10
1. અકરમીનો પડીઓ કા ણો 2. અકલ ઉધાર મળ 3. અણીનો યો સો વરસ 4. અિત લોભ પાપન 5. અરના છા ટણા હોય , અરના ડા ભરાય 6. અધ રો ઘડો છલકાય ઘણો 7. અન અન દા તન 8. અન વો ઓડકાર 9. અવળ ડી નાખવો 10. ઠો બતાવવો 11. જળ પાણી ટવા 12. ધારામા તીર ચલાવવ 13. આકાશ પાતાળ એક કરવા 14. આગ લાગ યાર વો ખોદવા જવાય 15. આગળ ઉલાળ નિહ પાછળ ધરાળ નિહ 16. આગળ િધ વાિણયા , પાછળ િધ 17. આજ રોકડા , કાલ ઉધાર 18. આજની ઘડી અન કાલનો 19. આદયા અધ રા રહ , હર કર સો હોઈ 20. આદ ખાઈન પાછળ પડી જવ 21. આપ ભલા તો જગ ભલા 22. આપ વા પીછ ગઈ િનયા 23. આપ વા િ વના વગ જવાય 24. આપ સમાન બળ નિહ 25. આફતન પડીક 26. આબના કા કરા કરવા

Gujarati Proverbs

  • Upload
    ishan

  • View
    246

  • Download
    26

Embed Size (px)

DESCRIPTION

Gujarati Proverbs

Citation preview

Page 1: Gujarati Proverbs

1. અ�કરમીનો પડીઓ કાણંો2. અ�કલ ઉધાર ન મળે3. અણીનો ચ�ૂયો સો વરસ �વે4. અિત લોભ ત ેપાપનું મળૂ5. અ�રના ંછાટંણા જ હોય, અ�રના કુંડા ન ભરાય6. અધરૂો ઘડો છલકાય ઘણો7. અ�ન અન ેદાતંન ેવરે8. અ�ન તવેો ઓડકાર9. અવળ ેઅ�� ેમૂંડી નાખવો10. અગંઠૂો બતાવવો11. અજંળ પાણી ખટૂવા12. અધંારામા ંતીર ચલાવવું13. આકાશ પાતાળ એક કરવા14. આગ લાગ ે�યાર ેકવૂો ખોદવા ન જવાય15. આગળ ઉલાળ નિહ ન ેપાછળ ધરાળ નિહ16. આગળ બિુ�ધ વાિણયા, પાછળ બિુ�ધ ��17. આજ રોકડા, કાલ ઉધાર18. આજની ઘડી અન ેકાલનો �દ19. આદયા� અધરૂા રહ,ે હ�ર કર ેસો હોઈ20. આદ ુખાઈન ેપાછળ પડી જવું21. આપ ભલા તો જગ ભલા22. આપ મવુા પીછે ડબૂ ગઈ દિૂનયા23. આપ મવુા િવના �વગ� ન જવાય24. આપ સમાન બળ નિહ25. આફતનું પડીકું26. આબ�ના કાકંરા કરવા

Page 2: Gujarati Proverbs

27. આભ ફા�યું હોય �યા ંથીગડું ન દવેાય28. આમલી પીપળી બતાવવી29. આરભં ેશરૂા30. આિલયાની ટોપી માિલયાન ેમાથે31. આવ પાણા પગ ઉપર પડ32. આવ બલા પકડ ગલા33. આળસનુો પીર34. આકંડ ેમધ ભાળી જવું35. આખં આડા કાન કરવા36. આગંળા ચા�ય ેપટે ન ભરાય37. આગંળી િચ��યાનું પ�ુય38. આગંળી દતેા ંપહ�ચો પકડે39. આગંળીથી નખ વગેળા જ રહે40. આગંળીના વઢે ેગણાય એટલાં41. આતંરડી દભૂવવી42. આધંળામા ંકાણો રા�43. આધંળી દળ ેન ેકતૂરા ખાય44. આધંળ ેબહ�ે ંકટૂાય45. આધંળો ઓક ેસોન ેરોકે46. ઈટનો જવાબ પ�થર47. ઉ�જડ ગામમા ંએરડંો �ધાન48. ઉડતા પખંીન ેપાડ ેતવેો હ�િશયાર49. ઉતય� અમલદાર કોડીનો50. ઉતાવળ ેઆબંા ન પાકે51. �ઠા ભણાવવા52. �દર િબલાડીની રમત

Page 3: Gujarati Proverbs

53. �દરની જમે �કંી ફકંીન ેકરડવું54. ઊલમાથંી ચલૂમા ંપડવા જવેો ઘાટ55. �ટ મકૂ ેઆકંડો અન ેબકરી મકૂ ેકાકંરો56. �ટની પીઠ ેતણખલું57. �ટ ેકયા� ઢકેા તો માણસ ેકયા� કાઠંા58. �ડા પાણીમા ંઉતરવું નિહ59. �ધા રવાડ ેચડાવી દવેું60. �ધી ખોપરી61. એક કરતા ંબ ેભલા62. એક કાનથેી સાભંળી બી� કાનથેી કાઢી નાખવું63. એક કાકંર ેબ ેપ�ી મારવા64. એક ઘા ન ેબ ેકટકા65. એક દી મહમેાન, બીજ ેદી મહી, �ીજ ેદી રહ ેતનેી અ�કલ ગઈ66. એક ન�નો સો દ:ુખ હણે67. એક નરૂ આદમી હ�ર નરૂ કપડાં68. એક પગ દધૂમા ંન ેએક પગ દહ�માં69. એક ભવમા ંબ ેભવ કરવા70. એક મરિણયો સોન ેભારી પડે71. એક �યાનમા ંબ ેતલવાર ન રહે72. એક સાધં ે�યા ંતરે તટૂે73. એક હાથ ેતાળી ન પડે74. એકનો બ ેન થાય75. એના પટેમા ંપાપ છે76. એનો કોઈ વાળ વાકંો ન કરી શકે77. એરણની ચોરી ન ેસોયનું દાન78. એલ-ફલે બોલવું

Page 4: Gujarati Proverbs

79. ઓછું પા� ન ેઅદકું ભ�યો80. ઓળખીતો િસપાઈ બ ેદડંા વધ ુમારે81. કિજયાનું મ� કાળું82. કમળો હોય તને ેપીળું દખેાય83. કમાઉ દીકરો સૌન ેવહાલો લાગે84. કરમ કોડીના અન ેલખણ લખશેરીના85. કરો કકંનુા86. કરો તવેું પામો, વાવો તવેું લણો87. કમ�ની �ભ, અકમ�ના ટાટંીયા88. કાકા મટીન ેભ�ી� ન થવાય89. કાખમા ંછોક� ંન ેગામમા ંઢઢંરેો90. કાગડા બધ ેય કાળા હોય91. કાગડો દહ�થ� ંલઈ ગયો92. કાગના ડોળ ેરાહ જોવી93. કાગનું બસેવું ન ેડાળનું પડવું94. કાગનો વાઘ કરવો95. કાચા કાનનો માણસ96. કાચું કાપવું97. કાન છે ક ેકો�ડયું?98. કાન પકડવા99. કાન ભભંરેવા/કાનમા ંઝરે રડેવું100. કાનના ંકીડા ખરી પડ ેતવેી ગાળ101. કાના�સંી કરવી102. કાપો તો લોહી ન નીકળ ેતવેી િ�થિત103. કામ કામન ેિશખવે104. કામના કડૂા ન ેવાતોના �ડા

Page 5: Gujarati Proverbs

105. કારતક મિહન ેકણબી ડા�ો106. કાળા અ�ર ભ�શ બરાબર107. કાિંચડાની જમે રગં બદલવા108. કાટંો કાટંાન ેકાઢે109. કીડી પર કટક110. કીડીન ેકણ અન ેહાથીન ેમણ111. કીધ ેકુંભાર ગધડે ેન ચડે112. કકુડો બોલ ેતો જ સવાર પડ ેએવું ન હોય113. કલુડીમા ંગોળ ભાગંવો114. કું�ડ ુકથરોટન ેહસે115. કુંભાર કરતા ંગધડેા ડા�ાં116. કતૂરાની પૂંછડી વાકંી ત ેવાકંી જ રહે117. કતૂરાનો સઘં કાશીએ ન પહ�ચે118. કતૂ� ંકાઢતા િબલાડું પઠેું119. કવૂામા ંહોય તો અવડેામા ંઆવે120. કટેલી વીસ ેસો થાય તનેી ખબર પડવી121. કસે�રયા કરવા122. કોઈની સાડીબાર ન રાખે123. કોઠી ધોઈન ેકાદવ કાઢવો124. કોણીએ ગોળ ચોપડવો125. કોથળામા ંપાનશરેી રાખીન ેમારવો126. કોથળામાથંી િબલાડું કાઢવું127. કોના બાપની �દવાળી128. કોની માએં સવા શરે સૂંઠ ખાધી છે129. કોલસાની દલાલીમા ંકાળા હાથ130. �યા ંરા� ભોજ અન ે�યા ંગાગંો તલેી?

Page 6: Gujarati Proverbs

131. ખણખોદ કરવી132. ખગં વાળી દવેો133. ખાખરાની િખસકોલી સાકરનો �વાદ શું �ણે134. ખાટલ ેમોટી ખોટ ક ેપાયો જ ન મળે135. ખાડો ખોદ ેત ેપડે136. ખાતર ઉપર દીવો137. ખાલી ચણો વાગ ેઘણો138. ખાળ ેડચૂા અન ેદરવા� મોકળા139. િખ�સા ખાલી ન ેભભકો ભારી140. ખીલાના જોર ેવાછરડું કદૂે141. ખલે ખતમ, પસૈા હજમ142. ખ�ચ તાણ મઝુ ેજોર આતા હૈ143. ખોદ ે�દર અન ેભોગવ ેભો�રગ144. ખો�ો ડુંગર ન ેકા�યો �દર145. ગઈ િતિથ જોશી પણ ન વાચંે146. ગગા મોટો થા પછી પરણાવશું147. ગતકડા ંકાઢવા148. ગધડેા ઉપર અબંાડી149. ગધડેાન ેતાવ આવ ેતવેી વાત150. ગરજ સરી એટલ ેવદૈ વરેી151. ગરજવાનન ેઅ�કલ ન હોય152. ગરજ ેગધડેાન ેપણ બાપ કહવેો પડે153. ગ�ંનો કતૂરો, ન ખાય ન ખાવા દે154. ગાજરની પીપડૂી વાગ ે�યા ંસધુી વગાડવાની ન ેપછી ખાઈ જવાની155. ગા�યા મઘે વરસ ેનિહ ન ેભ�યા કતૂરા કરડ ેનિહ156. ગાડા નીચ ેકતૂ�ં

Page 7: Gujarati Proverbs

157. ગાડી પાટ ેચડાવી દવેી158. ગાભા કાઢી નાખવા159. ગામ હોય �યા ંઉકરડો પણ હોય160. ગામના મહલે જોઈ આપણા ંઝૂંપડા ંતોડી ન નખાય161. ગામના મ�એ ગર� ંન બધંાય162. ગાય દોહી કતૂરાન ેપાવું163. ગાઠંના ગોપીચદંન164. ગાડંા સાથ ેગામ જવું ન ેભતૂની કરવી ભાઈબધંી165. ગાડંાના ગામ ન વસે166. ગાડંી માથ ેબડેું167. ગાડંી સાસર ેન �ય અન ેડાહીન ેિશખામણ આપે168. ગાધંી-વદૈનું સહીયા�ં169. ગ�ગ-ેફ�ફ ેથઈ જવું170. ગોળ ખાધા વ�ત જુલાબ ન લાગે171. ગોળ નાખો એટલું ગ�યું લાગે172. ગોળથી મરતો હોય તો ઝરે શું કામ પાવું?173. �હણ ટાણ ેસાપ નીકળવો174. ઘડો-લાડવો કરી નાખવો175. ઘર �ટ ેઘર �ય176. ઘર બાળીન ેતીરથ ન કરાય177. ઘરડા ગાડા વાળે178. ઘરડી ઘોડી લાલ લગામ179. ઘરના છોકરા ઘટંી ચાટ ેન ેપાડોશીન ેઆટો180. ઘરની દાઝી વનમા ંગઈ તો વનમા ંલાગી આગ181. ઘરની ધોરા� ચલાવવી182. ઘરમા ંહાડંલા ક�ુતી કર ેતવેી હાલત

Page 8: Gujarati Proverbs

183. ઘર ેધોળો હાથી બાઘંવો184. ઘાણીનો બળદ ગમ ેતટેલું ચાલ ેપણ રહ ે�યા ંહતો �યા ંજ185. ઘી ઢોળાયું તો ખીચડીમાં186. ઘી-કળેા ંથઈ જવા187. ઘીના ઠામમા ંઘી પડી ર�ું188. ઘરે ઘરે માટીના ચલૂા189. ઘો મરવાની થાય �યાર ેવાઘરીવાડ ે�ય190. ઘોડ ેચડીન ેઆવવું191. ઘોરખો�દયો192. ઘ�સ પરોણો કરવો193. ચકીબાઈ નાહી ર�ાં194. ચડાઉ ધનડેું195. ચપટી ધળૂની ય જ�ર પડે196. ચપટી મીઠાની તાણ197. ચમડી તટૂ ેપણ દમડી ન છૂટે198. ચમ�કાર િવના નમ�કાર નિહ199. ચલક ચલા� ંઓલ ેઘરે ભા�ં200. ચાદર જોઈન ેપગ પહોળા કરાય201. ચાર મળ ેચોટલા તો ભાગં ેક�કના ઓટલા202. ચાલતી ગાડીએ ચડી બસેવું203. ચીભડાના ચોરન ેફાસંીની સ�204. ચ�થર ેવ�ટાળલેું રતન205. ચતેતા નર સદા સખુી206. ચોર કોટવાલન ેદડંે207. ચોર પણ ચાર ઘર છોડે208. ચોરની દાઢીમા ંતણખલું

Page 9: Gujarati Proverbs

209. ચોરની મા ંકોઠીમા ંમ� ઘાલીન ે�એ210. ચોરની માનં ેભાડં પરણે211. ચોરની વાદ ેચણા ઉપાડવા જવું212. ચોરન ેકહ ેચોરી કરજ ેઅન ેિસપાઈન ેકહ ે�ગતો રહજેે213. ચોરન ેઘરે ચોર પરોણો214. ચોરનો ભાઈ ઘટંીચોર215. ચોરી પર શીનાજોરી216. ચોળીન ેચીક� ંકરવું217. ચૌદમું રતન ચખાડવું218. છકી જવું219. છ�કડ ખાઈ જવું220. છછૂંદરવડેા કરવા221. છ�ઠીનું ધાવણ યાદ આવી જવું222. છાગનપિતયા ંકરવા223. છાિજયા લવેા224. છાતી પર મગ દળવા225. છાપર ેચડાવી દવેો226. છાશ લવેા જવી અન ેદોણી સતંાડવી227. છાશમા ંમાખણ �ય અન ેવહ ુ�વડ કહવેાય228. છાિસયું કરવું229. િછનાળું કરવું230. છ�ડ ેચ�યો ત ેચોર231. છોકરાનં ેછાશ ભગેા કરવા232. છો� ંકછો� ંથાય પણ માવતર કમાવતર ન થાય233. જણનારીમા ંજોર ન હોય તો સયૂાણી શું કર ે?234. જનોઈવઢ ઘા

Page 10: Gujarati Proverbs

235. જમણમા ંલાડ ુઅન ેસગપણમા ંસાઢુ236. જમવામા ંજગલો અન ેકટૂવામા ંભગલો237. જમાઈ એટલ ેદશમો �હ238. જર, જમીન ન ેજો�,ં એ �ણ કિજયાના છો�ં239. જશન ેબદલ ેજોડા240. જગં ��યો ર ેમારો કાિણયો, વહ ુચલ ેતબ �િણયો241. � િબલાડી મોભામોભ242. � િબ�લી ક�ૂ ેકો માર243. ��યા �યાથંી સવાર244. �ડો નર જોઈન ેસળુીએ ચડાવવો