંદડંુપાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

ઓ માડી મારો જેઠજી આણે આવ્યો માડી હંુ તો જેઠજી ભે(ી નહિહ જાઉં

જેઠાણી મેણાં મારે, પરદેશી લાલ પાંદડંુપાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

ઓ માડી મારો દેરજી આણે આવ્યો માડી હંુ તો દેરજી ભે(ી નહિહ જાઉં

દેરાણી મેણાં બોલે, પરદેશી લાલ પાંદડંુપાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

ઓ માડી મારો પરણ્યો આણે આવ્યો માડી હંુ તો પરણ્યા ભે(ી ઝટ જાઉંપરણ્યોજી મીઠંુ , પરદેશી લાલ પાંદડંુ

પાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

પાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 19

પાંદડાની માયા મુને લાગી રે, પરદેશી લાલ પાંદડંુપાંદડંુ ઊડી ઊડી જાય રે, પરદેશી લાલ પાંદડંુ

૧૪. કાનુડે કવરાવ્યા રે

કાનુડે કવરાવ્યા રે ગોકુલિ(યામાં કાનુડે કવરાવ્યાં....

સૂતેલા બા( મારે વ્હાલે જગાડ્યારમતાંને રોવરાવ્યા રે ગોકુલિ(યામાં

કાનુડે કવરાવ્યાં ...

ધીમેથી વાછરંુ વ્હાલાજીએ છોડ્યાંવણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુલિ(યામાં

કાનુડે કવરાવ્યાં ...

શીકેથી માટ મારે વ્હાલે ઉતાયાMઝાઝા ઢોળ્યાંને પીધાં થોડાં ગોકુલિ(યામાં

કાનુડે કવરાવ્યાં ...

પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારાતમે જીત્યા ને અમે હાયાM રે ગોકુલિ(યામાં

કાનુડે કવરાવ્યાં ...

કાનુડે કવરાવ્યા રે ગોકુલિ(યામાં કાનુડે કવરાવ્યાં....

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 20

૧૫. પાટ�થી પટોળાં મોંઘાં લાવજેાછેલાજી રે મારે હાટુ પાટણથી પટો(ાં મોંઘાં લાવજેા એમાં રૂડા રે મોરલિલયા થિચતરાવજેાપાટણથી પટો(ાં મોંઘાં લાવજેા છેલાજી રે ...

રંગ રતંુબલ કોર કસંુબલપાલવ પ્રાણ લિબછાવજેા રે પાટણથી પટો(ાં મોંઘાં લાવજેાછેલાજી રે ...

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવંુ પદમણી નાર ઓઢી અંગ પટો(ંુ રે એની રેલાવંુ રંગધાર હીરે મઢેલા ચૂડલાની જેાડ મોંઘી લાવજેા પાટણથી પટો(ાં મોંઘાં લાવજેાછેલાજી રે ...

ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 21

નથણી લવિવંથિગયા ં ન ે ઝૂમખાંમા ં મોંઘા ં મોતી મઢાવજેા રે પાટણથી પટો(ાં મોંઘાં લાવજેાછેલાજી રે ...

છેલાજી રે માર ે હાટુ પાટણથી પટો(ાં મોંઘાં લાવજેા એમા ં રૂડા રે મોરલિલયા થિચતરાવજેાપાટણથી પટો(ાં મોંઘાં લાવજેા છેલાજી રે ...

૧૬. બેડાં મારાં નં4વા�ાં રેપાણી ગ્યા’તાં રે બેની અમે ત(ાવનાં

રેપા(ેથી લપસ્યો પગ કેબેડાં મારાં નંદવાણાં રે

ચોરે બેઠા રે બેની તારા સસરાજી રે કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણાં રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે રૂમઝૂમ કરતી જઇશ કે બેડા મારાં નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે ત(ાવનાં રે

પા(ેથી લપસ્યો પગ કેબેડાં મારાં નંદવાણાં રે

ડેલીએ બેઠા રે બેની તારા જેઠજી રે કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણાં રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે

ધમધમ કરતી જઇશ કે બેડા મારાં નંદવાણાં રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 22

પાણી ગ્યા’તાં રે બેની અમે ત(ાવનાં રે

પા(ેથી લપસ્યો પગ કેબેડાં મારાં નંદવાણાં રે

ઓસદિરયે બેઠા રે બેની તારાં સાસુજી રે

કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણાં રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે હ(વે હ(વે કરતી જઇશ કે

બેડા મારાં નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે ત(ાવનાં રે

પા(ેથી લપસ્યો પગ કેબેડાં મારાં નંદવાણાં રે

ઓરડે બેઠા રે બેની તારા પરણ્યોજી રે કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણાં રે

આઘા રાખીશ રે બેની મારા ઘૂમટાં રે મલકી મલકી જઇશ કે બેડાં મારાં નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે ત(ાવનાં રે

પા(ેથી લપસ્યો પગ કેબેડાં મારાં નંદવાણાં રે

૧૭. મોરલી તે ચાલી રંગ રૂસ�ે રે ...મોરલી તે ચાલી રંગ રૂસણે રે એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને સસરો મનાવવા જાય રે રંગ મોરલીસસરાની વા(ી હંુ તો નહીં રે વ(ંુ રે હાં, હંઅં, હોવે હંુ તો મારે મહિહયર જઇશ રંગ મોરલી

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 23

મોરલી તે ચાલી રંગ રૂસણે રે એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને જેઠ મનાવવા જાય રે રંગ મોરલીજેઠની વા(ી હંુ તો નહીં રે વ(ંુ રે હાં, હંઅં, હોવે હંુ તો મારે મહિહયર જઇશ રંગ મોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને પરણ્યો મનાવવા જાય રે રંગ મોરલીપરણ્યાની વા(ી હંુ તો ઝટ વ(ંુ રે હાં, હંઅં, હોવે હંુ તો મારે સાસરે જઇશ રંગ મોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

૧૮. રૂમાલ મારો લેતા જાજેા મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા રૂમાલ મારો લેતા જાજેા, કે દલડંુ તમારંુ દેતા જાજેામારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 24

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જાજેાએ રૂમાલ મારો લેતા જાજેા, કે દલડંુ તમારંુ દેતા જાજેામારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

ઓલ્યા વાણીયાના હાટનો, લીલા તે રંગનો રૂમાલમારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જાજેામેડી મોલાત્યું માણશંુ કે રૂમાલ મારો લેતા જાજેા મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જાજેાતને પીરસંુ સાકદિરયો કંસાર, રૂમાલ મારો લેતા જાજેામારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

નાવણ આલીશ કંૂદિડયંુ, એરૂમાલ મારો લેતા જાજેાલિઝલણિણયાં ત(ાવ જાઇશંુ, રૂમાલ મારો લેતા જાજેામારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા રૂમાલ મારો લેતા જાજેા, કે દલડંુ તમારંુ દેતા જાજેામારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજેા

૧૯. લીંપ્યંુ ને ગંૂપ્યંુ મારંુ આંગણંુ રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 25

લીંપ્યંુ ને ગંૂપ્યંુ મારંુ આંગણંુ રે પગલીનો પાડનાર દ્યોને રન્નાદે વાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

દ(ણાં દ(ીને હંુ ઊભી રહીકુલેરનો માગનાર દ્યોને રન્નાદેવાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

મહીડાં વલોવીને હંુ ઊભી રહી માખણનો માગનાર દ્યોને રન્નાદેવાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

પાણીડાં ભરીને હંુ ઊભી રહી છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદેવાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

રોટલા ઘડીને હંુ ઊભી રહી ચાનકીનો માગનાર દ્યોને રન્નાદેવાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

ધો(ો ધકોયો મારો સાડલો રે ખો(ાનો ખંૂદનાર દ્યોને રન્નાદેવાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

લીંપ્યંુ ને ગંૂપ્યંુ મારંુ આંગણંુ રે પગલીનો પાડનાર દ્યોને રન્નાદે વાંલિઝયાં મે’ણાં માતા દોહ્યલાં

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 26

૨૦. જેાબહિનયંુ આજ આવ્યંુ ને કાલ્ય જાશે ...જેાબહિનયંુ આજ આવ્યંુ ને કાલ્ય જાશેજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને માથાના અંબોડામાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને પાઘડીના આંટામાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને આંખ્યના ઉલા(ામાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને હૈયાના હિહલો(ામાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને હાથની હથે(ીમાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને ઘાઘરાના ઘેરમાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

જેાબહિનયાને પગની પાનીમાં રાખોજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 27

જેાબહિનયંુ આજ આવ્યંુ ને કાલ્ય જાશેજેાબહિનયંુ કાલ્ય જાતંુ રે’શે

૨૧. ધમ ધમક ધમ સાંબેલંુ ... ધમ ધમક ધમ ધમ ધમ ..... સાંબેલંુ અલક મલકનંુ અલબેલંુ ..... સાંબેલંુ જનમ જનમથી વહુને માથે ભાંગેલંુ ..... સાંબેલંુ.....

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આક(ીહાલે ના પેટનંુ પાણી, એવી મારી જેઠાણી..... સાંબેલંુ.....ધમ ધમક ધમ ધમ ધમ ..... સાંબેલંુ અલક મલકનંુ અલબેલંુ ..... સાંબેલંુ

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણીજેવો કૂવો ઊંડો, જેઠ એવો ભંૂડો..... સાંબેલંુ.....ધમ ધમક ધમ ધમ ધમ ..... સાંબેલંુ અલક મલકનંુ અલબેલંુ ..... સાંબેલંુ

હોય છો ને કટકો, દિદયર વટનો કટકોલીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાદિડયો... સાંબેલંુધમ ધમક ધમ ધમ ધમ ..... સાંબેલંુ અલક મલકનંુ અલબેલંુ ..... સાંબેલંુ

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણોમીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો..... સાંબેલંુ.....

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 28

ધમ ધમક ધમ ધમ ધમ ..... સાંબેલંુ અલક મલકનંુ અલબેલંુ ..... સાંબેલંુ

ધમ ધમક ધમ ધમ ધમ ..... સાંબેલંુ અલક મલકનંુ અલબેલંુ ..... સાંબેલંુ જનમ જનમથી વહુને માથે ભાંગેલંુ ..... સાંબેલંુ.....

૨૨. લવિવંગ કેરી લાકદિડયે લવિવંગ કેરી લાકદિડયે રામે સીતાને માયાM જેા ફૂલ કેરે દડૂલિલયે સીતાએ વેર વાળ્યાં જેા

રામ ! તમારે બોલદિડયે હંુ પરઘેર બેસવા જઇશ જેા તમે જશો જેા પરઘેર બેસવા, હંુ વાતુદિડયો થઇશ જેા... લવિવંગ...

રામ ! તમારે બોલદિડયે હંુ પરઘેર દ(વા જઇશ જેા તમે જશો જેા પરઘેર દ(વા, હંુ ઘંટુલો થઇશ જેા... લવિવંગ...

રામ ! તમારે બોલદિડયે હંુ પરઘેર ખાંડવા જઇશ જેા તમે જશો જેા પરઘેર ખાંડવા, હંુ સાંબેલંુ થઇશ જેા... લવિવંગ...

રામ ! તમારે બોલદિડયે હંુ જ(માં માછલી જઇશ જેા તમે થશો જેા જ(માં માછલી, હંુ જ(મોજંુ થઇશ જેા... લવિવંગ...

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 29

રામ ! તમારે બોલદિડયે હંુ આકાશવીજ(ી જઇશ જેા તમે થશો જેા આકાશવીજ(ી, હંુ મેહુલિલયો થઇશ જેા... લવિવંગ...

રામ ! તમારે બોલદિડયે હંુ બ(ીને ઢગલી જઇશ જેા તમે થશો જેા બ(ીને ઢગલી, હંુ ભભૂહિતયો થઇશ જેા... લવિવંગ...

લવિવંગ કેરી લાકદિડયે રામે સીતાને માયાM જેા ફૂલ કેરે દડૂલિલયે સીતાએ વેર વાળ્યાં જેા

૨૩. વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે ...ગામમાં સાસદિરયંુ ને ગામમાં

હિપયદિરયંુ રે લોલદીકરી કે’જેા સુખદુઃખની વાત

જેા...કવ(ા સાસદિરયામાં જીવવંુ રે લોલ

હરખના દાડા તો માડી વહી ગયા રે લોલ

દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જેા

કવ(ા સાસદિરયામાં જીવવંુ રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભ(ે રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 30

નણદીએ જઇ સાસુને સંભ(ાહિવયંુ રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

સાસુએ જઇ સસરાને સંભ(ાહિવયંુ રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

સસરાએ જઇ જેઠને સંભ(ાહિવયંુ રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

જેઠે જઇ પરણ્યાને સંભ(ાહિવયંુ રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

પરણ્યે જઇ તેજી ઘોડો હાંહિકયો રે લોલ

જઇ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

અધશેર અમલ તો(ાહિવયાં રે લોલપાશેર તો(ાવ્યો સોમલખાર જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

સોના વાટકડે અમલ ધોલિ(યાં રે લોલ

પી જાઓ ગોરાંદે નકર હંુ પી જાઉં જેા

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઇને ગોરાંદે પી ગયાં રે લોલઘરચો(ાની તાણી એણે સોડ જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

આટકાટનાં લાકડાં મંગાહિવયા રે લોલ

ખોખરી હાંડીમાં લીધી આગ જેાવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે

લોલ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 31

પહેલો હિવસામો ઘરને આંગણે રે લોલબીજેા હિવસામો ઝાંપા બાર જેા

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજેા હિવસામો ગામને ગોંદરે રે લોલચોથો હિવસામો સ્મશાન જેા

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરખી વહુની ચેહ બ(ે રે લોલરૂપલા સરખી વહુની રાખ જેા

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બા(ી ઝા(ીને ઘરે આહિવયાં રે લોલહવે માડી મંદિદદિરયે મોક(ાશ જેા

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓલિશયા(ો હંુ થયો રે લોલહવે માડી દેજેા દોટાદોટ જેા

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસદિરયંુ ને ગામમાં હિપયદિરયંુ રે લોલદીકરી કે’જેા સુખદુઃખની વાત જેા...

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 32

કવ(ા સાસદિરયામાં જીવવંુ રે લોલ

૨૪. હંુ તો લહેદિરયંુ ઓઢી હંુ તો લહેદિરયંુ ઓઢી પાણીડાં નીસરી રેમને પૂછે આ નગરીના લોકઆ તો કોણે લીધેલંુ છે આ લહેદિરયંુ રે

મારા સસરાજીનંુ લીધેલ લહેદિરયંુ રે મારી સાસુજીની પાડેલ ભાત આ તો કોનંુ રે લીધેલંુ છે લહેદિરયંુ રે આ તો કોનંુ રે લીધેલંુ છે લહેદિરયંુ રે

હંુ તો લહેદિરયંુ ઓઢી પાણીડાં નીસરી રે

મારા જેઠજીનંુ લીધેલ લહેદિરયંુ રે મારી જેઠાણીની પાડેલ ભાત આ તો કોનંુ રે લીધેલંુ છે લહેદિરયંુ રે આ તો કોનંુ રે લીધેલંુ છે લહેદિરયંુ રે

હંુ તો લહેદિરયંુ ઓઢી પાણીડાં નીસરી રે

મારા પરણ્યાજીનંુ લીધેલ લહેદિરયંુ રે મને લહેદિરયંુ ઓઢ્યાની ઘણી હામઆ તો એનંુ રે લીધેલ છે લહેદિરયંુ રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 33

આ તો એનંુ રે લીધેલ છે લહેદિરયંુ રે

હંુ તો લહેદિરયંુ ઓઢી પાણીડાં નીસરી રે

હંુ તો લહેદિરયંુ ઓઢી પાણીડાં નીસરી રેમને પૂછે આ નગરીના લોકઆ તો કોણે લીધેલંુ છે આ લહેદિરયંુ રે

૨૫. હંુ તો કાગલિળયાં ...હંુ તો કાગલિ(યાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી

આવા લિશયા(ાના ચાર ચાર મહિહના આવ્યામારાં કા(જડાં ઠરી ઠરી જાય રેપાતલિ(યા તારા મનમાં નથી

હંુ તો કાગલિ(યાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી

આવા ઉના(ાના ચાર ચાર મહિહના આવ્યામારા પાવલિલયાં બ(ી બ(ી જાય રે છોગા(ા તારા મનમાં નથી

હંુ તો કાગલિ(યાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 34

આવા ચોમાસાના ચાર ચાર મહિહના આવ્યામારી ચંૂદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે કાનુડા તારા મનમાં નથી

હંુ તો કાગલિ(યાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી

૨૬. સૈયર મંે4ી લેશંુ રે ...મંેદી લેશંુ, મંેદી લેશંુ, મંેદી મોટા ઝાડએક હલાવંુ ડા( ત્યારે ડા( હલે ચારસૈયર મંેદી લેશંુ રે

મારી સાસુએ એમ કહંુ્ય કે વાસીદાં વા(ી મેલમંે ભો(ીએ એમ જાણ્યંુ કે સાવરણી બા(ી મેલસૈયર મંેદી લેશંુ રે

મારી સાસુએ એમ કહંુ્ય કે પાણીડાં ભ(ી મેલમંે ભો(ીએ એમ જાણ્યંુ કે બેડલાં ફોડી મેલસૈયર મંેદી લેશંુ રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 35

મારી સાસુએ એમ કહંુ્ય કે રોટલા ઘડી મેલમંે ભો(ીએ એમ જાણ્યંુ કે ચૂલો ખોદી મેલસૈયર મંેદી લેશંુ રે

મારી સાસુએ એમ કહંુ્ય કે કોડમાં દીવો મેલમંે ભો(ીએ એમ જાણ્યંુ કે સોડમાં દીવો મેલસૈયર મંેદી લેશંુ રે

મંેદી લેશંુ, મંેદી લેશંુ, મંેદી મોટા ઝાડએક હલાવંુ ડા( ત્યારે ડા( હલે ચારસૈયર મંેદી લેશંુ રે

૨૭. સાહ્યબા સડક્યું બંધાવ ... સાહ્યબા સડકંુ્ય બંધાવ, એ વાગડ જાવંુવાગડ જાવંુ મારે ભુજ શે’ર જાવંુ

વાગડ જાતાં મુને તડકા રે લાગે સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવંુ વાગડ જાવંુ સાહ્યબા, વાગડ જાવંુ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 36

વાગડ જાતાં મુને તરસ્યંુ રે લાગે સાહ્યબા વાવ્યંુ રોપાવ, એ વાગડ જાવંુ વાગડ જાવંુ સાહ્યબા, વાગડ જાવંુ

વાગડ જાતાં મુને ભૂખલડી રે લાગે સાહ્યબા કંદોઇ રોપાવ, એ વાગડ જાવંુ વાગડ જાવંુ સાહ્યબા, વાગડ જાવંુ

વાગડ જાવંુ મારે ભુજ શે’ર જાવંુ સાહ્યબા સડકંુ્ય બંધાવ, એ વાગડ જાવંુ

૨૮. વનમાં બોલે ઝી�ા મોર ... વનમાં બોલે ઝીણા મોર, કોયલ રાણી હિકલો( કરે રે લોલ !ઝીણા ઝરમર વરસે મેહ, વાદલડી વાયે વ(ે રે લોલ !

બેની મારો ઉતારાનો કરનારો, જાદવરો ક્યારે આવે રે લોલ !આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ !

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 37

બેની મારો દાતણનો કરનારો, જાદવરો ક્યારે આવે રે લોલ !આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ !

બેની મારો નાવણનો કરનારો, જાદવરો ક્યારે આવે રે લોલ !આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ !

બેની મારો ભોજનનો કરનારો, જાદવરો ક્યારે આવે રે લોલ !આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ !

બેની મારો પોઢણનો કરનારો, જાદવરો ક્યારે આવે રે લોલ !આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ !

વનમાં બોલે ઝીણા મોર, કોયલ રાણી હિકલો( કરે રે લોલ !ઝીણા ઝરમર વરસે મેહ, વાદલડી વાયે વ(ે રે લોલ !

૨૯. ઉત્તર જાજેા, 4ખ્ખ� જાજેાઉત્તર જાજેા દખ્ખણ જાજેા જાજેા દદિરયાપારમોતીહરને મે(ે જાજેા ઝીણી લાવજેા સેર

ઝીણા મારુજી

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 38

કોરી સી વાહુલીને પહેરે શંુ થાય ? ભારે વસાવંુ મારે કોટે ઝોલાં ખાય...

ઝીણા મારુજી

કોરા સા કડલાંને પહેરે શંુ થાય ? ભારે વસાવંુ મારે પગે ઝોલાં ખાય...

ઝીણા મારુજી

કોરા સા ચૂડલાંને પહેરે શંુ થાય ? ભારે વસાવંુ મારે હાથે ઝોલાં ખાય...

ઝીણા મારુજી

સાસદિરયે દૂઝણાં રે ભગરી ભંેસુનાંદૂધ પીશે રે મારો માડીજાયો વીર

ઝીણા મારુજી

ઉત્તર જાજેા દખ્ખણ જાજેા જાજેા દદિરયાપારમોતીહરને મે(ે જાજેા ઝીણી લાવજેા સેર

ઝીણા મારુજી

૩૦. ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?પો( પછવાડે પરબડી ને વચ્ચમાં લંેબડાનંુ ઝાડ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે કયાં ગ્યાં’તાં ?

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 39

વગડા વચ્ચે વેલડી નેવચ્ચમાં સરવર ઘાટ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે કયાં ગ્યાં’તાં ?

ગામને પાદર ડોલી ડોલીઢોલ વગાડે ઢગલો ઢોલી કાજ( આંજી આંખલડી ને લહેરણિણયંુ છે લાલ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે કયાં ગ્યાં’તાં ?

નાકે નથડી ચરણે ઝાંઝરહૈયે હેમનો હારહાલો ત્યારે ધરણી ધમકેઆંખે રૂ૫નો ભારપગ પરમાણે મોજલડી જાણે હંસી ચાલે ચાલ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે કયાં ગ્યાં’તાં ?

પો( પછવાડે પરબડી ન. વચ્ચમાં લંેબડાનંુ ઝાડ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે કયાં ગ્યાં’તાં ?

૩૧. 4ેર મારી અંગૂઠડીનો ચોર

દેર મારી અંગૂઠડીનો ચોર Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 40

દેર મારી અંગૂઠડી ખોવાણી

ક્યો તો ભાભીજી ચૂડલો ઘડાવી દઉંચૂડલે રતન જડાવી દઉં ના ભાઇ ના રે રે વીરાહા ભાઇ હા રે ભાભલડી

ક્યો તો ભાભીજી નથણી ઘડાવી દઉંનથણીએ હીરલા રે જડાવી દઉં ના ભાઇ ના રે રે વીરાહા ભાઇ હા રે ભાભલડી

ક્યો તો ભાભીજી કડલાં ઘડાવી દઉંકડલે રતન જડાવી દઉં ના ભાઇ ના રે રે વીરાહા ભાઇ હા રે ભાભલડી

ક્યો તો ભાભીજી ઝાંઝરી ઘડાવી દઉંઝાંઝરે ઘૂઘરી રે મૂકાવી દઉં ના ભાઇ ના રે રે વીરાહા ભાઇ હા રે ભાભલડી

દેર મારી અંગૂઠડીનો ચોર દેર મારી અંગૂઠડી ખોવાણી

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 41

૩૨. વા4લડી વરસી રે ... વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં સાસદિરયામાં મ્હાલવંુ રે હિપયદિરયામાં છૂટથી રહ્યાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા હાલ્યોવીરા લઇને વેલો આવજે રે હાહદિરયા મારે થિઘરે બેઠાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યોવીરા લઇને વેલો આવજે રે હાહદિરયા મારે થિઘરે બેઠાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યોવીરા લઇને વેલો આવજે રે માંડહિવયા મારે થિઘરે બેઠાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યોવીરા લઇને વેલો આવજે રે માંડહિવયામારે થિઘરે બેઠા

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં સાસદિરયામાં મ્હાલવંુ રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 42

હિપયદિરયામાં છૂટથી રહ્યાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

૩૩. રે મૂવા છેતરીને લાવ્યો... એલા તંુ તો કે’તો તો મારે મોટા મોટા બંગલા ઘેર આવીને જેાયંુ ત્યારે ઝંૂપડી મ(ે નહિહતારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો મારે મોટર ને ગાદિડયંુ ઘેર આવીને જેાયંુ ત્યારે સાઇકલ મ(ે નહિહ તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો મારે ભગરી ભંેહુ દૂઝેઘેર આવીને જેાયંુ ત્યારે બકરી મ(ે નહિહ તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારંુ ચુરમંુ ચો(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો મારે ખેતર ને વાદિડયંુઘેર આવીને જેાયંુ ત્યારે શેઢો મ(ે નહિહ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 43

તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો ખાવા મેવા મીઠાયંુ ઘેર આવીને જેાયંુ ત્યારે કુશકી મ(ે નહિહ તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો એલા તંુ તો કે’તો તો દૈશ કાંબી ને કડલાંઘેર આવીને જેાયંુ ત્યારે વીંટી મ(ે નહિહ તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો મારે હીરના ચીર છે ઘેર આવીને જેાયંુ ત્યારે પોતડી મ(ે નહિહ તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો મારે વાસણના ઢગલાઘેર આવીને જેાયંુ ત્યારે તાવડી મ(ે નહિહ તારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 44

તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

એલા તંુ તો કે’તો તો મારે મોટા મોટા બંગલા ઘેર આવીને જેાયંુ ત્યારે ઝંૂપડી મ(ે નહિહતારા ટાંદિટયા તોડંુ રેતારા ડેબા ભાગંુ રે તારો ઓટલો કૂટંુ રેતારો લાડવો વા(ંુ રે... રે મૂવા છેતરીને લાવ્યો

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 45

૩૪. પાપ તારંુ પરકાશ જાડેજા... પાપ તારંુ પરકાશ .....પાપ તારંુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભા( રે તારી બેડલીને બૂડવા નહિહ દઉં, જાડેજા રે - એમ તોરલ કહે છે જી

વા(ી ગોંદરેથી ગાય, તો(ી રાણીવા(ી ગોંદરેથી ગાય રે બહેન ભાણેજા માદિરયાં, તોરલ દે રે - એમ જેસલ કહે છે જી

પાદર લંૂટી પાણિણયાર, તો(ી રાણીપાદર લંૂટી પાણિણયાર રે વનના મોરલા માદિરયા, તોરલ દે રે - એમ જેસલ કહે છે જી

ફોડી સરોવર પા(, તો(ી રાણીફોડી સરોવર પા( રે વન કેરા મૃગલા માદિરયા, તોરલ દે રે - એમ જેસલ કહે છે જી

લંૂટી કંુવારી જાન, તો(ી રાણીલંૂટી કંુવારી જાન રે સતાવીસંુ મોડબંધા માદિરયા, તોરલ દે રે- એમ જેસલ કહે છે જી

હરણ હયાM લખ ચાર, તો(ી રાણીહરણ હયાM લખ ચાર રેએવાં કરમ તો મંે કયાM , તોરલ દે રે - એમ જેસલ કહે છે જી

જેટલા મથેજા વા(, તો(ી રાણીજેટલા મથેજા વા( રે એટલા કુકરમ મંે કયાM , તોરલ દે રે - એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજાપુણ્યે પાપ ઠેલાય રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 46

તારી બેડલીને બૂડવા નહિહ દઉં, જાડેજા રે - એમ તોરલ કહે છે જી

પાપ તારંુ પરકાશ .....પાપ તારંુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભા( રે તારી બેડલીને બૂડવા નહિહ દઉં, જાડેજા રે - એમ તોરલ કહે છે જી

૩૫. હળવે હાંકોને સતી ઘોડલાં જી રે કચ્છમાં અંજાર રૂડા શે’ર છે હો જી રે હિતયાં જેસલના હોઇ રે રંગ મો’લ રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને ઉતારા રે ઓરડા હો જી રે સતી તો(ાંને મેદિડયંુના મો’લ રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને નાવણ કંૂદિડયંુ હો જી રે સતી તો(ાંને જમુનાના નીર રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 47

હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને દાતણ દાડમી હો જી રે સતી તો(ાંને કણેરીની કાંબ રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને ભોજન લાપસી હો જી રે સતી તો(ાંને કહિઢયેલ દૂધ રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને પોઢણ ઢોલિલયા હો જી રે સતી તો(ાંને હીંડો(ા ખાટ રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

કચ્છમાં અંજાર રૂડા શે’ર છે હો જી રે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 48

હિતયાં જેસલના હોઇ રે રંગ મો’લ રાજહો રાજ !હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હ(વે હાંકોને સતી ઘોડલાં હો જી રે હે જી રે !હ(વે હાંકોને સતી ઘોડલાં જી રે

એ... ઇ... તોરલેતોરલે ત્ર� નર તાદિરયાને સાંસહિતયો ને સગીર

પ� જેસલ જગનો ચોરટોએ એને પળમાં ય કીધો પીર

૩૬. હાજી કાસમ તારી વીજળી રે ... હાજી કાસમ, તારી વીજ(ી રે મધદદિરયે વેરણ થઇશેઠ કાસમ, તારી વીજ(ી રે સમદદિરયે વેર થઇ

ભુજ અંજારની જાનંુ રે જૂતી, જાય છે મંુબઇ શે’રદેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મંુબઇ શે’ર

દશ બજે તો દિટકટંુ લીધી, જાય છે મંુબઇ શે’ર તેર તેર જાનંુ સામટી જૂતી, બેઠા કેસદિરયા વર

ચૌદ વીશંુમાંય શેદિઠયા બેઠા, છોકરાઓનો નહિહ પાર

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 49

અથિગયાર બજે આગબોટ હાંકી, જાય છે મંુબઇ શે’ર

બાર બજે તો બરોબર ચદિડયાં, જાય છે મંુબઇ શે’રઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ

મોટા સાહેબની આગબોટંુ મલિ(યંુ, વીજને પાછી વાળ્ય

જહાજ તંુ તારંુ પાછંુ વાળ્ય રે માલમ, આભે ધડાકા થાય

પાછી વા(ંુ મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાનઆગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વા(

મધદદિરયામાં મામલા મચે, વીજ(ી વેરણ થાયચહમાં માંડીને માલમી જેાવે, પાણીનો ના’વે પાર

કાચને કંૂપે કાગદ લખે, મોકલે મંુબઇ શે’રહિહન્દુ મુસલમીન માનતા માને, પાંચમે ભાગે રાજ

પાંચ લેતાં તંુ પાંચસે લેજે, સારંુ જમાડંુ શે’રફટ ભંૂડી તંુ વીજ(ી મારાં, તેરસો માણસ જાય

વીજ(ી કે મારો વાંક નૈ, વીરા લણિખયલ છઠ્ઠીના લેખતેરસો માણસ સામટાં ડૂબ્યાં, ને બૂડ્યાં કેસદિરયા વર

ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનંુ કેરી વાટ મંુબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વે’ચાય ખાંડ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 50

ઢોલ તં્રબા(ંુ ધુ્રસકે વાગે, જુએ જાનંુની વાટસો(સંે કન્યા ડંુગરે ચડી, જુએ જાનંુની વાટ

દેશ, દેશથી કંઇ તાર વછૂટ્યા, વીજ(ી બૂડી જાય વાણિણયો વાંચે ને ભાદિટયા વાંચે, ઘર ઘર રોણાં થાય

પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગસગંુ રૂએ એનંુ સાગવી રુએ, બેની રુએ બાર માસ

મોટા સાહેબે આગબોટંુ હાંકી, પાણીનો ના’વે પારમોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર

સાબ, મઢ્યમ બે દદિરયો ડો(ે, પાણીનો ના’વે તાગ હાજી કાસમ, તારી વીજ(ી રે મધદદિરયે વેરણ થઇ

હાજી કાસમ, તારી વીજ(ી રે મધદદિરયે વેરણ થઇશેઠ કાસમ, તારી વીજ(ી રે સમદદિરયે વેર થઇ

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 51

૩૭. માથે મટુકી મહીની ગોળીમાથે મટુકી મહીની ગો(ીહંુ મહિહયારણ હાલી રે ગોકુ(માં ઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા શ્યામ...

સાંકડી શેરીમાં મુને સસરાજી મલિ(યા હો મુને લાજુ કાઢવાની ઘણી હામ રે ગોકુ(માંઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા

શ્યામ... સાંકડી શેરીમાં મુને સાસુજી મલિ(યા મુને પગે પડવાની ઘણી હામ રે ગોકુ(માંઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા શ્યામ...

સાંકડી શેરીમાં મુને જેઠજી મલિ(યા મુને ઝીણંુ બોલ્યાની ઘણી હામ રે ગોકુ(માંઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા

શ્યામ... સાંકડી શેરીમાં મુને જેઠાણી મલિ(યા મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુ(માંઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા શ્યામ...

સાંકડી શેરીમાં મુને દેરજી મલિ(યા મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે ગોકુ(માંઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા

શ્યામ... સાંકડી શેરીમાં મુને નણદી મલિ(યા મુને માથંુ ગૂથ્યાની ઘણી હામ રે ગોકુ(માં

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 52

ઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા શ્યામ... સાંકડી શેરીમાં મુને પરણ્યોજી મલિ(યા મુને મોઢંુ મલકાવવાની ઘણી હામ રે ગોકુ(માંઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા

શ્યામ... માથે મટુકી મહીની ગો(ીહંુ મહિહયારણ હાલી રે ગોકુ(માં ઓ મારા શ્યામ મુજને હદિર વાલા... ઓ મારા શ્યામ...

૩૮. ક્યાં રમી આવ્યા રાસ ... હો રંગરલિસયા ક્યાં રમી આવ્યા રાસ જેાઆ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો

આજ અમે ગ્યા’તા મણિણયારાને હાટ જેા ... (૨)આ ચૂડલિલયંુ રે મૂલવતાં વાણલાં વાઇ ગયાં...(૨)હો રંગરલિસયા ક્યાં રમી આવ્યા રાસ જેાઆ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો

આજ અમે ગ્યા’તા દોશીડાને હાટ જેા ... (૨)આ ચંૂદદિડયંુ રે મૂલવતાં વાણલાં વાઇ ગયાં...(૨)હો રંગરલિસયા.....

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જેા ... (૨)આ નથદિડયંુ રે મૂલવતાં વાણલાં વાઇ ગયાં...(૨)હો રંગરલિસયા.....

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 53

આજ અમે ગ્યા’તા મા(ીડાને હાટ જેા ... (૨)આ વેણિણયંુ રે મૂલવતાં વાણલાં વાઇ ગયાં...(૨)હો રંગરલિસયા.....

આજ અમે ગ્યા’તા મોચીડાને હાટ જેા ... (૨)આ મોજડીયંુ રે મૂલવતાં વાણલાં વાઇ ગયાં...(૨)

હો રંગરલિસયા ક્યાં રમી આવ્યા રાસ જેાઆ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો

૩૯. રામના બા� વાગ્યા ... રામના બાણ વાગ્યા , હદિરના બાણ વાગ્યામારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

રામના વા(ેલ ઝંૂ૫ડા, હદિરના વા(ેલ ઝંૂ૫ડા મારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

હે... પગ પરમાણે કડલાં , તારી કાંલિબયંુ ઝોલા ખાયમારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

હે ... ડોક પરમાણે હારલો , તારી દાણિણયંુ ઝોલા ખાયમારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 54

હે ... હાથ ૫રમાણે ચૂડલો , તારી બંગડી ઝોલા ખાય મારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

હે ... નાક ૫રમાણે નથડી , તારી ટીલડી ઝોલા ખાય મારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

હે ... કાન ૫રમાણે કદિડયંુ , તારંુ ઝૂમણંુ ઝોલા ખાયમારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

રામના બાણ વાગ્યા , હદિરના બાણ વાગ્યામારી બાયંુ બોનદિડયંુ , મુને રામના બાણ વાગ્યા.

૪૦. લીલી લીંબડી રે ... લીલી લીંબડી , લીલો નાગરવેલનો છોડ ,કાનજી ૫રોણલા રે , મારે ઘેર દાતણ કરતા જાવ,દાતણ નહિહ કરંુ રે, વનમાં રાધા જેાવે વાટ લીલી લીંબડી રે ...

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 55

કાનજી ૫રોણલા રે , મારે ઘેર નાવણ કરતા જાવ,નાવણ નહિહ કરંુ રે, વનમાં રાધા જેાવે વાટ લીલી લીંબડી રે ...

કાનજી ૫રોણલા રે , મારે ઘેર ભોજન કરતા જાવ,ભોજન નહિહ કરંુ રે, વનમાં રાધા જેાવે વાટ લીલી લીંબડી રે ...

કાનજી ૫રોણલા રે , મારે ઘેર મુખવાસ કરતા જાવ,મુખવાસ નહિહ કરંુ રે, વનમાં રાધા જેાવે વાટ લીલી લીંબડી રે ...

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ ,લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ ,

૪૧. ઘડૂલો ચડાવને ગિગરધારી...હાં હાં રે, ઘડૂલિલયો ચડાવને થિગરધારી !ઘરે વાટંુ જેાશે મા મોરી

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 56

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !તારા હાથની હથે(ી રે થિગરધારી,જાણે બાવનપરની થો(ી...

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !તારા હાથની આંગલિ(યંુ રે થિગરધારી,જાણે ચો(ા મગની શીંગંુ ...

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !તારા પેટદિડયાનો ફાંદો રે થિગરધારી,જાણે ઊગ્યો પૂનમનો ચાંદો...

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !તારા નાકદિડયાની દાંડી રે થિગરધારી,જાણે દીવદિડયે શગ માંડી ...

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !તારા વાંસાનો વ(ાંકો રે થિગરધારી,જાણે સરપણનો સરાકો ...

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !હાં હાં રે, ઘડૂલિલયો ચડાવને થિગરધારી !ઘરે વાટંુ જેાશે મા મોરી

ઘડૂલિલયો ચડાવને થિગરધારી !

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 57

૪૨. મારા સાસદિરયે જઇ

એ મારા સાસદિરયે જઇ કોઇ કે’જેા એટલડંુ પ્રીતમજી આણાં મોકલે

મુને હિપયદિરયામાં હવે લાગે એકલડંુ પ્રીતમજી આણાં મોકલે

હે રાત જાગી જાગીને જાય છે આંખ મીંચંુ ત્યાં સ૫નાં દેખાય છે (૨)

મારંુ હૈયંુ ભાન-સાન ખોઇ થઇ ગયંુ ભૂલકણંુ,પ્રીતમજી આણાં મોકલે

એ મારા સાસદિરયે જઇ કોઇ કે’જેા એટલડંુ પ્રીતમજી આણાં મોકલે

હે..... મને મેણા મારે છે સાહેલડી હો ફાલીફૂલી છે જીવનની વેલડીઘેલી થઇ છંુ હંુ હિવરહે રડે છે કા(જડંુ,

પ્રીતમજી આણાં મોકલે

એ મારા સાસદિરયે જઇ કોઇ કે’જેા એટલડંુ પ્રીતમજી આણાં મોકલે

મુને હિપયદિરયામાં હવે લાગે એકલડંુ પ્રીતમજી આણાં મોકલે

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 58

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 59

૪૩. આપ�ા મલકમાં માયાળંુ

આપણા મલકમાં માયા(ુ માનવીમાયા મેલીને મરી જાશંુ,મારા મહેરબાન.હાલો ને આપણા મલકમાં (૨)

આપણા મલકમાં ઉતારા ઓરડા,ઉતારા કરી ઘોડે ચડજેા ,મારા મહેરબાન.હાલો ને આપણા મલકમાં (૨)

આપણા મલકમાં પોઢણ ઢોલિલયા ,પોઢણ કરી ઘોડે ચડજેા ,મારા મહેરબાન.હાલો ને આપણા મલકમાં (૨)

આપણા મલકમાં માયા(ુ માનવીમાયા મેલીને મરી જાશંુ,મારા મહેરબાન.

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 60

હાલો ને આપણા મલકમાં (૨)

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 61

૪૪. મણિ�યારો હાં... મણિણયારો તે મણિણયારો તે હલુ હલુ થઇ રે હિવયો રે ..... (૨)મુઝા દલડા ઉદાસીમાં હોય રે , છેલ મુઝો, વરણાગી મણિણયારોહે છેલ મુઝો, પરદેશી મણિણયારો,

હાં... મણિણયારો તે મણિણયારો તે હલુ હલુ થઇ રે હિવયો રે ..... (૨)

હાં... મણિણયારો તે ક(ાયેલ મોરલો રે (૨)કાંઇ હંુ રે ઢ(કતી ઢેલ રે, હે છેલ મુઝો, પરદેશી મણિણયારો….. મણિણયારો .....

હાં ... મણિણયારો તે મહેરામણ મીઠડો રે (૨)કાંઇ હંુ તો સમદદિરયાની લહેર રે હે છેલ મુઝો, પરદેશી મણિણયારો….. મણિણયારો .....

હાં ... મણિણયારો તે અષાઢી મેહુલો રે (૨)કાંઇ હંુ તો વાદ( કેરી વીજ રે હે છેલ મુઝો, પરદેશી મણિણયારો….. મણિણયારો .....

હાં ... અણિણયારી તે ગોરી તારી આંખડી રે (૨) હંુ રે આંજેલ એમાં મંેશ રે હે છેલ મુઝો, પરદેશી મણિણયારો….. મણિણયારો .....

હાં ... મણિણયારો તે અડાબીડ આંબલો રે (૨)કાંઇ હંુ તો કોયલડીનો કંઠ રે હે છેલ મુઝો, પરદેશી મણિણયારો….. મણિણયારો .....

હાં ... પણિણયારીનંુ ઢ(કતંુ બેડલંુ રે (૨)

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 62

કાંઇ હંુ રે છલકતંુ એમાં નીર રે હે છેલ મુઝો, પરદેશી મણિણયારો….. મણિણયારો .....

હાં... મણિણયારો તે મણિણયારો તે હલુ હલુ થઇ રે હિવયો રે ..... (૨) મુઝા દલડા .....

Gbhai Prajapati 9427909038 Go To Home Page Page 63