18
1 Class -VI GUJARATI Specimen Copy Year- 2020-21

Class - VI - Puna International School

Embed Size (px)

Citation preview

1

Class -VI

GUJARATI

Specimen Copy

Year- 2020-21

2

3

ક્રમ પ્રથમ સત્ર પષૃ્ઠ નબંર

1 નાવડી ચાલી 4

2 ઠંડી 6

3 સાચી હજ 9

4 લાખો વણજારો 11

5 ઉખાણા ં 13

6 રાતા ંફૂલ 15

7 કલાકારની ભલુ 17

અનકુ્રમણિકા

4

પાઠ – 1 [ નાવડી ચાલી ]

અઘરા શબ્દ

પીલુું જોર- જોરથી નૌકા વિહાર

દુંગ

પસ્તાિો

શબ્દાથથ પીલુું = મરઘીનુું બચ્ુું પાિી = જળ

મજા = આનુંદ

જોર- જોરથી = મોટેથી નૌકા વિહાર = હોડીમાું બેસી પાિીમાું તરવુું તે

દુંગ = આશ્વ્રર્ય ચકકત

સાહહત્ય

નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1) કીડી અને ભમરા સાથે કોણ – કોણ ફરવા નીકળ્ુ?ં

જ) કીડી અને ભમરા સાથે પીલુું, દેડકો અને ઉંદર ફરિા નીકળ્ર્ા.

2) પાણીમા ંકોણ કદૂી પડય?ુ

જ) પાિીમાું દેડકો કૂદી પડયો. 3) તરતા ંકોને – કોને આવડતુ ંનહોત?ુ

જ) તરતાું કીડી , ભમરા ,પીલુું, દેડકો અને ઉંદરને આિડતુું નહોત ુું.

5

4) પીલુ ંઝડપથી શુ ંલઈ આવ્ુ?ં

જ) પીલુું ઝડપથી પાુંદડુું લઈ આવ્ય.ુ 5) નાવડી બાનાવવા કોણા શુ ંલઈ આવ્?ુ

જ) નાિડી બાનાિિા પીલુું પાુંદડુું , ઉંદર કાછલી , કીડી લાકડી અને ભમરો દોરી લઈ આવ્ર્ો.

વયાકરણ

દેડકો : દેડકો પાિીમાું ડ્ાુંઉં.... ડ્ાુંઉં.... કરે છે. ચકલી : ચકલી ચીં....ચીં.... કરે છે. ઉંદર : ઉંદર ્ ૂું.....્ ૂું બોલે છે. કબતૂર : કબતૂર ઘ ૂું....ઘ ૂું કરે છે. ભમરો : ભમરો ગિુ..ગિુ કરે છે. કૌસમા ંઆપેલા ંશબ્દો વડે ખાલી જગ્યા પરૂો. ( બોડ , રાફડો , દર , માળો , વાડો , ઘર ) 1) ઉંદરનુું રહઠેાિ = દર

2) િાઘ – િરુનુું રહઠાિ = બોડ

3) પુંખી ઝાડ પર રહિેા બાુંધે છે ત ે = માળો 4) બકરી – ઘેટાુંને જર્ાું પરુિામાું આિે છે તે = િાડો 5) માિસનુું રહઠેાિ = ઘર

6) સાપનુું રહઠેાિ = દર

કૌસમા ંઆપેલા ંશબ્દો વડે ખાલી જગ્યા પરૂો. ( શાકભાજી , પખંી , રંગ , ઋત ુ, માસ , ફળ , સબંધં )

1) જાન્યઆુરી , ફેબ્રઆુરી , માચય. = માસ

2) સફરજન , દાડમ , કેરી = ફળ

3) રાતો , પીળો , લાલ = રુંગ

4) વિર્ાળો , ઉનાળો , ચોમાસુું = માસ

5) કાકા , ફુઆ , માસી = સુંબુંધ

6) દૂધી , કારેલાું , ભીંડા = િાકભાજી

7) મોર , પોપટ , કાબર = પુંખી

6

કાવય– 2 ઠંડી

અઘરા શબ્દો

ઝટ

મીઠો હૂુંફ

ટપાક

દડદડ

સડકો પહરેો

શબ્દાથથ

ઝટ = ઝડપથી મીઠો = મધરુો હૂુંફ = ગરમી ટપાક = તરુુંત

દડદડ = રળતુું સડકો = રસ્તો પહરેો = પહરેો

સાહહત્ય

નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમા ંલખો. 1) ફ્રીજમા ંઠંડી કોને લાગે છે?

જ) ફ્રીજમાું ઠુંડી ટામેટાને લાગે છે. 2) ટમેટંુ બડંી પહરેાવવા કોને કહ ેછે?

જ) ટમેટુું બુંડી પહરેાિિા દૂધીમાસીને કહ ેછે

7

. 3) ટમેટાને ડાળ પર શા માટે ગમે છે?

જ) ટમેટાને ડાળ પર અડકો દડકો રમિા મળત ુહત ુઅને સિારનો તડકો હૂુંફ આપતો હતો તેથી ઝાડની

ડાળ પર ગમે છે.

4) ફ્રીજનો દરવાજો શા માટે ખલૂ્યો?

જ) ફ્રીજનો દરિાજો ઘારી લેિા માટે ખલૂ્ર્ો. 5) ટમેટંુ ખશુ કેમ થ્?ુ

જ) ટમેટુું સરૂજનો તડકો જોઈ ખિુ થય.ુ

વયાકરણ

નીચેના શબ્દો પરથી વાક્યો બનાવો. 1) િાસી = આ ખોરાક િાસી છે. 2) ઠુંડી = આજે ખબુજ ઠુંડી છે. 3) રાજા = આ રાજા છે. 4) સરૂજ = સરૂજ ગરમી આપે છે.

નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો. 1)મોબાઈલ – બૉલપેન

િાક્ય = મોબાઈલ અને બૉલપેન ઉપર્ોગી િસ્ત ુછે. 2)દુધી – ચોપડી િાક્ય = ચોપડીમાું દૂધીનુું ણચત્ર છે. 3)તડકો – બરફ

િાક્ય = તડકાનાું કારિે બરફ ઓગળે છે.

કાવયમાથંી પ્રાસવાળા શબ્દો શોધીને લખો. 1) ઠુંડી – બુંડી

2) દડકો – તડકો 3) ગામ – નામ

4) ઘારી – મારી 5) સડકો – તડકો

નીચેના શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. ટમેટુું , ઠુંડી , બુંડી , તડકો , સરૂજ. ટમેટુું , , ઠુંડી , , તડકો , બુંડી , સરૂજ.

8

વનબુંધ

મારી વિર્ ઋત ુ

9

પાઠ – 3 સાચી હજ

અઘરા શબ્દો તીવ્ર

મક્કા કબલૂ

આશ્વર્ય મ ૂુંઝિિ

ઝળઝણળર્ાું શબ્દાથથ તીવ્ર = ભારે

મક્કા = અરબસ્તાનનુું એક નગર , મહુંમદ પર્ગુંબરનુું જન્મ સ્થાન. કબલૂ = સ્િીકારવુું આશ્વર્ય = નિાઈ

મ ૂુંઝિિ = ણચિંતા ઝળઝણળર્ાું = આંખનાું આંસ ુ

સાકહત્ર્

નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમા ંલખો. 1) િેખ અબ્દુલ્લાુંને હજ કરિાની ઈચછા ક્યારે થઈ?

જ) જર્ારે બધા હજ કરિા માટે જતાું ત્ર્ારે િેખ અબ્દુલ્લાુંને હજ કરિાની ઈચછા થતી.

10

2)શેખ અબ્દુલ્લા ંહજ કરવા શા માટે ના જઈ શક્યા?

જ) િેખ અબ્દુલ્લાું હજ કરિા તેમની ગરીબીના કારિે ના જઈ િક્યા. 3) અલી હુસેનના પાડોશના ંબાળકો શા માટે રોકકળ કરતા ંહતા?

જ) અલી હુસેનના પાડોિનાું બાળકોને કેટલાર્ કદિસથી ખાિાન ુમળ્યુું નહત ુું તેથી તેઓ રોકકળ કરતાું હતા.

નીચેના પ્રશ્નોના સવવસ્તાર જવાબ લખો. 1) અલી હુસેને શા માટે પૈસા ભેગા કયાથ હતા?ં તે પૈસાન ુતેણે શુ ંક્ુથ?

જ) અલી હુસેને હજ કરિા માટે પૈસા ભેગા કર્ાય હતા. તે પૈસા તેિે પાડોિના બાળકોની ભખુ

મટાડિા માટે િાપરી દીધા. 2) ખદુાના દરબારમા અલી હુસેનની હજ મજૂંર શા માટે થઈ?

જ) અલી હુસેને હજ કરિા માટે જે પૈસા ભેગા કર્ાય હતા તે પૈસા તેના પડોિના બાળકોની

ભખુ મટાડિા માટે િાપરી દીધા. વયાકરણ

નીચેના સમાનાથી શબ્દો લખો. 1) પકરિાર = કુટુુંબ

2) અચાનક = એકાએક

3) આશ્વર્ય = નિાઈ

4) તકલીફ = મશુ્કેલી 5) ફરીશ્તો = દેિદુત

6) આંખ = નર્ન

નીચેના વવરૂધ્ધાથી શબ્દો લખો. 1) ગરીબ અમીર

2) િાુંવત અિાુંવત

3) પણુ્ર્ પાપ

4) બેભાન સભાન

5) બીમાર તુંદુરસ્ત

6) મુંજૂર નામુંજુર

નીચેના શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. પણુ્ર્ , ર્ાદ , િાતચીત , શ્વાસ , િાુંવત

જ) પણુ્ર્ , ર્ાદ , િાતચીત , િાુંવત , શ્વાસ

11

પાઠ – 4 [લાખો િિજારો ]

અઘરા શબ્દો િિજારો સાનમાું

ડચકારીને

ખાતર પડ્ુું પગેરુું શબ્દાથથ િિજારો = એક જ્ઞાવત

સાનમાું = થાપિ મકુવુું ડચકારીને = મોઢાથી પુંપાળવુું ખાતર પડ્ુું = ચોરી થઈ

પગેરુું = પગનુું વનિાન

સાકહત્ર્

નીચેના પ્રશ્નોના ંજવાબ લખો. 1) લાખો વાણણયા પાસે શા માટે ગયો?

જ) લાખો િાણિર્ા પાસ ેપૈસા ઉધાર લેિા માટે ગર્ો. 2) લાખાએ ડાવઘયાને વાણણયાને ત્યા ંશા માટે મકૂ્યો?

જ) લાખાએ િાણિર્ાની પાસેથી પૈસા લીધા હતા અને તેની બદલામાું કુંઈક ઉધાર મકૂવુું પડે તેથી

લાખાએ ડાવઘર્ાન ેિાણિર્ાને ત્ર્ાું ઉધાર મકૂ્યો. 3) ડાવઘયાએ વાણણયા ને પોતાની સાથે લેવા શુ ંક્ુથ?

જ) ડાવઘર્ાએ િાણિર્ા ને પોતાની સાથે લેિા માટે િાણિર્ાનુું ધોવતયુું ખેંચયુું. 4) શેઠે ડાવઘયાની કોટે શુ ંબાધં્્ુ?ં

જ) િેઠે ડાવઘર્ાની કોટે એક ણચઠ્ઠી બાુંધી જેમાું લખયુું હત ુું કે “લાખાને જે પૈસા વધર્ાય હતા તેનાથી અનેક ગણુું ડાવધર્ાએ બચાિી આપયુું છે તે િાત લખલેી હતી. 5) ડાવઘયો ઘહડભર કેમ થભંી ગયો? જ) લાખાએ ડાવઘર્ાની સામે અનાદર બતાવ્ર્ો તેથી ડાવઘર્ો ઘડીભર થુંભી ગર્ો. 6) ડાઘાસર ક્યા ંઆવેલુ ંછે? જ) ડાઘાસર ઉતર ગજુરાતના રાધુંપરુ પાસે આિેલુું છે.

નીચેના પ્રશ્નોના ંજવાબ સવવસ્તાર લખો. 1) ખોવાયેલુ ંધન કોણે પાછં અપાવ્ુ ં? શી રીતે? જ) ખોિારે્લુું ધન ડાવઘર્ાએ પાછું અપાવ્યુું. ડાવઘર્ો િેઠને ધોવતયુું પકડીને લઈ ગર્ો અને ચોરે જર્ાું ધન

12

છપાવ્યુું હત ુું ત્ર્ાું જઈને જમીન ખોતરિા લાગ્ર્ો અને ત્ર્ાુંથી િેઠનો બધો ચોરાર્ેલો માલ પાછો અપાવ્ર્ો. 2) ડાવઘયો શા માટે માથ ુપછાડીને મરી ગયો? જ) લાખાએ ડાવઘર્ાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. અરે, રામ! આ કૂતરાએ મારી િાખ ઉપર પાિી ફેરવ્યુું છે.એમ વિચાયુય અને મો ફેરિી લીધ.ુડાવઘર્ાને આ સહન ન થયુું અને તે પથ્થર ઉપર માથુું પછાડીને મરી ગર્ો.,

વયાકરણ નીચેના સમાનાથી શબ્દો લખો. 1) માસ =મકહનો 2) હરખ = આનુંદ 3) વિર્ = િહાલુું 4) આબરું = ઈજ્જત 5) ભાગવુું = દોડવુું 6) વિિાળ = ખબૂજ મોટુું નીચેના વવરુધ્ધાથી શબ્દો લખો. 1) ધ્ર્ાન બેધ્ર્ાન 2) વિદાર્ સ્િાગત 3) વિશ્વાસુું અવિશ્વાસુું 4) પાસ ે નજીક નીચેના રૂહિપ્રયોગના ંઅથથ આપો. 1) આંખિાળી લેિી = દુ:ખી હૃદર્ે વિદાર્ લેિી. 2) ખાતર પડવુું = ચોરી થિી. 3) દૂધે ધોરે્લુું = વિશ્વાસપાત્ર 4) પાિી ફેરિવુું = આબરુું કાઢિી

13

પાઠ- 5 [ઉખાિાું] અઘરા શબ્દો સુંતાર્ પાન મા ઝટ ઘડો જટા વત્રનેત્ર ફટાફટ બાજઠ

શબ્દથથ સુંતાર્ = છપાઈ જર્ પાન = પિય મા = માતા ઝટ = ઝડપથી ઘડો = પાિી ભરિા માટેન ુમાટલાું જેવ ુપાત્ર. જટા = અ વ્ર્િસ્સ્થત લાુંબાિાળ વત્રનેત્ર = ત્રિ આંખિાળું ફટાફટ = ઝડપથી બાજઠ = ચાર પાર્ાિાળું એક જાતનુું આસન

સાહહત્ય નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમા ંલખો. 1) સિારે આિીને સાુંજે કોિ સુંતાઈ જાર્ છે? જ) સિારે આિીન ેસાુંજે સરૂજ સુંતાઈ જાર્ છે. 2) કવિએ કોબીજની િી ઓળખ આપી છે? જ) કવિએ કોબીજની ઓળખ આપતા કહ્ુું છે કે કોબીજમાું એક પાન ઉપર બીજુ પાન હોર્ છે.તેના પાન લીલાું હોર્ છે. 3) મોં ના હોિા છતા કોિ અિાજ કરે છે? જ) મોં ના હોિાછતા ચપટી અિાજ કરે છે. 4) જટા હોિાછતા જોગી કોિ નથી? જ) જટા હોિાછતા નાણળર્ેર જોગી નથી.

14

5) જ્ઞાનની બારીઓ કોિ ખોલે છે? જ) જ્ઞાનની બારીઓ કોમ્પપયટુર ખોલ ેછે.

નીચેના ંપ્રશ્નોના જવાબ સવવસ્તાર લખો. 1) ઉખાિાુંને ઉકેલિાથી શુું થાર્ છે? જ) ઉખાિાુંને ઉકેલિાથી મગજ િધારે કાર્યરત થાર્ છે. આપિી બધુ્ધ્ધમાું િધારો થાર્ છે.નવુું નવુું જાિિા પિ મળે છે.

વયાકરણ નીચેના સમાનાથી શબ્દો લખો. 1) પાન = પિય 2) મોં = મખુ 3) સુંતાવુું = છપાવુું 4) વકૃ્ષ = ઝાડ 5) પગ = ચરિ 6) દુવનર્ા = વિશ્વ નીચેના વવરૂધ્ધાથી શબ્દો લખો. 1) જ્ઞાન અજ્ઞાન 2) જન્મ મરિ

3) ચતરુ મખુય 4) નાનો મોટો 5) ઉતર સિાલ

6) ઊંઘવુું જાગવુું

નીચેના શબ્દ સમહુ માટે એક શબ્દ આપો. 1) ઉનાળાની સખત ગરમ હિા = લ ૂું 2) ત્રિ આંખિાળ = વત્રનેત્ર

3) ચાર પાર્ાિાળું એક જાતન ુઆસન = બાજોઠ

નીચે આપેલા શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. બકરી , ગોખલો , પાુંદડુું , સરૂજ

જ) ગોખલો , પાુંદડુું , બકરી , સરૂજ.

15

કાવય – 6 [ રાતા ંફૂલ ] અધરા શબ્દો.

ઝુમખડુું ડોલકરર્ો રાતી

પાળ

પારેિડુું મોલ

માુંજર

નાર

ભાત્ર્

કાખ ે

સેંથણલર્ો શબ્દાથથ ઝુમખડુું = ઝુમખુું ડોલકરર્ો = એક જાતનો ફુલછોડ

રાતી = લાલ

પાળ = કદિાલ

પારેિડુું = પુંખી મોલ = પાક

માુંજર = મરઘાના માથા પરની કલગી નાર = સ્ત્રી ભાત્ર્ = કડઝાઈન

કાખ ે = કમરે

સેંથણલર્ો = સેંથો સાકહત્ર્

નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમા ંલખો. 1) ઝુમખડુું કર્ા રુંગન ુછે?

જ) ઝુમખડુું લાલ રુંગન ુછે

2)આંખ કોની રાતી છે?

જ) આંખ પારેિાની રાતી છે.

16

3) મરઘલડાને માુંજર હોર્ તો મોરને શુું હોર્ છે? જ) મરઘલડાને માુંજર હોર્ તો મોરને કલગી હોર્ છે. 4) ચાુંદરડે શુું રેલાર્ છે? જ) ચાુંદરડે રાતા તેજ રેલાર્ છે. 5)ચુંદ્ર અને સરૂજમાું શ ુફેર છે?

જ) ચુંદ્ર સરુજના તેજથી િકાિે છે અને સરૂજમાું પોતાન ુતેજ છે. વયાકરણ શબ્દજોડ બનાવો.

1) ડાળ - પોપટડો 2) ગોખ - ભાભલડી 3) પાળ - પારેિડુું 4) નાર - ચુંદલડી 5) આભ - ચાુંદરડો 6) મોલ - મરઘલડો

અંતે ‘ યો ‘ આવતો હોય તેવા શબ્દો કાવયમાથંી શોધીને લખો. 1) ડોલકરર્ો 2) સેંથણલર્ો 3) પાિણળર્ો શબ્દજોડ બનાવો.

1) કુતરો - કુતરી 2) કબતુર – હોલો 3) બકરો – બકરી 4) કુકડો – મરઘી 5) દેડકો – દેડકી 6) છોકરો – છોકરી

17

પાઠ – 7 કલાકારની ભલૂ અઘરા િબ્દો વિલ્પી અદભતૂ આબેહબૂ દુંગ િાિ ખર્ાલ તરકીબ ર્મરાજ આયષુ્ર્ પટપટાિતો વનષ્િાુંતો

શબ્દાથથ વિલ્પી અદભતૂ આબેહબૂ દુંગ િાિ ખર્ાલ તરકીબ ર્મરાજ આયષુ્ર્ પટપટાિતો વનષ્િાુંતો

સાકહત્ર્

18

નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમા ંલખો. 1) મોહન કેિી મવૂતિઓ બનાિતો હતો? જ) મોહન અદભતૂ અને આબેહબૂ મવૂતિઓ બનાિતો હતો. 2) મોહનને દૂત કેમ ઓળખી ન િક્યો? જ) મોહને તેના જેિી જ બીજી મવૂતિઓ બનાિી હતી તેથી મોહનને દૂત ઓળખી ન િક્યો. 3) ચોકીદારની મવૂતિ જોઈને ચોર િા માટે ભાગી ગર્ા? જ) મોહને ચોકીદારની આબેહબૂ મવૂતિ બનાિી હતી અને તે જ મવૂતિ તેિે ઘરનાું બારિે મકૂી હતી, ચોર તેને સાચો માિસ સમજીને ત્ર્ાુંથી ભાગી ગર્ા. 4) મોહનને શુું સ્િપન આવ્યુું? જ) મોહનને સ્િપન આવ્યુું કે કાલે તેન ુમતૃ્ય ુથિાન ુછે. નીચેના પ્રશ્નોના જવાબ સવવસ્તાર લખો. 1) ર્મરાજે દૂતને શુું કહ્ુું હત?ુ

જ) ર્મરાજે દૂતને કહ્ુું કે , “ મખૂય , મોહન એક જ છે , પિ એ બધુ્ધ્ધિાળી કલાકાર છે અને ત ુએનાથી બની ગર્ો છે. આપિે દેિતા છીએ. થોડી બધુ્ધ્ધ ચલાિ એટલે જીિતો મોહન પકડાઈ જિે.એન ુઆયષુ્ર્ પરૂ થઈ ગયુું છે એટલે એને જીિતો રાખિાનો નથી.”

2) વધૃ્ધ થતા મોહને શુું વિચાયુય? જ)વધૃ્ધ થતા મોહને વિચાયુય કે હિે મતૃ્ય ુનજીક છે માટે કોઈ એવુું કાર્ય કરી જવુું જોઈએ કે લોકો િર્ષો સધુી ના ભલેૂ. વ્ર્ાકરિ

નીચેનાું રકઢિર્ોગનો અથય લખી િાક્ય િર્ોગ કરો. 1) બની જવુું – છેતરાઈ જવુું 2) ખાલી હાથે - કશુું લીધા િગર

િબ્દનાું પાછળ ‘ દાર ‘ લગાિી ખાલી જગ્ર્ા પરુો. 1) ચોકી - ચોકીદાર 2) કામ - કામદાર 3) ધાર - ધારદાર 4) દુકાન – દુકાનદાર

નીચેના િબ્દસમહુ માટે એક િબ્દ આપો. 1) મવૂતિઓ બનાિનાર = વિલ્પી 2) કલાનુું સર્જન કરનાર = કલાકાર